વડોદરા : વડોદરા શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુના વધતા જાય છે. ગુનાઓ વધે નહિ તે માટે પોલીસ એસીપી મેઘા તિવારીએ...
આણંદ : નડિયાદ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં વિશાળ જનમેદની એકત્ર કરવા માટે વિવિધ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પોલીસ...
વિદ્યાનગરના સીવીએમનો પ્લોટ સ્ટોન પરિવારે પચાવી પાડવા કોશીષ કરીઆણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે...
સુરત (Surat) : હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સુરતીઓનો દમણમાં ફરવા જવા માટે ધસારો છે. ખાસ કરીને દારૂ અને બિયરના...
નડિયાદ: નડિયાદમાં આવેલ વૈશાલી ગરનાળાને રૂપિયા 690.53 લાખના ખર્ચે પહોળું કરવાની કામગીરીનું ઓગસ્ટ-2021 માં ખાતમૂહ્રર્ત કર્યાં બાદ નઘરોળ તંત્ર દ્વારા તેની કામગીરી...
વલસાડ : બે વર્ષ પહેલા કોરોના (Corona) મહામારીના લીધે જાહેર પરિવહન સેવા કેટલાક સમય સુધી સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. આંશિક સ્પેશિયલ...
બહુ ઓછાં લોકોને ખબર હશે કે વેશ્યા શબ્દ વ્યવસાય ઉપરથી બન્યો છે. જે વ્યવસાય કરે તે વેશ્યા. વૈશ્ય શબ્દની ઉત્પત્તિ પણ વેશ્યા...
એક ખૂબ જ સુંદર સંદેશો ધ્યાનમાં આવ્યો. વાંચીને અમલમાં મૂકવા જેવો છે. એક સમય હતો, જ્યારે ભોજન પૂછીને પીરસવામાં આવતું હતું. પણ...
રાજકોટ: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હેલિકોપ્ટર મારફત રાજકોટનાં જસદણનાં આટકોટ ખાતે પહોંચ્યા...
‘કેરીગાળો’આ શબ્દ દુનિયાની ડિક્શનરીમાં નહિ હોય કે બિનસુરતીઓ પણ આ શબ્દથી અજાણ હોય.કેરીગાળો શબ્દ માત્ર સુરતીઓની ડિક્શનરીમાં જ છે.વૈશાખ મહિનો આવે એટલે...
બાબર-હુમાયુની મોગલ સલ્તનત દરમ્યાન કંઇ કેટલાંય હિન્દુ મંદિરો ધ્વસ્ત કરાયાં હશે અને મસ્જીદોમાં તબદીલ કરાયાં હશે. આજે મારા વતનના કસબામાં પૂરાં દસ...
આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર ભારતવાસીઓને જોડતી રાષ્ટ્રભાષા હિન્દી છે. જે આબાલવૃધ્ધ સમગ્ર ભારતવાસીઓ બોલતાં આવ્યાં છે. ભારતના...
દિનપ્રતિદિન સતત વધતી જતી મોંઘવારી ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ચોક્કસ મુશ્કેલી સર્જશે. સરકારે વિકાસ કર્યો છે જેની ના નથી. પરંતુ આ...
છૂંદણા (ટેટુ) ત્રોફાવવાનો શોખ અગર છંદ હવે યુવા વર્ગ માટે સપડામણનો વિષય બન્યો છે. એના લીધે નોકરી મેળવવામાં આડખીલી અંતરાય ઉપસ્થિત થાય...
એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પૂછ્યું, ‘જીવનમાં ત્રણ મૂળભૂત જરૂરિયાતો કઈ છે?’ બધાએ તરત જવાબ આપ્યો, ‘ભોજન, વસ્ત્ર અને ઘર.’ ગુરુજી બોલ્યા,...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા પોઇચા (Poicha) નીલકંઠ (Nilkanth) સ્વામીનારાયણ (Swaminarayan) ધામ મંદિર (Temple) કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું છે. ત્યાં તમામ...
ભારત દેશ એવો પ્રાંત છે કે જ્યાં અનેક ભાષાઓ બોલવામાં આવે છે. તેમાં પણ મુખ્ય ભાષાઓની પણ પેટાભાષાઓ છે. તેમાં પણ જે...
