ગાંધીનગર: કોંગ્રેસ (Congress) પાર્ટી આમ તો હંમેશા વિવાદ (Controversy) માં જ રહે છે. ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી વિવાદમાં આવી છે....
શિક્ષિકા પ્રીતિબેનનું પાકીટ ગાડી પરથી પડી ગયું હતું, મજૂરના હાથમાં આવતા સહી સલામત પરત કર્યું, શિક્ષિકાએ રોકડ પુરસ્કાર આપી કર્યું બહુમાન સુરત: (Surat)...
સુરત: સાઉથની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ (Pushpa: The Rise) ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દર્શકો તેના અનોખા ફેન થઇ ગયા છે. ફિલ્મના...
સુરત: (Surat) સુરત અને મુંબઈના (Mumbai) હીરાના (Diamond) વેપારમાં અત્યાર સુધી કુદરતી હીરા (Natural Diamond) સાથે સિન્થેટિક (Synthetic) એટલે કે સીવીડી (CVD)...
સુરત: (Surat) મુંબઈ જીએસટી કમિશનરેટની (Mumbai GST) એક ટીમે મોટી કાર્યવાહી સુરતમાં કરી છે. મુંબઈમાં રૂપિયા 150 કરોડની જીએસટીની ચોરી (GST Fraud)...
નડિયાદ: કપડવંજ તાલુકાના કાપડીવાવમાં વેતન વધારાની માંગ સાથે ૬૦૦ થી વધુ કામદારો ભૂખ હડતાલ પર ઉતરતાં ચકચાર મચી છે. જિલ્લામાં એક પછી...
લુણાવાડા : મહિસાગરના મલેકપુર ગામ નજીક દોલતપુરા ગામ પાસે આવેલી મહિસાગર નદીનો પુલ સાવ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પુલની આવી...
આણંદ : આણંદમાં સમરખા ચોકડી પાસેની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા સંપાદીત કરવામાં આવી છે. પરંતુ ત્યાના રહીશોને બીન ખેતી...
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના વાંઘરોલીમાં એક અજાણી આધેડ મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સેવાલીયા પોલીસ દ્વારા હાલમાં મૃતક મહિલાની ઓળખ પ્રસ્થાપિત...
નડિયાદ: આણંદ જિલ્લાના મોગર પાસે નેશનલ હાઇવે પર કારની ટક્કરે બાઇક પરથી ઉછળીને બ્રિજ પરથી નીચે પટકાયેલા યુવકનું ઇજાઓને કારણે ઘટનાસ્થળ પર...
અંકલેશ્વર : (Ankleshwar) અંકલેશ્વર GIDC માં આવેલી એક ફાર્મા કંપનીના (Pharma Company) પ્લાન્ટમાં (Plant) ભીષણ આગ (Fire) લાગી હતી. જેના પગલે અફરાતફરીનો...
વડોદરા : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર કોણ બનશે તેને લઈને ચાલતી અટકળોને પૂર્ણ વિરામ મળ્યું છે સરકાર દ્વારા નવા વાઇસ...
અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી (Ahmedabad serial bomb blast) સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. અમદાવાદના રાયપુર, નારોલ, મણિનગર, સરખેજ,...
વડોદરા : કારેલીબાગ પોલીસ મથકની બારીમાંથી દેખાતા બકોર પટેલ ચેમ્બર્સમાં પાંચમા માળે પોલીસે દરોડો પાડીને રાજાપાઠમાં ઝૂમતા 4 નબીરાઓને ઝડપી પાડયા હતા....
વડોદરા : વડોદરામાં શાળાઓ ખુલતાની સાથે જ ખાનગી શાળા સંચાલકોની મનમાની સપાટી પર આવવા પામી છે.શહેરના કલાલી ખાતે આવેલ ડીપીએસ સ્કૂલના સંચાલકો...
વડોદરા : કોરોનાના કપરા સમયમાં તમામ શાળાઓ અને કોલેજો તેમજ યુનિવર્સીટીમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું્ઓ અને ઓનલાઈન અભ્યાસ શરુ કરાયો હતો.હાલ...
સુરત: ડી-સ્ટાફમાં મહેન્દ્ર અને અજિત જેવા પોલીસ કોન્સ્ટેબલ છે, તેના મુખ્ય કારણ તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે. સજ્જુ કોઠારી પોલીસના મોં પર...
