કાજોલ તો હવે કયારેક જ ફિલ્મોમાં દેખાય છે તો બીજી કાજલ અગ્રવાલ જગ્યા બનાવવા મથી રહી છે. તેલુગુમાં તેની ફિલ્મો સફળ રહે...
એવું લાગે છે કે હવે હિન્દી ફિલ્મોના મેકર્સ જ નહીં સ્ટાર્સ પણ સાઉથ સાથે મુકાબલો કરવો પડશે. પ્રભાસ, વિજચ દેવરકોન્ડા, ઘનુષ તો...
આપણા કાન્તિ મીડિયાએ ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’ નામે નાટક કરેલું જેમાં સરોગેટ મધરની વાત હતી. હવે ‘મીમી’ નામની ફિલ્મ આવી રહી...
મિઝાન જાફરી હંગામા મચાવવા આવી ગયો છે. મિઝાનનું આખું નામ છે – મિઝાન જાવેદ જગદીપ જાફરી. જગદીપનું નામ આમ તો સૈયદ ઇશ્તિયાક...
મુંબઈની પોલિસે પોર્નોગ્રાફીનો ધંધો કરવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે, પણ તેની જેમ જ મોબાઇલ એપ બનાવી પોર્નોગ્રાફીનો...
તા. ૧૯-૭-૨૧ ના ‘ગુજરાતમિત્ર’નો ‘સત્તા માટે એકબીજાના પગ ખેંચતા નેતાઓએ સ્વહિતને બદલે જનહિત માટે વિચારવું જોઇએ’ શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી આ...
લોકશાહી ફકત કહેવા પુરતી જ રહી છે. બહુમતી સરકાર બેફામ અને નિરંકુશ બની રહી છે. વિરોધ પક્ષોના હથિયાર બુઠ્ઠા થઇ ગયા છે....
ગત તા. ૦૯ જૂન, ૨૦૨૧ ના રોજ ઝયૂરિચ યુનિવર્સિટીના જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ, વિશ્વભરના ઔષધીય છોડો પર ટૂંક સમયમાં લુપ્ત થઇ...
આપણે ત્યાં રાત અને દિવસ ભલે લાંબા-ટૂંકા થતાં હોય, રાત છે, તો નિરાંત છે. ‘‘રાત જીતની ભી સંગીન હોગી, સુબ્હ ઉતની હી...
આસામ અને મિઝોરમ રાજ્યો વચ્ચે સરહદી વિવાદમાં બંનેના પોલીસ દળની સશસ્ત્ર અથડામણ થઈ એ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ ઘટના બની . અગાઉ...
એક સમૃદ્ધ નગરના રાજા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમને કોઈ સંતાન ન હતું.એક દિવસ રાજાએ અચાનક બધું છોડી વનમાં જવાનું નક્કી...
સુરત: શહેરી વિસ્તારોમાં પરિવહન માટે જે વાહનોનો ઉપયોગ થાય છે તેમાંથી સાયકલ (Cycle) સૌથી ઓછું પ્રદુષણ (Less pollution) કરનાર અને ઈકોનોમિકલ વાહન...
પર્યાવરણને જાળવવાની વાતો અનેક થાય છે, કેટકેટલા કાર્યક્રમો ઘડાય છે, આખું ને આખું મંત્રાલય પર્યાવરણ માટે ફાળવવામાં આવેલું છે. પણ પર્યાવરણને લગતા...
ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting) બુધવારે મનપાના સરદાર હોલમાં મળી હતી, જેમાં પ્રથમ વખત વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP)...
છેલ્લા 7 વર્ષથી વિપક્ષોને માત આપતી આવેલી કેન્દ્રની એનડીએ સરકાર હવે પેગાસસ જાસૂસી વિવાદ મામલે ભેરવાઈ ગઈ છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ...
આણંદ : શિક્ષણનગરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ વલ્લભ વિદ્યાનગર એકાએક રાજકીય અખાડો બની ગયું છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયેલા ચારૂતર વિદ્યામંડળે અલગ ખાનગી...
સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat railway station) ખાતે પ્લેટફોર્મ ટિકિટ (Platform ticket)નો ભાવ 50 રૂપિયા રાખવામાં આવતા ભારે વિવાદ થયો છે....
દાહોદ: લીમખેડા નગરમા જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ વર્ષ અગાઉ અંદાજીત રુપીયા ૧૩ કરોડ ના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલ...
શહેરા: શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને...
સુખસર: ફતેપુરા તાલુકાના ફતેપુરા થી બલૈયા ક્રોસિંગ તરફ જતા હાઈવે માર્ગ ઉપર સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઈન્ડીકા ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ...
વડોદરા: વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય બાદ ચાર દિવસ માટે તેમના પાર્થિવ શરીરીને ભક્તોના અંતિમ દર્શન માટે મંદિરના...
સુરત: સરકારી રેશનિંગ (Government ration)ની પરવાના ધરાવતી દુકાનો (Stall)માં ચાલી રહેલી અનાજની હેરાફેરી મામલે અમદાવાદની ક્રાઇમ બ્રાંચ (Ahmadabad)ની તપાસ બાદ સુરત (Surat)નો...