હથોડા: હથુરણ (Hathuran) ગામની સીમમાંથી પસાર થતી મહુવેજ મેઇન કેનાલમાં (Canal) પાણી ભરવા ગયેલા બે ભાઈ પૈકી મોટા ભાઈનો પગ લપસતાં ડૂબવા...
માસિક ધર્મચક્ર શારીરિક અને માનસિક બંને રીતે છોકરીના જીવનમાં બદલાવ લઇને આવે છે. પીરિયડ્સમાં આવવું છોકરીના જીવનનો એક મહત્ત્વનો પડાવ છે. પીરિયડ્સ...
ગુજરાતમાં ચૂંટણી સમયસર જ આવશે અને તેનું મુખ્ય કારણ ભાજપ નહીં, વિપક્ષો છે. આમ જુઓ તો ગુજરાત વિપક્ષ વિનાનું છે કારણ કે...
પીરિયડ્સમાં હોઇએ ત્યારે છોડને અડકી ના શકાય? અથવા રસોઇ ન થઇ શકે? માસિકને લઇને દુનિયાભરમાં જાતજાતની માન્યતાઓ કે અંધશ્રદ્ધાઓ છે. સ્ત્રીના શરીર...
વિરોધ પક્ષો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિજયરથને રોકવાનો ઇરાદો સાચે જ ધરાવતા હોય તો તેમની પાસે લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી પહેલાં એક...
ગરમી પડતાં જ ટેનિંગની સમસ્યા પરેશાન કરવા લાગે છે એટલે મોટા ભાગનાં લોકો કોઇક ને કોઇક ઉપાય તો કરે જ છે પરંતુ...
ફળોના રાજા કેરીની મોસમ ચાલે છે. તમે પણ કેરી અને કેરીનો રસ ખાવાની મજા માણતા હશો પરંતુ કેરીમાંથી પણી ખાટીમીઠી અનેક વાનગીઓ-ફરસાણ-ડેઝર્ટ...
કુદરતે માત્ર પ્રજનનતંત્ર સ્ત્રી અને પુરુષમાં અલગ બનાવ્યું છે, તે સિવાયનાં બધાં જ તંત્રો બંનેમાં સમાન છે. પ્રજનનપ્રક્રિયા માટે સ્ત્રી અને પુરુષ...
કેરીની સિઝન વર્ષે એક વાર આવે એટલે એ દરમ્યાન ‘મેંગો લવર્સ’ બધી બાધાઓ, બધું ડાયટીંગ સાઈડ પર મૂકીને કેરીની લિજ્જત 3 મહિના...
વિદ્યાર્થી અને વાલી મિત્રો,કારકિર્દી અંગેના મહત્ત્વના નિર્ણયો લેવાની મોસમ ચાલે છે. ધો.10માં સંતાન હોય તો ધો.10 પછી શું? ધો.12માં હોય તો ધો.12...
રિવારના ગૃહવ્યવહાર માટે અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા માટે જેમ ભાઈને ભાઈની આવશ્યક્તા રહે છે તે જ રીતે પરિવારના આંતરિક વ્યવહારો, ગૃહકાર્યો,...
નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કર્યું....
અમદાવાદ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સના બોલરોની અંકુશિત બોલિંગને પ્રતાપે રજત પાટીદારની અર્ધશતકીય ઇનિંગ છતાં રોયલ ચેલેન્જર્સ...
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
વડોદરા : વડોદરા શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુના વધતા જાય છે. ગુનાઓ વધે નહિ તે માટે પોલીસ એસીપી મેઘા તિવારીએ સાયબર ના ગુનાઓ વધે નથી તે માટે રાવપુરા અને નવાપુરા મોબાઈલના વેપારી સાથે બેઠક યોજી હતી. તેમને સાયબર ગુના વધે નહિ તે માટે જુના, નવા કે રીપેરીંગ કરવા માટે આવતા મોબાઈલ ધારકો નું રજીસ્ટર મેન્ટેન કરવા જણાવ્યું હતું. જેથી સાયબર કે ચોરીના ગુનાઓ પર અંકુશ રાખી શકાય.