વડોદરા : ગત તારીખ 3 ફેબ્રુઆરીએ ગાજરાવાડી ગોમતીપુરામાં ગેસનો બોટલ ફાટતા ત્રણ વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા....
વડોદરા : શહેરની પરિણીતાને તેના ભરૂચના સાસરીયાઓએ હેરાન પહેશાન કરી નાખી હતી. દારૂના વ્યસની પતિ અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ રાખતો તેમજ...
વડોદરા : વડોદરામાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.કોરોના હવે ભુતકાળ તરફ પ્રયાણ કરી રહ્યો છે તેવું ચિત્ર દર્શાવાઈ...
જે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ (East India Company) ભારતને ગુલામ (Slave) બનાવ્યું, તેની માલિકી હવે ભારતના ઉદ્યોગપતિઓના હાથમાં છે. થોડા વખત પહેલાં...
સુરતઃ (Surat) સચિન (Sachin) વિસ્તારમાં ભીખ (Beggars) માંગવાના બહાને દુકાનમાં (Shop) ઘુસીને કાઉન્ટરમાંથી (Counter) રોકડ રૂપિયાની ચોરી કરતી ત્રણ મહિલાઓની ગેંગને સચિન...
14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેના દિવસે ગીફટસ, પ્રપોઝલ્સની બહાર આવે છે. પરંતુ જેમ ગીફટીંગ કે પ્રોપોઝ કરવામાં યંગસ્ટર્સ ક્રિએટીવ થઇ રહ્યા છે...
દુનિયામાં માણસ પોતાના મનોરંજન માટે નીત-નવા નુસ્ખા અપનાવતાં જ હોય કે જેમ કે ફિલ્મ જોવી, વાંચન કરવું કે પછી કે કોઇ નાટક...
સુરત: (Surat) અડાજણ (Adajan) ખાતે હનીપાર્ક રોડ (Honey Park Road) પર રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની (Student) ગઇ 3 તારીખે બપોરે...
હાલ કોવિડ19 મહામારી ચાલુ છે, બહુ જ હોસ્પિટલ છે બહુ જ નિયમો છે, ડોક્ટર ની સામે કોઈ વધો તો ન જ હોવો...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રિમ કોર્ટે (Supreme Court) કર્ણાટકની (Karnataka) શાળાઓ (Schools) અને કોલેજોમાં (College) હિજાબ (Hijab) પહેરવા પર પ્રતિબંધ (Ban) વિરુદ્ધ...
ફેબ્રુઆરી મહિનો એટલે પોપ્યુલર્લી એને લવ મંથ કહેવાય છે. આ મહિનામાં 14મી તારીખે બધા વેલન્ટાઈન ડે તરીકે ઉજવે છે. 7 દિવસ આગળથી...
સુરત: પ્રોસ્થોડોન્ટિકસમાં MDS કરી રહેલા સુરતના યુવા ચિત્રકાર ડૉ. રૂજુલ સમીર શાહે તૈયાર કરેલું ડુડલ આર્ટ પેઇન્ટિંગ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ડિપાર્ચર આર્ટ...
તારીખ 12/01/22 નાં ગુજરાતમિત્રમાં ડો. થી રાજઉપાધ્યાયનું માનવમૂત્રનો કર્મશિયલ ઉપયોગ ચર્ચાપત્ત માનવમૂત્ર વિષે ઘણી બધી નહીં જાણેલી વાત કરી જાય છે. માનવમૂત્ર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગાંધીનગર: કોંગ્રેસ (Congress) પાર્ટી આમ તો હંમેશા વિવાદ (Controversy) માં જ રહે છે. ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી વિવાદમાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા મિલકતોનું 3 વર્ષનું રૂપિયા 19 કરોડનું ભાડું ચુકવવામાં આવ્યું નથી. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક ગુજરાતી યુવકે કરેલી RTIમાં આ ખુલાસો થયો છે. ત્યારે હવે આ ભાડું ભરવા માટે ભાજપે અભિયાન ઉપાડ્યું છે.
કોંગ્રેસ ચૂંટણી હારી ગયા બાદથી સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ સરકાર દ્વારા ફાળવેલા મકાનો ખાલી કર્યા નથી અને તે સાથે જ તે મકાનોના ભાડા પણ ચૂકવ્યા નથી, જેના પગલે 19 કરોડનું બાકી લેણું નીકળી રહ્યું છે. આ ખુલાસો એક ગુજરાતી દ્વારા કરાયેલી RTIમાં થયો છે. હવે ભાજપ દ્વારા આ મુદ્દાને ઉછાળવામાં આવ્યો છે. ભાજપના એક નેતાએ ‘સોનિયા ગાંધીના બેન્ક ખાતામાં 10 રૂપિયા જમા કરાવો’ એવી ટેગલાઈન હેઠળ ફંડ ભેંગુ કરવા પબ્લીકને અપીલ કરતી ટ્વીટ કરી છે.
