સુરત :(Surat) વડોદ ખાતે રહેતી અને ભેસ્તાનની શાળાની શિક્ષિકાના (Teacher) વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી ફોટો (Photo) લઈને પંકજ રાજ નામના ફેસબુક...
સુરત : શહેરમાં રખડતા ઢોરનું ન્યુસન્સ લોકોને હાલાકીમાં મુકે છે. આ ન્યુસન્સને કાબુમાં લેવા માટે સુરત મનપા દ્વારા તમામ પશુઓને આરએફઆઇડી ટેગ...
લોકડાઉનમાં નોકરી ચાલી ગઇ છે. આર્થિક સ્થિતિ સારી નથી. મારો ભાગ્યોદય કયારે થશે? નોકરી કયારે મળશે? કયો નંગ પહેરી શકાય? મિલ્કત વેચાશે?...
પંજાબ: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) અંતિમ સંસ્કાર (Funeral Cremation) તેના મૂળ ગામ મુસામાં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા...
મંત્રો ભોગ અને મોક્ષ આપનારા છે. મંત્રો સર્વ કામનાઓની પૂર્તિ પણ કરે છે. મંત્રો દેવતા સ્વરૂપ છે. જગત મંત્રરૂપ છે. શિવના મુખમાંથી...
પ્રશ્ન : (1) આ સાથે જોડેલ સ્કેચ મારા ફ્લેટની પોઝીશન દર્શાવતો ચિત્ર છે. (2) ફ્લેટ કે ઘરનો નંબર ઉપર મુજબ છે. 701-B-...
ગયા મંગળવારે અશ્વિની નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધીની વાત કરી હતી. જેમાં જન્મનક્ષત્ર- સૂર્ય નક્ષત્ર- લગ્ન નક્ષત્ર તથથા દશમ ભાવના નક્ષત્રથી કારકિર્દીના નિર્ધારણ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શિમલાના (Shimla) ઐતિહાસિક રિજ મેદાન પરથી દેશને સંબોધી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ ખેડૂતોના...
સુરત: ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી...
સુરત: રાજ્યનું વાહન વ્યવહાર મંત્રાલય હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની અત્યાર સુધી કામગીરી કરનાર જૂની એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં નવી...
ભરણી નક્ષત્ર (૧)ભરણી નક્ષત્રના દેવ યમ, ગણ મનુષ્ય અને યોનિ હાથી છે. જે વ્યક્તિનો ચંદ્ર ભરણી નક્ષત્રમાં હોય એ વ્યક્તિમાં સામાન્ય ગુણ...
વિશ્વમાં આજે નીચેના ત્રણ પ્રકારના દેશો અસ્તિત્વમાં છે : 1. પહેલા પ્રકારના દેશોમાં બંધારણ મુજબ કાનૂન સામે સૌ સરખા છે. આ દેશોમાં...
દેશમાં દરેક રાજકીય પાર્ટીમાં નમૂનાઓ જોવા મળે છે. આ નમૂનાઓ બેબુનિયાદ, બેજવાબદાર, હેતુપૂર્વકના બયાનો આપતા રહે છે. રાજસ્થાનમાં પોતાની કોંગ્રેસ પાર્ટીના સરકારના...
બ્રિટિશરોએ વિરોધીઓ સામે જે કાયદાનો ગુલામ ભારતવાસીઓ સામે ઉપયોગ કર્યો તે જ કાયદાનો લોકશાહીને વરેલા સ્વતંત્ર ભારતમાં આપણી દરેક સરકારો પોતાના જ...
પેટ્રોલ, ડીઝલના ભાવ હવે આમજનતાને પોષાય એમ નથી. મર્યાદિત આવક સામે ભાવ ઉછાળા હવે સહન થાય એમ નથી. તા. 18.5.22ના ગુ.મિત્રમાં મનપા...
દેશમાં ઘઉંની અછત સર્જાય નહીં તે માટે તાજેતરમાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અનાજની બાબતે આપણો દેશ સ્વાવલંબી બની...
ઇશ્વરે જો આ દુનિયાની રચના કરી હોય અને એ ગમે તેવો મહાન બુધ્ધિશાળી હોય અને તેણે બ્રહ્માંડની દરેક ચીજ એટલા બધા પરફેકટ...
સાહિલ અને સૌમ્યાના ભવ્ય રીતે લગ્ન થયાં. દરેક જણ તેમને જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.બધાં જ બહુ ખુશ...
સુરત : દાદરા નગર હવેલીના ( Dadara Nagar Haveli) મસાટના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સન પ્લાસ્ટ નામની પ્લાસ્ટીકનું ઉત્પાદન કરતી કંપનીમાં આજે માલ...
જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં ફરી એકવાર આતંકવાદીઓ(Terrorist)નું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં એક હાઈસ્કૂલની હિંદુ મહિલા શિક્ષિકા(Teacher) પર આતંકવાદીઓએ હુમલો કર્યો...
કોના ઘરમાં ધોતિયાવાળાની કેટલી સિલ્લક છે, એવો સર્વે હજી સુધી કોઈએ કર્યો નથી ને આપણને ‘ટાઈમ’પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ...
ભગવાન રામ સાથે અનેક નાના-મોટા પ્રસંગો સંકળાયેલા છે, જે ઉદાહરણરૂપે આપવામાં આવે છે. જેમાંનો એક જાણીતો પ્રસંગ રામસેતુના નિર્માણ સમયનો છે. વાનરોની...
