GANDHINAGAR : રાજયમાં જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હવે બે તબક્કામાં યોજાનાર છે. જેના માટે આજે ગાંધીનગરમાં રાજય...
GANDHINAGAR : આજે ગાંધીનગરમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા મનપા , જિલ્લા , તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેના...
મહારાષ્ટ્ર સચિવાલયમાં સુરક્ષાની મોટી ખોટ પ્રકાશમાં આવી છે. અહીં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સહી કરેલી ફાઇલમાં ચેડાં (manipulated) કરવામાં આવી રહ્યા છે. છેડછાડ પણ એવી...
અમેરિકાના ૪૯મા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળ ધરાવતા કમલા હેરિસ અને અમેરિકાના દ્વિતીય સજ્જન ડગ એમહોફ હવે વોશિંગ્ટન ડીસીમાં આવેલા ઉપપ્રમુખના ભવ્ય...
પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા બીએસએફએ મોટી સફળતા મેળવી હતી. બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે, બીએસએફએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા નિર્મિત...
વિશ્વ આર્થિક મંચની છ દિવસ ચાલનારી ડાવોસ એજન્ડા સમિટ રવિવારથી શરૂ થશે. આ વખતે આ શિખર પરિષદ ઓનલાઇન યોજાશે અને તેને જેઓ...
કાશ્મીરના ઘણા સ્થળોએ શનિવારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે આ મહિનામાં ત્રીજી વખત હવાઈ અને વાહન વ્યવહાર પર અસર પડી હતી. કાશ્મીરમાં...
દેશમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવો નવી સર્વકાલીન ટોચે પહોંચી ગયા હતા. આ સપ્તાહે ચોથી વાર ભાવ વધારાયા હતા. આજે બેઉના ભાવમાં...
જાન્યુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021ના રોજ બજેટ રજૂ કરશે. આ દરમિયાન શનિવારે નાણાં મંત્રીએ ‘કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશન’ લોન્ચ કરી...
વિશ્વની અનેક મોટી નદીઓના પાણીનો સંગ્રહ કરવા માટે અને તેના વડે મોટા વિસ્તારમાં સિંચાઇ કરવા માટે તથા પૂરની સમસ્યાના ઉકેલ માટે પણ...
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આર્સેલર મિત્તલ કંપનીની જૂની હોસ્ટેલ તરફ લટાર મારતા દિપડાને પકડવા માટે આજે વધુ એક વધારાનું પાંજરુ ગોઠવી દીપડાને...
સુરત: સુરત મહાપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. અન્ય મહાપાલિકાની સાથે સુરત મહાપાલિકા માટે પણ આગામી તા.21મીના રોજ મતદાન થશે. સુરત મનપાની...
સુરત: (Surat) સુરત જિલ્લામાં (District) કોરોના વેક્સિનેશનને (Vaccination) અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામા ગયા સપ્તાહથી શરુ થયેલા વેક્સિનેશન અભિયાનમાં રોજબરોજ મેડિકલ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર શહેર તાલુકા તેમજ ઔદ્યોગિક વસાહતમાં વાયુ પ્રદૂષણ (Pollution) વધે એની સામે સ્થાનિક જવાબદાર તંત્રના અધિકારીઓ હોય છે. પ્રદૂષણ વધવાની...
રાજપીપળા: (Rajpipla) નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી મામલે સુગરના સભાસદ કલ્પેશ દેસાઈએ 74(C) બાબતે હાઈકોર્ટમાં (High Court) પિટિશન દાખલ કરી હતી. જે-તે સુગર...
કોલકાતા (Kolkata): બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamta Banerjee) માંગ કરી છે કે દેશમાં એકના બદલે ચાર ફરતી રાજધાની (capital)...
નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે સવારે આસામના શિવાસાગરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે લોકોને જમીન ફાળવણીના...
ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠક પર...
આ વર્ષે, કન્યા દિન (24 જાન્યુઆરી) ના રોજ, ઉત્તરાખંડ (UTTRAKHAND) બાલ વિધાનસભાના બાળ મુખ્ય પ્રધાન, સૃષ્ટી ગોસ્વામી, રાજ્યમાં થઈ રહેલા કામની સમીક્ષા...
સુરત: સુરત (Surat) શહેરમાંથી આશરે 33 કિ.મી. લંબાઈમાં તાપી નદી (Tapi River) પસાર થાય છે. ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે કોઝવે...
સુરત: (Surat) વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન...
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (amitabh bachchan) આજકાલ ટીવીના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (kon banega crorepati) ની 12 મી સીઝનનું હોસ્ટ કરી...
