સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી....
સુરત: (Surat) કાપોદ્રાના પોલીસના (Police) કર્મચારીઓએ એક યુવકને ઢોર માર મારવાના પ્રકરણમાં સુરતની ટ્રાયલ અને સેશન્સ કોર્ટનો (Court) હુકમ નહીં માનનાર એસીબી...
સુરત: (Surat) સુરત સીજીએસટીની (CGST) એન્ટીઈવેઝન વિંગ દ્વારા IGST રિફંડ ફ્રોડ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડીએ 21 બોગસ પેઢીઓ ઉભી...
તમિલનાડુના (Tamilnadu) કુન્નુરમાં બુધવારે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત અને તેમની ટીમને લઈ જતું હેલિકોપ્ટર...
સુરત: કોરોનાના (Corona) લીધે છેલ્લાં બે વર્ષથી લગ્નપ્રસંગો (Wedding celebration) મૌકૂફ રહ્યા હોય આ વર્ષે ઓછા શુભમુહૂર્તમાં વધુ લગ્ન સમારંભો જેવી સ્થિતિ...
નવી દિલ્હી : (New Delhi) છેલ્લાં 14 મહિનાથી દિલ્હીની સરહદો (Delhi Border) પર ઉભા રહેલા ખેડૂતોએ આંદોલન (Farmers protest) ખતમ કરવાની જાહેરાત...
સુરત: (Surat) સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રો વચ્ચે ફેસબુક (Facebook) મારફતે વાતચીત થયા બાદ કેનેડામાં રહેતા યુવકે સુરતના યુવકને કેનેડામાં નોકરી આપવાના...
સુરત: (Surat) વરાછા રોડના (Varacha road) જુદા જુદા વિસ્તારો કે જ્યાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ યુનિટ (Diamond manufacture unit) આવ્યાં છે તે વિસ્તારોમાં મેટ્રો...
બીલીમોરા : આગામી શુક્રવારે બીલીમોરા (Bilimora) નગરપાલિકાની યોજાનારી સામાન્ય સભાના એજન્ડામાં (Agenda) વોટર વર્કસના (Water Works) મહિલા ચેરમેન (Chairman) રમીલાબેન ભાદરકાને ભાજપની...
સાપુતારા : (Saputara) ડાંગ જિલ્લાનાં કથિત છઠ્ઠા રાજવી ગનસુરાવ ગટુજી પવારે ડાંગ જિલ્લામાં ચૂંટણી (Dang Election) ગેરબંધારણીય જણાવી પોસ્ટરો (Poster) મૂકી વિરોધનો...
નવી દિલ્હી : રોહિત શર્માને (Rohit sharma) ભારતીય ODI ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2021 પછી, રોહિતને પહેલાથી જ...
આણંદ : વિદ્યાનગર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્રના ધજાગરા ઉડાડી બારોબાર ચાર જેટલા નિવૃત્ત કર્મચારીને નિયુક્ત કરતાં ભારે વિરોધ થયો છે. આ અંગે...
આણંદ : આણંદ જિલ્લામાં દુષિત પાણી છોડતા ઔદ્યોગીક એકમના કારણે નદી નાળામાં દૂષિત પાણીનું સ્તર વધ્યું છે. જે લોકોના સ્વાસ્થને જોખમમાં મુકી...
આણંદ : મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મહિલા લાકડાં વિણીને ઘરે પરત ફરી રહી હતી, તે સમયે એક ટ્રક પાસેથી લીફ્ટ લીધી હતી. જોકે,...
સુરત : (Surat) સુરત એરપોર્ટના (Airport) રન-વે પર 22 નવેમ્બરે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ (Anti hijacking mock drill ) વખતે રન-વે પર સુરત...
વડોદરા : સાવલી તાલુકાના સાકરદામાંઆયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી પરંતુ સૂત્રધાર નિતીન કોટવાણીને પોલીસ પકડી શકી ન...
વડોદરા : વડોદરાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ચણા ની ખરીદ અને સાયજીપૂરા અને હથિખાનામાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે. ચેરમેન દ્વારા...
વડોદરા :વડોદરા શહેરમાં વીજ કંપનીના ખાનગીકરણને લઈને એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ દ્વારા...
નવી દિલ્હી : (New Delhi) રક્ષા મંત્રી (Defense Minister ) રાજનાથ સિંહે (Rajnath sinh) તમિલનાડુના કુન્નર હેલિકોપ્ટર દુર્ઘટનામાં (coonoor helicopter crash) CDS જનરલ બિપિન...
નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાન સહિત કુલ...
હમણાં જ રાજકોટ નિવાસી ઉત્તમ મારુ નામના વિકલાંગ વ્યક્તિની સામાન્ય રીતે માનવામાં ન આવે એવી હકીકત વાંચવા મળી, જે હાલ બી.એ. ના...
તા. ૩ ડિસેમ્બર ૨૦૨૧ ના ગુજરાતમિત્રમાં ‘ આવકની અસમાનતા, દેશની મુખ્ય સમસ્યા ‘ શીર્ષક હેઠળનું શ્રી હિતેન્દ્ર ભટ્ટનું ચર્ચાપત્ર વાંચ્યુ. તેમણે ફ્કત...