સુરત: ઇન્ડિગો(indigo) એરલાઇન્સ(Airlines)ની ગોવા -સુરતની ફ્લાઇટ(Flight) માટે સુરત(Surat) એરપોર્ટ(Airport)ના રનવે(Runway) પહેલા પૂરતો એપ્રોચ નહીં બનતાં વિમાનના પાયલટએ પેસેન્જર સેફટીના નિયમોનો હવાલો આપી...
૮ નવેમ્બર ૨૦૧૬ની એ રાત યાદ કરો. દિવાળીના તહેવારો પુરા થયાને થોડા દિવસો થયા હતા. રજાઓ પછી ધંધાઓ ધીમે ધીમે ફરી શરૂ...
વડોદરા : ભાજપા વડોદરા મહાનગરના વિવિધ સેલ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના કેબિનેટ વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ...
વડોદરા : કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની શહેરની સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાંથી છોટાઉદેપુર જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ફરાર થઈ ગયા હતા....
વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા શહેરમાં...
વડોદરા : શહેરના રણોલી વિસ્તારમાં આવેલા લોકો હાલ દહેશતના ઓથા હેઠળ જીવી રહ્યા છે. તંત્રના પાપે અહીંના નાગરિકો જર્જરિત બ્રિજ નીચેથી અવરજવર...
વડોદરા : ચોમાંસીની ઋતુને લઈને વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગરી વધુ સઘન કરી છે. પાલિકાને વડોદરાને સ્માર્ટ બનાવવું છે, પોતે...
અમદાવાદ: પાટીદાર સમાજના (Patidar Samaj) યુવા નેતા અને આંનદોલ કર્તા હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાશે...
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
સુરત :(Surat) વડોદ ખાતે રહેતી અને ભેસ્તાનની શાળાની શિક્ષિકાના (Teacher) વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી ફોટો (Photo) લઈને પંકજ રાજ નામના ફેસબુક (Facebook) આઈડી ઉપર અપલોડ કરી દેવાયા હોવાની ફરિયાદ (Complain) પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ભેસ્તાનની શિક્ષિકાના ફોટા સોશિયલ સાઈટ પરથી અજાણ્યાએ પોતાના ફેસબુક પર અપલોડ કરી દીધા
વડોદ ખાતે રહેતી 35 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) ભેસ્તાન ખાતે આવેલી ખાનગી શાળામાં શિક્ષિકા છે. પ્રિયાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 31 માર્ચે તેમના ફેસબુક ફ્રેન્ડ અને એક મિત્રએ ફોન કરીને કોઈ પંકજ રાજ નામના ફેસબુક ધારકે પ્રિયાના ફોટો પોતાના આઈડી ઉપર અપલોડ કર્યા હોવાનું કહ્યું હતું. પ્રિયાના મિત્રએ પંકજ રાજને ફોટો અપલોડ નહીં કરવા સૂચના આપી હતી. જો ફોટો અપલોડ કરશે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ પંકજ રાજ નામની ફેસબુક આઈડી પર ‘છોડેગા નહી સાલા, ઝુકેગા નહીં સાલા, જો ભી હો જાયે’ તેવા ડાયલોગ લખી મોકલ્યા હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
કાપોદ્રામાં પકડાયેલા કુટણખાનાની વોન્ટેડ મહિલા સંચાલિકા ઝડપાઈ
સુરત: કાપોદ્રા ખાતે પોલીસે ત્રણ દિવસ પહેલા મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી બે લલના અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. કુટણખાનાની વોન્ટેડ મહિલા સંચાલિકાને એસઓજીએ આજે ઝડપી પાડી હતી.
કાપોદ્રા પોલીસની હદમાં આવેલા સાગર રોડ અશોક વાટીકામાં ગત 27 તારીખે રેડ કરાઈ હતી. જ્યાંથી બે લલનાઓ અને બે ગ્રાહક મળી આવ્યા હતા. પુછપરછ દરમિયાન આ મકાન ભાડે રાખી તેમા કુટણખાનુ એક મહિલા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન એસઓજીની ટીમને અશોક વાટીકા સોસાયટી દર્શન નોવેલ્ટીની સામે મહિલા ઉભી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે અલ્પાબેન પરેશભાઈ બારડ (ઉ.વ-૩ર ધંધો-ઘરકામ રહે- ૨૦૧, ઓમ પેલેસ શાલીગ્રામ પાસે પાસોદરા તથા મુળ પાલીતાણા, ભાવનગર) ને ઝડપી પાડી હતી. મહિલાની પુછપરછ કરતા જણવા મળ્યું હતું કે, પૈસા કમાવવાની લાલચે મકાન ભાડેથી રાખી બહારથી લલનાઓને બોલાવતી હતી. અને તેમની પાસે બહારથી આવેલા ગ્રાહકો સાથે શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતી હતી. આ બદલામાં તેમને ગ્રાહકો પાસેથી જે પૈસા મળતા તેમાથી થોડા પૈસા લલનાઓને આપી બાકીના પૈસા પોતે રાખતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસે શહેરની બદી સમાન કુટણખાના ઉપર કાર્યવાહી શરૂ કરી છે અને ઠેર ઠેર ચાલતા કુટણખાનાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.