BELUR : પશ્ચિમ બંગાળ (WEST BANGAL) માં આગામી કેટલાક મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે વિવાદ...
સુરત: (Surat) અત્યાર સુધી પોલિયેસ્ટર (Polyester) કાપડના ઉત્પાદન માટે જાણીતો સુરતનો કાપડ ઉદ્યોગ (Textile Industry) હવે ધીમે-ધીમે નીટિંગ ફેબ્રિક્સ (Knitting Fabrics) તરફ...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં વર્ષોથી ભાજપનો દબદબો છે. અહીં કોઇ અન્ય પાર્ટી સત્તામાં આવે એવી શક્યતાઓ રહેતી નથી. પણ હવે જેમ જેમ ભાજપ...
સુરત: (Surat) મનપા દ્વારા સરકારના આદેશના પગલે માત્ર 14 સેન્ટર પર જ વેક્સિનેશન (Vaccination) કરવામાં આવી રહ્યું છે. જો કે, હવે શનિવારથી...
ગૃહ વિભાગે શુક્રવારે રાજ્યમાં છ આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી (TRANSFER) કરી છે. અમદાવાદમાં જોઇન્ટ કમિશનર (CRIME) પોલીસ અમિત વિશ્વકર્માની ખાલી પડેલી પોસ્ટ...
સુરત: (Surat) ગમે ત્યારે મનપાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાનાં ભણકારા વચ્ચે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની મીટિંગમાં મનપા કમિશનરે (Commissioner) વર્ષ 2021/22માં...
જેમ જેમ પ્રદૂષણની માત્રા વધતી જાય છે તેમ તેમ રાજ્યમાં દિન પ્રતિદિન ગરમી (HIT WAVE)નુ પ્રમાણ પણ વધતું જાય છે. હવે ઉનાળા...
સુરત: શહેર પોલીસ (Surat City Police) કમિ. અજય તોમરના આદેશની ઐસીતૈસી કરી રહી છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા શહેરમાં ચાલતી જુગારની ક્લબો પર...
પરપ્રાંતીય યુવકે યુવતીના ઘરે શાકભાજી, ફળ પહોંચાડ્યાં, વશ ન થઈ તો બ્લેઇકમેઇલિંગ શરૂ કર્યું
મારી હત્યા થશે તો સીનીયર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે: જીજ્ઞેશ મેવાણી
મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ આગામી 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાતે આવશે
વડોદરા : ભાયલી ગેંગેરેપની ઘટનામાં પોલીસે 17 દિવસમાં 6 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી
Delhi Air Pollution: ડીઝલ જનરેટર ચલાવવા અને કોલસો બાળવા પર પ્રતિબંધ
વડોદરા: ગોરવા વિસ્તારમાં પાણીની તંગી મુદ્દે મહિલાઓ દ્વારા માટલાફોડ
SSGના ઈમરજન્સી વિભાગમાં એક્સ-રે મશીન 10 દિવસથી બંધ હાલતમાં
વડોદરા : કોઇએ ફેક આઇડી બનાવી યુવતીના ન્યુડ ફોટા અને વીડિયો વાઇરલ કરી નાખ્યાં
વડોદરા : આજવા રોડ પર લૂંટ ચલાવનાર લુંટારુઓને પકડવા પોલીસની 10 ટીમ કામે લાગી
જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના રૂ.૩૯ લાખના કથિત ગોટાળાને છુપાવવાનો પ્રયાસ..!