કોંગ્રેસ પાર્ટી તેમજ સોનિયા ગાંધી (Sonia Gandhi) દ્વારા ભાડું ચૂકવવામાં નહી આવતા વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પાર્ટીના માથે 19 કરોડનું પ્રોપર્ટી ભાડાનું દેવું છે. કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 મકાનનુંનું ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીએ ભાડું ભર્યું નથી. એક ગુજરાતી યુવકે કરેલી RTIમાં આ બાબતનો ખુલાસો થયો છે. આ આરટીઆઈ ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી.

શું છે સમગ્ર મામલો?
સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવાદળ) બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી જમા કરાવ્યું નથી. બીજી તરફ 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને ચાણક્યપુરીના મકાનનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. ચાણક્યપુરીનો બંગલો ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 2985ના રોજ ફાળવવામાં આવ્યો હતો. આ મકાનનો પક્ષ દ્વારા પાર્ટી ઓફિસ તરીકે ઉપયોગ કરવાનો હતો. રાયસીના રોડનો બંગલો યુથ કોંગ્રેસના કબ્જામાં છે જ્યારે 26 અકબર રોડ અને ચાણક્યપુરીના બંગલો પાર્ટીના કામકાજના ઉપયોગ માટે લેવાય છે. 26 અકબર રોડના બંગલાનું ભાડુ 12.69 લાખ, ચાણક્યપુરીના બંગલાનું ભાડુ 5.07 લાખ અને 10 જનપથનું ભાડુ 4,610 રૂપિયા બાકી છે.
બજારથી ભાડું ઓછું હોવા છતાં કોંગ્રેસ ચૂકવતી નથી, મોદી સરકારે અનેક નોટીસ મોકલી
આ બંગલાઓની ફાળવણી 9 વર્ષ પહેલાં રદ કરી દેવાઈ હતી અને તે 2013માં ખાલી કરવાના હતા. એવો ખુલાસો આરટીઆઈમાં કરાયો છે. કોંગ્રેસને દિલ્હીમાં ઓફિસની ઈમારત બનાવવા માટે 2010માં જમીન આપવામાં આવી હતી. જમીન ફાળવ્યાના 3 વર્ષ એટલે કે 2013માં બિલ્ડિંગ બનાવી લેવાનું હતું અને 4 બંગલાને 2013માં ખાલી કરવાના હતા. કોંગ્રેસ કમિટી દ્વારા બંગલાનો કબ્જો જાળવી રાખવા 3 વર્ષની મુદ્દત વધારવા માંગ કરાઈ હતી. 2017માં બીજી વખત કોંગ્રેસને નોટીસ મોકલાઈ હતી. મોદી સરકારે કોંગ્રેસને અનેક નોટીસો મોકલી તેમછતાં હજુ સુધી કોંગ્રેસ દ્વારા એકેય બંગલા ખાલી કરાયા નથી અને તેનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી. બજાર કિંમતથી ભાડું ખૂબ જ ઓછું હોવા છતાં કોંગ્રેસ તે ચૂકવતી નથી.

ભાજપના નેતાએ પબ્લીકમાં મામલો ઉછાળ્યો
હાલ આ મામલો સામે આવ્યા બાદ ભાજપે ફંડ ભેગુ કરીને બાકી ચુકવણીનું અભિયાન શરૂ કર્યું છે. ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યુ કે, જ્યારે ભાડા બરાબર રકમ ભેગી થઈ જશે તો સોનિયા ગાંધીને મોકલવામાં આવશે. આ અભિયાનની શરૂઆત તેજિંદર બગ્ગાએ બુધવારે સોશિયલ મીડિયા પર કરી છે. બગ્ગાએ કહ્યુ કે, રાજકીય મતભેદો છોડીને હું એક વ્યક્તિના રૂપમાં મદદ કરવા ઈચ્છુ છું. મેં એક અભિયાન શરૂ કર્યુ અને સોનિયા ગાંધીના ખાતામાં 10 રૂપિયા મોકલ્યા.