વડોદરા શહેરમાં રોજબરોજ સાયબર ગુનાઓ વધતા જ જાય છે. તેથી વડોદરા પોલીસ ગુનાઓ વધુ વધે નહિ તે માટે તેમને મોબાઈલ ના વેપારીઓને જુના નવા કે રીપેરીંગ માટે આવેલ ગ્રાહકોના ડોક્યુમેન્ટ લેવા જણાવ્યું હતું અને રજીસ્ટર મેન્ટેન કરવાનું કહ્યું હતું. જેથી મોબાઈલના વેપારીઓ પર કોઈ પણ જાતની સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવણી થાય નહિ. સાયબર ગુનાઓ પર અંકુશ લાવી શકાય. વેપારીઓને જણાવ્યું હતું કે જુના કે નવા મોબાઈલ લેવા કે વેચવા ગ્રાહક આવે તો તેમને મોબાઈલના ઇએમઆઈ નંબર, કોન્ટેક્ટ નંબર, આધાર કાર્ડ તથા જરૂરિયાત ડોક્યુમેન્ટ લેવા જણાવ્યું હતું. તદુપરાંત રીપેરીંગ કરવા આવેલ ગ્રાહક પાસેથી મોબાઈલના ઇએમઆઈ નંબર, કોન્ટેક્ટ નંબર, આધાર કાર્ડ તથા જરૂરિયાત ડોક્યુમેન્ટ લેવા કહ્યું હતું. જેથી વડોદરા શહેરમાં મોબાઈલ દ્વારા થતા સાયબર ક્રાઈમના ગુનાઓ શોધવામાં સફળતા મળી શકે.
પોલીસના આ પ્રયાસથી વડોદરા શહેરમાં થતા ગુનાઓમાં વેપારીઓને પણ કોઈ હાલાકીનો સામનો કરવા પડે નહી. વેપારીઓ દ્વારા જો આવા રજિસ્ટર બનાવવામાં આવે તો પોલીસને સાયબર ક્રાઈમના ગુનાઓ શોધવામાં સરળતા રહે છે. કોઈ ગ્રાહક દ્વારા વેપારીઓને આપવામાં આવેલ જુના કે નવા મોબાઈલ લેવા વેચવા આવે ત્યારે તમેની પાસેથી આધાર કાર્ડ ફરજીયાત લેવું તથા રજીસ્ટર મેન્ટેન કરવું જોઈએ. તેમજ રીપેરીંગ માટે આવતા મોબાઈલનું પણ રજીસ્ટર મેન્ટેન કરવું. જેથી વડોદરા શહેરમાં થતા સાયબર ગુનાઓ પર અંકુશ રાખી શકાય.

રજિસ્ટર મેન્ટેન નહી રાખે તો ગુનો દાખલ કરાશે
ગ્રાહક ચોરીનો મોબાઈલ વેચવા આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અથવા પોલીસ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવો જેથી આવા ચોરીના મોબાઈલ વેચાણ કરતા અને ખરીદનારને ઝડપી પાડી શકાય. વેપારીઓને રજીસ્ટર બનાવવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી. જો વેપારીઓ પાસે જુના, નવા કે રીપીરીંગ મોબાઈલ રજીસ્ટર બનાવવવા નહી આવે તો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. – મેઘા તેવાર, ACP
નિર્ણય વેપારીના હિતમાં છે
મોબાઈલ ખરીદનાર-વેચનારની માહિતી વેપારી પાસે હોવી જોઈએ. પોલીસનો નિર્ણય વેપારીના હિતમાં જ છે. આ નિયમથી વેપારીઓ ફસાશે નહિ. – સુનીલભાઈ, વેપારી રાવપુરા
સ્ક્રેપના મોબાઈલની પણ માહિતી રાખો
સ્ક્રેપ થયેલ મોબાઈલ વેચવા આવે તેમની માહિતી રાખો. પોલીસ દ્વાર ગમે ત્યારે રજીસ્ટર ચેક કરવામાં આવશે જો રજીસ્ટર નહી હોય તો ગુનો નોધશે. કોઈ ગરીબના મોબાઈલ તેમને પાછો મળશે. – ચેતનભાઈ, વેપારી નવાપુરા