દાહોદ: ફતેપુરા તાલુકો રાજસ્થાન ની સરહદ પર આવેલો તાલુકો હોવા થી અવારનવાર રાજસ્થાન થી ગુજરાત માં બૂટલેગરો દ્વારા અવનવી તરકીબો અપનાવી ભારતીય...
ફતેપુરા: ફતેપુરામાં બી.એસ.એન.એલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવા ન મળવાથી દરેક ઓફિસોનું કામકાજ ઠપ થઇ ગયો.પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બી.એસ.એન.એલ...
દાહોદ: દાહોદ તાલુકાના ખરોદા ગામે ચકચારી બનાવ બનવા પામ્યો છે જેમાં ગામમાં આવેલ તળાવમાં પાંચ બાળકો તળાવ તરફ પશુઓ ચરાવતાં હતાં અને...
આણંદ : આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ 6 દિવસીય મેળામાં મહિલાઓએ રજુ કરેલી કલાત્મક...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) 5G સ્પેક્ટ્રમ(Spectrum)ને મંજુરી આપી દીધી છે. જેથી હવે તમારા મોબાઈલ(Mobile)માં ઈન્ટરનેટની સ્પીડ(Internet Speed) 10 ગણી વધી જશે....
અમદાવાદ: અમદાવાદ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં PG રેસિડેન્ટ તબીબો બોન્ડની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. કોરોના (Corona) કાળમાં મેડિકલ કોલેજના (Medical...
શિશ્નના કદ, આકાર ક્ષમતામાં બદલાવમરની અસર શિશ્ન સહિત વ્યક્તિના શરીરના દરેક ભાગ પર વર્તાય છે. વ્યક્તિ જેવો ચાલીસીમાં પહોંચે કે તેના અંડકોષ...
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા વીજક્ષેત્રે આરડીએસએસ યોજના મુકવામાં આવી છે. જેમાં આગામી ત્રણ વર્ષમાં 3 લાખ કરોડનો ખર્ચ થશે. જોકે, આ...
વલસાડ (Valsad) : વાપીના (Vapi) વીઆઇએ હોલમાં 15મી જૂનના રોજ કોમેડિયન વીર દાસનો (Veer Das) શો યોજાઇ રહ્યો છે. ત્યારે તેના આગલા...
અમેરિકામાં હાલમાં એક કિશોરે શાળામાં ગોળીબારથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા. વારંવાર ત્યાં આવું બનતું રહે છે, ત્યારે આપણા દેશમાં...
આર્યનને નિર્દોષ હોવા છતાં 27 દિવસ જેલમાં રહેવું પડયું. કોઇ નિર્દોષ વ્યકિતને જેલવાસ ભોગવવો પડે અને અત્યંત લાંબી ખર્ચાળ કાનૂની પ્રક્રિયામાંથી પસાર...
કેટલાક સમયથી ગરમી હતી અને હવે ઝરમર વરસાદ આવી ગયો. થોડી નિરાંત થઈ. હવે ધીરે – ધીરે ઝાપટાં પડશે. ક્યારેક મોસમમાં ધીમી...
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના આંવલા તાલુકાના સિરૌલી થાણા હેઠળના હરદાસપુર ગામમાં લાઇનમેન ભગવાન સ્વરૂપ ઉર્ફે પિન્કી વીજળી કનેકશનનો ફોલ્ટ ઠીક કરીને બાઇક...
ગુજરાતીમાં એક કહેવત છે, ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!’ દુનિયામાં ઇશ્વર બધે નથી પહોંચી શકતો. એટલે જ માના સ્વરૂપનું સર્જન...
એવોર્ડ મેળવવા ‘ગીવ એન્ડ ટેઈક’નો બજારું વ્યવહાર આજકાલ જોરદાર ચાલી રહ્યો હોય એમ જણાય છે. નાણા થકી લેવાય એની સામાજિક વેલ્યુ શૂન્ય...
સોમવારની સત્સંગ પૂર્તિના ભાણદેવનું ‘મહાભારતનું મનોરૂપ’ લેખમાં ભાણદેવજીની કલમે લખાયેલું મહાભારતના શ્લોક સાથેનું અધ્યાત્મક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અધ્યાત્મમાર્ગના પ્રહરી, વેદ –...
એક દિવસ એક ગાર્ડનમાં બધા ભેગા થઈને અલકમલકની વાતો કરતા હતા.એક દાદા રોજ એક સરસ સમજવા જેવી વાત કરે અને એવી હળવી...
રાષ્ટ્રપ્રમુખ માટેની 2022ની ચૂંટણી રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની પસંદગીના માણસો મુકવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો સામેના પડકારને બદલે વિરોધ પક્ષોની એકતાની કસોટીરૂપ બની...
છત્તીસગઢ: છત્તીસગઢ(Chhattisgarh)માં છેલ્લા 4 દિવસથી બોરવેલ(Borewell)માં ફસાયેલા 10 વર્ષના બાળક(child)ને સલામત પૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી છે. રાહુલ નામનો બાળક 10 જૂને...
