‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા'(TARAK MEHTA KA OOLTHA CHASMAH) આ શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક...
નવી દિલ્હી,તા. 19: ભારત સરકારે (INDIAN GOVT) વોટ્સએપને મેસેજિંગ એપ્લિકેશનની ગોપનીયતા નીતિમાં થયેલા તાજેતરના ફેરફારોને પાછા ખેંચવા કહ્યું છે. સરકારે એકતરફી ફેરફારો...
ગીતા દેવીના પતિનું નામ શિવપ્રસાદ તંબોલી છે. તે નિવૃત્ત શિક્ષક છે. તેમનો સંયુક્ત પરિવાર રતનપુર ગામમાં રહે છે. આ પરિવારમાં કુલ 11 સભ્યો છે, જેમાં...
વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) સાથે સત્તા માટે લાંબી લડત ચલાવનાર યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ (PRESIDENT) બીડેનનો પદ સંભાળતાંની સાથે જ...
સુરત: (Surat) સુરતમાં જાહેરમાં જન્મદિવસની પાર્ટી (Birthday Party) અને કેક કાપવા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના...
વૉશિંગ્ટન (Washington): અમેરિકામાં (America/US) આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડનનો (Joe Biden) શપથ ગ્રહણ કાર્યક્રમ છે....
26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજ્યકક્ષાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ કેટલા...
ગાંધીનગર (Gandhinagr): ગુજરાત એ દેશનું સૌથી વધુ ઝડપથી વિકસતું રાજ્ય છે. આજે CM રૂપાણીએ રાજ્યની ખેડવા લાયક જમીનમાં વધારો કરવા ‘મુખ્યમંત્રી બાગાયત...
સુરત: (Surat) ગુજરાત સ્ટેટ એવિએશન લિમિટેડના ડિરેક્ટર ઓફ એવિએશન વિભાગના નિયામક કેપ્ટન અજય ચૌહાણે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ અને સુડાના મુખ્ય કારોબારી...
સુરત: સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) આવનારા સમયમાં દુનિયાની નવમી અજાયબી બનશે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil)...
સુરત, દેલાડ: સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા (Toll Plaza) સામેનું આંદોલન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુધી લઇ જવામાં આવ્યું છે. આજે સુરત...
સુરત (Surat): સુરતમાં આજે વ્હેલી સવારે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક હતી. આપણે એક વાર ફરી સાબિત કરી...
સુરત: (Surat) મેટ્રો રેલના (Metro Rail) ખાતમુહૂર્ત સાથે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ટ્રાફિકથી ધમધમતા સુરતે વધુ એક હરણફાળ ભરી છે. ત્યારે સુરતમાં...
સુરત: (Surat) ખંભાતના અખાતમાં લીક થયેલા ઓઇલને લીધે દક્ષિણ ગુજરાતમાં હજીરાથી લઇ મગદલ્લા (Hajira To Magdalla) સુધી અને મગદલ્લાથી તાપી નદીના શહેરી...
સુરત: (Surat) સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન(SGTPA)ની સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં છેલ્લા બે મહિનાથી ડાઇંગ પ્રોસેસિંગ (Dyeing processing units) ઇન્ડસ્ટ્રીના રો-મટિરિયલ્સમાં સતત...
દેશમાં કેરોનાના ચેપ (CORONA INFECTION) માં ઘટાડો થતાં, રસીકરણની શરૂઆતથી બીજી તરંગ (WAVE)નું જોખમ ટળી જશે. યુ.એસ. સહિતના તમામ યુરોપિયન દેશોમાં કોરોના ચેપના...
જહાંગીરપુરા… નક્ષત્રની બાજુમાં સુરત મહાનગર દ્વારા મસ મોટું ગ્રાઉન્ડ, નયનરમ્ય રીતે આકાર લઇ રહયું છે. જેમાંથી ઝુંપડા હઠાવીને પાલિકાએ ઘણું સરસ કામ...
એક ગામ હતું. સવારના નવેક વાગે ગામને ચોરે, ગામના વડિલોનું રાવણ બેઠું હતું. ત્યાં બે સગા ભાઇઓ, ઝગડો લઇને રાવણા પાસે ન્યાય...