28 ઓક્ટોબરના રોજ શહેરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો
બરોડિયન્સ, તમે પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા માંડજો, નહિ તો દંડાશો
વડોદરા : પાલિકાની વડી કચેરી ખાતે દિવા તળે અંધારું જેવો ઘાટ,ફરી પોપડા ખર્યા
વડોદરા : ફરી સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધૂણ્યુ,સુભાનપુરા વીજ કચેરીએ મોરચો મંડાયો
સિંઘમ અગેઈનમાં ચાહકોને નહીં જોવા મળે સલમાન ખાનનો કેમિયો, આ કારણે મેકર્સે બદલ્યો પ્લાન
કમાટીબાગમાં કોર્પોરેશન દ્વારા મોટે ઉપાડે મૂકેલી સાઇકલો ધૂળ ખાતી પડી રહી
ડભોઇથી વાઘોડીયા જતી એસ.ટી.બસ છાશવારે ખોટકાઇ જતા વિદ્યાર્થીઓમા ભારે રોષ
પહેલાં કરવા ચોથનો ઉપવાસ કર્યો પછી ઝેર આપી પતિને મારી નાંખ્યો, યુપીની ચોંકાવનારી ઘટના
આસોના વરસાદે ખેડૂતોને રડાવ્યાઃ ડાંગર પલળ્યો, શેરડી ફરી રોપવી પડશે, સુરતના ખેડૂત નેતાએ CMને પત્ર લખ્યો
અંકલેશ્વર બન્યું ડ્રગ્સ ફેક્ટરીઃ આવકાર બાદ અવસરમાંથી ડ્રગ્સ પકડાયું, સંચાલક સહિત 3ની ધરપકડ
અહીં ત્રાટકશે ચક્રવાતી તોફાન ‘દાના’, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરાઈ
દુબઈમાં રસ્તે ચાલનારાઓને દંડ ફટકારાયો, જાણો શું ભૂલ કરી હતી
આતંકવાદી પન્નુની આ તારીખે એર ઈન્ડિયામાં બ્લાસ્ટની ધમકી: કહ્યું- 1984ના શીખ રમખાણોનો બદલો લઈશું
મેયર પિન્કીબેનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાઉન્સિલરોનો હોબાળો
‘કાશ્મીર પાકિસ્તાન નહીં બને’, ગાંદરબલમાં આતંકી હુમલા બાદ ફારૂક અબ્દુલ્લાની પ્રતિક્રિયા સામે આવી
સુરતમાં નબીરાઓ વિદેશી લલનાઓ સાથે માણી રહ્યાં હતાં દારૂ, ગાંજો, ડ્રગ્સ અને સેક્સ પાર્ટી, CIDએ પકડ્યા
’16 બાળકો પેદા કરો’, આ રાજ્યના મુખ્યમંત્રીએ નવદંપતિને આવી સલાહ આપતા લોકો ચોંક્યા
નબીરા દેવ આહિરે વેપારીને કચડી માર્યોઃ શું સુરતમાં ફૂલ સ્પીડમાં કાર હંકારતા નશેડીઓને ટોકનારું કોઈ નથી?
સુરત DRIએ દોડતી ટ્રેનમાં દરોડા પાડી 10 કિલો સોનું પકડ્યું
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા ચેતે, ફોટા જોઈ મોડાસાના યુવકે સુરતની મા-દીકરી પાસે કરી ગંદી માંગ..
GANDHINAGAR : રાજયમાં જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હવે બે તબક્કામાં યોજાનાર છે. જેના માટે આજે ગાંધીનગરમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાન અને મત ગણતરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત, ભાવનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને વડોદરા સિહતની મનપાની ચૂંટણી માટે તા.21મી ફેબ્રુઆરીના રોજ મતદાન અને તા.23મી ફેબ્રુઆરીના મત ગણતરી હાથ ધરાશે. જયારે તે પછી તા.28મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા- તાલુકા અને નગરપાલિકા માટે મતદાન અને તા.2જી માર્ચના રોજ મત ગણતરી હાથ ધરાશે.
ગાંધીનગરમાં આજે સાંજે રાજય ચૂંટણી આયોગના વડા સંજય પ્રસાદે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેર કરતાં કહ્યું હતું કે, રાજયમાં 21મી ફેબ્રુઆરીના છ મહાપાલિકા માટે મતદાન યોજાશે. જયારે તા.23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરાશે. જયારે તા.28મી ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતો (ખેડા જિલ્લા પંચાયત સિવાય) , 231 તાલુકા પંચાયત અને 82 નગરપાલિકાઓ માટે તા.28મી ફેબ્રુઆરીના રોજ મતદાન અને મત ગણતરી તા.2જી માર્ચના રોજ હાથ ધરાશે.રાજયમાં આજથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
રાજયમાં મહાપાલિકા માટે 144 વોર્ડ અને 576 બેઠકો, 81 નગરપાલિકા માટે 680 વોર્ડ અને 2720 બેઠકો , 31 જિલ્લા પંચાયતો માટે 980 બેઠકો . 231 તાલુકા પંચાયતો માટે 4773 બેઠકો સહિત કુલ 6577 વોર્ડ માટે 9049 બેઠકોનો સમાવેશ થાય છે.મનપા માટે 1.12 કરોડ મતદારો સહિત સમગ્ર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે 4.09 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે 860 ચૂંટણી અધિકારીઓ ફરજમાં જોડાશે. રાજયમાં 47,695 મતદાન મથકો પર ચૂંટણી યજાશે, જે પૈકી સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 11694 અને 6147 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ છે.ચૂંટણી દરમ્યાન લોખંડી સલામતી વચ્ચે મતદાન યોજાશે.