ભારતના પૂર્વિય રાજય નાગાલેન્ડમાં એક અત્યંત કરૂણ દુ:ખદાયક અને ધૃણાસ્પદ ઘટના બની ગઇ છે. નાગાલેન્ડમાં મજૂરોને લઇ જતા વાહન ઉપર ત્યાંના અર્ધલશ્કરી...
આજની સામાજીક જીવનશૈલીને અનુલક્ષીને દરેક વ્યક્તિએ તેમની ભવિષ્યની જરૂરિયાતોનો વિચાર કરી, નાણાંકીય આયોજન, હાલના ધન તથા મિલકત સંપત્તિમાં દસ્તાવેજોનું યોગ્ય ફાઈલિંગ કરી,...
જો આજે સત્યજીત રે તેમની અગાઉની હિન્દી ફિલ્મ ‘શંતરંજ કે ખિલાડી’ને અનુસરતી બીજી ફિલ્મ બનાવતે તો ઓગણીસમી સદીના વિલાસી નવાબોને બદલે આજના...
ચોમાસાના દિવસો હતા.વરસાદ વરસી રહ્યો હતો.અમુક વિસ્તારમાં ભારે વરસાદ હતો અને અમુક વિસ્તારમાં ઓછો વરસાદ હતો.ઘણા વરસાદનો આનદ માણવા ભાર ફરવા નીકળ્યા...
તમે ક્યારેય હક માટે લડ્યા છો ? હક વિષે કદાચ સમાજવિદ્યામાં પહેલી વાર વાંચેલું… આમ તો અમને વાંચેલું લગભગ ભૂલાવા આવ્યું છે...
કેટલાક અખતરા અને તેને મળતી સફળતાઓ ગતકડાં છે કે અસલી જરૂરિયાત એ પારખવું મુશ્કેલ થઈ પડે. અમેરિકાના ફ્લોરિડા ખાતેની એલ્ડ્રિન સ્પેસ ઈન્સ્ટિટ્યૂટ...
ઇશાન ભારતના રાજ્ય નાગાલેન્ડમાં રવિવારે જે ઘટના બની ગઇ તે કોઇ પણ માનવતાવાદી વ્યક્તિને હચમચાવી નાખવા માટે પુરતી છે. ભારતીય ભૂમિદળનું પેરા...
છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગરમાં ઓન લાઈન ટ્રેડિંગ કરવાના બહારને સરકારના નિવૃત્ત ઈજનેર સાથે 80 લાખ કરતાં વધુ રકમની છેતરપિંડી કરાઈ હોવાની...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી. જેની સામે કોર્ટમાં (Court) ફરિયાદ કરવામાં આવતાં કોર્ટે કલેક્ટર, પાલિકા કમિશનરને નોટિસ (Notice) પાઠવી તા.10મી ડિસેમ્બરે હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ ઝાંપાબજારથી રેલવે સ્ટેશન જવાના રોડ ઉપર મોચીની ચાલમાં છેલ્લાં 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી રહેતા કબજેદારોને કબજો ખાલી કરી દેવા માટે મનપાએ નોટિસ આપી હતી. અહીં ડિસ્ટ્રિક્ટ સેન્ટર બનાવવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં 20થી વધુ અરજદારોએ સુરતની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને દાદ માંગવામાં આવી હતી કે, મિલકતનો કબજો લેવામાં આવે ત્યારે તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, નહીંતર વળતરની રકમ 2013ના જમીન સંપાદનના કાયદા પ્રમાણે ચૂકવવી. જેમાં કોર્ટે ઇનચાર્જ જમીન સંપાદન અધિકારી, મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગના ડાયરેક્ટર, નાયબ નગર નિયોજક, ટાઉન પ્લાનિંગ તેમજ સુરત કલેક્ટરને નોટિસ પાઠવી હતી.
રિંગરોડ ઓવરબ્રિજ નીચે ગેરકાયદે ચાલતા આંગડિયા બંધ કરાવવાની માંગ
સુરત : ટેક્સટાઇલ લેબર યુનિયન દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદનપત્ર સુપ્રત કરી રિંગરોડ ઓવરબ્રિજ નીચે ચાલતા ગેરકાયદે આંગડીયાઓના દબાણ દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજની નીચે કેટલાક ગેરકાયદે આંગડીયાઓએ ધામો નાખ્યો છે અને કાયમી જગ્યા રોકી લીધી છે. તથા આંગડિયાઓની આડમાં અનેક પ્રકારના ગોરખ ધંધાઓ તથા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અવાર નવાર છેતરપિંડીના બનાવો પણ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે આંગડિયાઓ વિરુદ્ધ સતત ફરિયાદો ઉભી થઇ છે. છેલ્લા એક દોઢ મહિનાથી સુરત મનપાના સંબંધિત અધિકારી આર.સી પટેલને આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેઓ આ ફરિયાદને ધ્યાને લેવા તૈયાર નથી. તેથી યુનિયન દ્વારા મનપા કમિશ્નર બંછાનિધિ પાનીને તથા પોલીસ કમિશ્નર અજય તોમર સમક્ષ ગેરકાયદે અંગાંડિયાઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ દબાણ દુર કરવા માંગણી કરી છે.