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે સુરત મેટ્રો રેલના (Metro Rail) બે ફેઝની કામગીરીનું ઇ-શિલાન્યાસ કરાયા બાદ બીજા દિવસથી જ મેટ્રો...
વર્તમાન સરકારનું શીર્ષ નેતૃત્વ અને સરકારની નીતિરીતિ,કાર્યશૈલી અને દેશહિત માટે લેવા પડતા કઠોર માં કઠોર નિર્ણય લેવાની ક્ષમતાએ પ્રજાના મન પર એક...
રાજકોટની (Rajkot) એક ભણેલી ગણેલી યુવતીને નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરાઈ હતી. સાધુ વાસવાણી રોડ પર ઘરમાં પુરાયેલી યુવતીને (Girl) ગઈકાલે...
હવે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ તેમનુ પ્રમુખ પદ છોડવાનું નિશ્ચિત છે અને નવા ચુંટાયેલા પ્રમુખ બાઈડનને ચાર્જ સોંપવાનો છે....
તા. 5-1-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં ‘‘વિશ્વનું સૌથી હિંસક પ્રાણી’’ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વિભાગમાં શ્રી ઈન્તેખાબ અનસારીનું ચર્ચાપત્ર વાંચીએ વિષય પર વધુ...
ગાંધીનગર (Gandhinagar): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જવાબદારીઓમાં વધુ એક જવાબદારી ઉમેરાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન પછી...
ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ (TANDAV) પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન બાદ ગ્રેટર...
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી ન હતી. ભારત પાસે 328 રનનો લક્ષ્યાંક (TARGET)...
નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ...
આમ કે તેમ, શ્રીશ્રી ભગાને નખમાં રોગ નહિ. રોગ પણ નહિ ને, શરીરે ફુલ્લી પણ નહિ. જો કે શરીર જ એટલું ફૂલેલું...
શિક્ષણ સંસ્થાઓ માં એડમીશન ની છેલ્લી તારીખ કઈ ? વાલી પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોય એ …… એતો હવે સ્પસ્ટ થઇ...
થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા...
પોલીસને જોઈ વેપારીએ કાર ભગાવી પણ ટ્રાફિક સિગ્નલ રેડ હોઈ પકડાઈ ગયો, કારમાંથી મળી આ વસ્તુ
અમેરિકા જવાની તૈયારી કરતાં સુરતના તબીબ યુવકે કોઈ દેખીતા કારણ વિના ફાંસો ખાઈ આપઘાત કરતા આશ્ચર્ય
જાણીતા લેખક બર્જીસ દેસાઈના દિલધડક ક્રાઈમ થ્રિલર પુસ્તક “મર્ડર એટ ધ રેસકોર્સ”નું લોન્ચિંગ કરાયું
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું
હિંસાના પ્રકારમાં દેખાય છે નવું સામંતી વલણ
ગુજરાતને આવી “ખ્યાતી” ક્યાં સુધી મળતી રહેશે?
હવામાન પરિવર્તનના મામલે વિશ્વનેતાઓએ ગંભીર બનવું જ જોઈએ
બંધ ઘરોમાં થતી ચોરી અંગે સ્પષ્ટતા
સોલાર 2040માં વિજળીનો મહારથી બનશે
ભ્રષ્ટાચારનો ભોરિંગ
ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવામાં મદદ કરનારા એલોન મસ્કને લોટરી લાગી ગઈ છે
શહેરના આજવારોડ ખાતે રહેતા વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તબિયત લથડતાં મોત નિપજ્યું..
વડોદરા : આધેડ અને પોલીસ પર હુમલો કરનાર ઝિમ્બામ્વેનો યુવક જેલ ભેગો
ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલનો ઇનકાર કર્યા બાદ પાકિસ્તાન ફરી ICC પાસે પહોંચ્યું
વડોદરા : સગીરાના શારીરિક અડપલા કરનાર નિવૃત આર્મીનો કર્મચારી જેલ ભેગો
કચ્છ રણોત્સવનો રંગારંગ પ્રારંભ, 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે
બોપલમાં વિદ્યાર્થીની હત્યાના આરોપી કોન્સ્ટેબલને દોરડે બાંધીને પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જેમ શહેરની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાંડ?