દેશમાં હવે રાજાઓ નથી રહ્યા, તેમ છતાં તેમનું નામ ભૂંસાયું નથી. આજેય દેશમાં રાજાઓનું નામ ચલણમાં છે. ઔરંગઝેબ, ટીપુ સુલતાન, અકબર કે...
નવસારી : નવસારી (Navsari) નાયબ વન સરંક્ષક (Forest Conservator) સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગના...
આપણા દરેકના જીવનના અલગ અલગ તબક્કા હોય છે, જયારે આપણે સ્કુલ કોલેજમાં હોઈએ છીએ ત્યારે મોટા ભાગે આપણા શીરે કોઈ જવાબદારી હોતી...
વર્લ્ડ કપની શરૂઆત પહેલાં આયોજિત સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે આ મહિલા ક્રિકેટરને એવું પૂછ્યું કે તેનો ફેવરિટ પુરુષ ક્રિકેટર કોણ છે?...
‘હા. હા. 8 જણ એક સાથે લગ્ન કરી રહ્યા છે. ટાઉનહોલ અંધેરી ખાતે. હું પોતે રિપોર્ટિંગ માટે જવાનો છું. 5 યુવાન અને...
પારડી : ઉદવાડા (Udvada) -પરિયા (Pariya) માર્ગ પર મંગળવારે બપોરના 1 વાગ્યાના સુમારે સરોધી (Sarodhi) ગામે લાલદરવાજા પાસે ટેમ્પા (Tempo) ચાલકે પૂરઝડપે...
હૃદય શરીરનું એક માત્ર એવું સૌથી નાજુક અંગ છે જે ખલાસ તો જીવન ખલાસ. કુદરતે જીવજગતમાં અન્ય કેટલાક જીવોને એકથી વધુ હૃદય...
એમ કહેવાય છે કે માણસે શસ્ત્ર તરીકે સૌપ્રથમ પથ્થરનો ઉપયોગ કર્યો, તેના પછી ધીમે ધીમે તેના શસ્ત્રો વધુ ઘાતક બનતા ગયા. ઝાડની...
તન્મયે ફરી એક વાર છોકરી સામે જોયું, ન રંગ ન રૂપ અને ઉપરથી સોડા બાટલીના તળિયા જેવા જાડા કાચના ચશ્મા. તન્મયે વિવશતાથી...
બળબળતા તાપમાં અચાનક ક્યાંકથી એક શીતળ વાયરો- ઠંડા પવનની લહેરખી આપણને સ્પર્શી જાય તો કેવી શાતા પહોંચે ?! અહીં આપણે માત્ર કુદરતી...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ‘અગ્નિપથ યોજના’ (Agneepath Yojana) હેઠળ ચાર વર્ષ પૂરા કરનારા અગ્નિવીરો (Agniveer) માટે સારા સમાચાર આપ્યા છે. આ યોજના...
સુંદરપુરા રોડ પર ભયંકર અકસ્માત: 55 વર્ષીય વ્યક્તિનું સ્થળ પર મોત, બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત
વડોદરા : પત્નીએ દીકરીઓની સરનેમ બદલતા પિતાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
વડોદરામાં યુવકની શરમજનક હરકત: કોલેજીયન યુવતીઓના ફોટા અશ્લીલ બનાવી બ્લેકમેલ કરવાનો પ્રયાસ
વડોદરામાં ફરી SMCનો દરોડો, લાખોના દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર મનોજ પાપડ ઝડપાયો
મહીસાગર નદીમાં નાહવા ગયેલો વડોદરાનો યુવક તણાયો
કોંગ્રેસે પ.બંગાળમાં 284 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો ઉતાર્યા, અધીર રંજન ચૌધરી અહીંથી લડશે
ખેડા નજીક નેશનલ હાઈવે 48 પર વડાલા પાટીયા પાસે અકસ્માત, પિતા અને બે પુત્રોના મોત
કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘વૃક્ષો’ના કચ્ચરઘાણ સામે જાગૃત નાગરિકનો જંગ!