વડોદરા : સમા મામલત્તદારની કચેરી ખાતે કર્મચારીઓ સમયસર નહીં આવતા નથી, રેશનકાર્ડમાં કેવાયસી કરાવવા લોકોને હાલાકી
શહેરના સમા વિસ્તારમાં ફટાકડા થી આઠ વર્ષીય બાળક દાઝી જતાં એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો
અધિકારીઓ અમારૂ સાંભળતાં નથી, સ્થાયી સભ્યોનો બળાપો
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPની જીત, મહેશ કુમાર બન્યા દિલ્હીના મેયર
વડોદરામાં દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે,તડામાર તૈયારીઓ શરૂ…
વધતા પ્રદૂષણને જોતા દિલ્હી-NCRમાં Grap-3 લાગુ, પ્રાથમિક શાળાઓ ઓનલાઈન મોડમાં ચાલશે
મોદીએ બંધારણ નથી વાંચ્યું, દેશમાં 8% આદિવાસીઓ પરંતુ સંસાધનોમાં માત્ર 1% હિસ્સો- રાહુલ ગાંધી
શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારે રાતે અચાનક આગ લાગતા અફરાતનો માહોલ સર્જાયો હતો…
માંજલપુરમાં આવેલ શ્રેયા સ્કૂલ સામે કુબેર સાગરતળાવ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી..
‘જો MVA આવશે તો ભીખ માંગવા મજબૂર થઈ જશો’- મહારાષ્ટ્રમાં વરસ્યા PM મોદી
માંજલપુરમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે છેલ્લા 34વર્ષથી થતાં તુલસીવિવાહનો કાર્યક્રમ યોજાયો..
‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા'(TARAK MEHTA KA OOLTHA CHASMAH) આ શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. આ શોનું જેઠાલાલનું પાત્ર એવું છે જે શોમાં ના હોવાથી ઘણો ફરક પડે છે. આ શોમાં છેલ્લા 12 વર્ષથી આ રોલ નિભાવી રહ્યા છે દિલીપ જોશી.(DILIP JOSHI) જે પહેલા ઘણી ફિલ્મમાં નજરે આવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ 3 હજાર એપિસોડ પૂરા કર્યા હતા. આ શો દર્શકોને પણ બહુ જ પસંદ આવી રહ્યો છે. આ શોમાં દરેક પાત્રોએ વગર કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
જેઠાલાલ શોનું મહત્વનું પાત્ર છે, આથી તેમને શોમાં વધારે ફી પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ એપિસોડ દીઠ 1.5 લાખ સુધીની રકમ મેળવે છે. જે બાકીના કલાકારો કરતા વધારે છે. જેઠાલાલનીની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત કરોડોમાં છે. જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી પાસે 37 કરોડની અચલ સંપતિ છે .
જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેણે મૈં પ્યાર કિયા ફિલ્મમાં નોકરની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે પહેલાં જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો અને કામની શોધમાં ભટકતો હતો ત્યારે તેને પ્રેક્ષકોમાં ઊભા રહેવાની ભૂમિકા આપવામાં આવી હતી. અને તે માટે ફક્ત 50 રૂપિયા જ મળતા હતા. પરંતુ આજે તે કરોડપતિ બની ગયો છે મહિનામાં લાખોની કમાણી કરે છે.
આ શોમાં જેઠાલાલ એક દુકાનના માલિક છે જેનું નામ છે ગડા ઈલેક્ટ્રોનિક્સ. જેઠલાલ ધંધો કરે છે અને જિંદગીમાં તેની સાથે થતી મુશ્કેલીથી પરેશાન છે. આ સિરિયલમાં જેઠલાલ બાપુજીથી ડરે છે. તો દયા પર બગડે છે. પોતાના સાળા સુંદર અને દુકાન પર કામ કરતાં નટુ કાકા અને બાઘાથી ખૂબ પરેશાન છે. આ રીતે તે બહુ જ પરેશાન છે. જેઠાલાલ દર્શકોને બહુ જ હસાવે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને પૈસા પણ સારા આપવામાં આવે છે.