‘અમે શહીદોનો બદલો લઈશું’: ઈરાને યુએસ કેરિયર ‘અબ્રાહમ લિંકન’ ને નિશાન બનાવવાની ધમકી આપી
એકાઉન્ટના પેપરમાં ફિલ્મ ધુરંધર-2 ના સવાલો જોઈ વિદ્યાર્થીઓ ચોંકી ગયા, વાયરલ થયું પેપર
ઇંધણ સંકટ વચ્ચે પાકિસ્તાનમાં લાગશે ‘સ્માર્ટ લોકડાઉન’, દુકાનો બંધ, લગ્ન સમારોહ પર પ્રતિબંધ
“જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો લોકો માંસ-મચ્છી ખાઈ શકશે નહીં,” – મમતા બેનર્જી
વિરાટ કોહલી બન્યા એશિયા ‘કિંગ’, શોએબ મલિકનો આ મોટો રેકોર્ડ તોડ્યો
સુરતીઓનું મેટ્રોનું સપનું સાકાર: ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે 8.5 કિમીનું ટ્રાયલ રન કરાયું- video
ઈરાન સંઘર્ષ અંગે બેઠક: સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ પ્રધાનો ઇસ્લામાબાદ પહોંચ્યા
અમેરિકામાં ‘નો કિંગ્સ’ પ્રદર્શન: ટ્રમ્પની નીતિઓ, ફુગાવા અને ઈરાન સાથેના યુદ્ધ સામે લોકો રસ્તા પર ઉતર્યા
મન કી બાતમાં PM મોદી: યુદ્ધથી વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ સંકટ, અફવાઓમાં ન આવો, સરકાર પર ભરોસો રાખો
તરસાલી આઈટીઆઈ પાસે હિટ એન્ડ રન: પેટ ડોગ સાથે ફરવા નીકળેલા યુવકને મોપેડની ટક્કર, ચાલક ફરાર
માણેજા ક્રોસિંગ પાસે ટેન્કરે પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, ચાલક ફરાર
એલેમ્બિક, ઇન્ટાસ, લ્યુપિન, યુપીએલમા પારૂલ યુનિ.ના વિધાર્થીઓને જોબ ઓફર
નેશનલ હાઈવે-૪૮ પર ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રન: ટ્રેલરની ટક્કરે ૪૩ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત
ઈશાન-ક્લાસેન પાર્ટનરશિપે ફેરવી મેચ: SRHએ RCBને 202 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવાદમાં: બુટલેગરના પુત્રનો બિયર પીતો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ
પ્રધાનમંત્રી મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી: હોર્મુઝ સ્ટ્રેટ અને વેપાર અંગે ચર્ચા કરી
માણેજા ક્રોસિંગ પાસે ચાલુ એક્ટિવામાં ધુમાડો નીકળ્યા બાદ અચાનક ભીષણ આગ
ઉનાળાના કારણે ડ્રેસ-કોડમાં મહત્વપૂર્ણ છૂટછાટ, ગરમી વધતા વકીલોને કાળા કોટમાંથી રાહત
‘નરકમાં આપનું સ્વાગત છે’: ઈરાની અખબારમાં અમેરિકાને ચેતવણી
મધ્ય ગુજરાતમાં ભાજપની ચૂંટણી તૈયારી શરૂ, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ
સુરતમાં ખાનગી ક્લિનિક પર ગંભીર આરોપ: હેવી ડોઝથી 9 મહિનાના બાળકે ગુમાવ્યો જીવ
વડોદરા : ભાજપ નેતાના ભાઈ સહિતની ગેંગ દ્વારા મારામારી કરાઈ, વિડીયો પણ વાયરલ થયો છતાં FIR કેમ ના દાખલ થઈ ?
દાહોદ: ફતેપુરા તાલુકો રાજસ્થાન ની સરહદ પર આવેલો તાલુકો હોવા થી અવારનવાર રાજસ્થાન થી ગુજરાત માં બૂટલેગરો દ્વારા અવનવી તરકીબો અપનાવી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઘુસાડવા માં આવે છે. પરંતુ ગુજરાત માં દારૂ બંદી હોવા છતાં રાજસ્થાન થી મોટા પ્રમાણ માં દારૂ ની હેરા ફેરી થતી હોય છે. જ્યારે બીજી તરફ ગુજરાત માં દારૂ બાંધી હોવા થી પોલીસ દ્વારા દારૂ બંદી ની કડક કાર્યવાહી પણ કરવા માં આવી રહી છે ત્યારે ફતેપુરા પોલીસે વધુ એક આરોપી સાથે દારૂ ઝડપી પાડયો હતો. ફતેપુરા પોલીસ ને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ થી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ લઈ આવી રહ્યા હોવા ની બાતમી ના આધારે ફતેપુરા પોલીસે વોચ ગોઠવી ઊભા હતા તે સમયે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈ બે શખ્સો આવી રહ્યા હતા.
જેમાં અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં ૭ પેટી મળી આવી હતી. ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ના પ્રિન્સ દેસી મદિરા ૧૮૦ મિલી ના પ્લાસ્ટિક ના કવોટરિયા ૧૯૨ નંગ ૧૯૨૦૦/- ની કિંમત ના , ગોડ ફાધર બિયર ૫૦૦ મિલી ના ટીન ૭૨ નંગ ૮૬૪૦/- ની કિંમત નો એમ કુલ ૨૬૪ નંગ બોટલો કિંમત રૂ. ૨૭૮૪૦/-નો , મોટર સાયકલ ૨૫૦૦૦/- રૂપિયા ની તેમજ મોબાઈલ ફોન ની કિંમત ૫૦૦૦/- મળી ને કુલ ૫૭૮૪૦/- માં મુદ્દા માલ સાથે એક શખ્સ ની ધરપકડ કરી ફતેપુરા પોલીસ મથકે પ્રોહીબીસન એક્ટ મુજબ નો ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.