સંખેડા : સંખેડા તાલુકાના છુછાપુરા પાટિયાથી થોડે દુર હુંડાઈ કંપનીની ક્રિએટા ગાડી એસ ટી બસ વચ્ચે ગમખવાર અકસ્માત થતા કારમાં ડ્રાયવર સહીત...
વડોદરા: શહેરના પૂર્વ અને પશ્ચિમ ને જોડતું ગરનાળુ જે 24 કલાક વાહન વ્યવહારથી ધમધમે છે. પાલિકાની દરિદ્રતા જોવી હોય તો અલકાપુરીના ગરનાળા...
વડોદરા: વડોદરા શહેરમાં તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે. જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગણતરીના કલાકોમાં શહેરના જુદા જુદા ચાર જેટલા...
સુરત: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત (શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર સુધીમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એક બાળકનું...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી આવતા પાળ બાંધવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.જોકે બુધવારે આ દાવા પોકળ સાબિત બન્યા હતા.શહેરના...
વડોદરા: પંદર દિવસમાં બિઝનેસ લોન અપાવવાની લાલચ આપીને 2.59 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારતા નામંજૂર...
ચીનની પેમેન્ટ ટેક્નોલોજીથી વિશ્વ હેરાન, માત્ર હથેળી સ્કેન કરવાથી થાય છે પેમેન્ટ
ગ્રેટર નોઈડામાં પ્રોપર્ટી ડીલરની ફોર્ચ્યુનરમાં સળગાવીને હત્યા કરાઈ
વડોદરા :મહિલાને ડિજિટલ હાઉસ એરેસ્ટ કરી 4 કલાક વિડીયોકોલ પર ટોર્ચર કર્યું,પતિને ગોળી મારી દેવાની ચમકી આપી એક લાખ પડાવ્યા..
વડોદરા :સુરત,અમદાવાદ અને વડોદરા ઈન્કમટેક્સનું સર્ચ,બિલ્ડર લોબીમાં ફફડાટ…
સરકારે નોકરી આપવી નથી તો કંપનીઓ પાસે આશા રાખી શકીએ ખરાં?
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીનો સ્તુત્ય નિર્ણય
મેડીકલેઇમ પોલિસી જરૂરી
જમ્મુ-કાશ્મીર વિશેની ભ્રમણા દૂર થવી જોઈએ
VNSGUનું CGPA સોંઘું કે મોંઘું
ઈરાને કેવી રીતે સાયબર હુમલો કરીને ઈઝરાયેલના ગુપ્ત દસ્તાવેજો લિક કરી નાખ્યા?
જીવનનું મેનેજમેન્ટ
સુખ આનંદમાં અને આનંદની યાત્રા ઊર્જામાં પરિવર્તિત થાય છે
ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થનમાં કેનેડા અને યુએસ ભારતને શા માટે નિશાન બનાવી રહ્યા છે?
ચીન સાથે કરાર થયો: જો કે આમ છતાં ભારતે સાવધ રહેવું પડશે
મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં ધકેલાયો..
પરિણીતા પાસે દહેજની માગણી કરી મારમારી,ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
ગાયે ભેટી મારતા ચાલતા જતા યુવકને ઇજા, એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..
PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે
મોટરસાયકલની ચોરીના ગુનામાં રીઢો આરોપી મુદામાલ સાથે ઝડપાયો
શહેરના ગોલ્ડન ચોકડી નજીક એક યુવકને સાપ કરડતા એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ
સરદાર પટેલ યુનિવર્સિટીના 3 પ્રોફેસર વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોમાં સામેલ
વડોદરા : મરીમાતાના ખાચામાં મોબાઇલની દુકાનોમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ
દેશના તમામ દૂધ ઉત્પાદકોને સહકારી ક્ષેત્રે જોડવામાં આવશે : અમિત શાહ
તરસાલીમાં 6 વર્ષ પછી પણ 18 મીટરનો રોડ નહિ બનતા સ્થાનિક લોકોમાં રોષ
LAC- વિશ્વની સૌથી લાંબી વિવાદિત સરહદ: 2020માં ભારતે ડોકલામમાં પેટ્રોલિંગ બંધ કરી સૈન્ય ગોઠવ્યું હતું
વડોદરા : MSUમાં સિક્યોરિટી ઓફિસરનો આતંક,પૂર્વ સેનેટ સભ્ય સાથે થઈ માથાકૂટ
હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર હુમલો કર્યો, એક પછી એક રોકેટ છોડ્યા
છોટાઉદેપુરમાંથી રેતીખનન કરતા 02 ટ્રક અને 20 ટ્રેકટરો સિઝ કરી, રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
જુગાર રમતા પાંચ ખેલીઓને કુલ રૂ.15,750ના મુદામાલ સાથે ઝડપી પાડતી જવાહરનગર પોલીસ…
કાલુપુર રેલવે સ્ટેશન પાર્કિંગમાંથી ચોરેલી મોટરસાયકલ સાથે આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો
કાજોલ તો હવે કયારેક જ ફિલ્મોમાં દેખાય છે તો બીજી કાજલ અગ્રવાલ જગ્યા બનાવવા મથી રહી છે. તેલુગુમાં તેની ફિલ્મો સફળ રહે છે એટલે હિન્દીમાં આવવા તે પૂરું જોર નથી લગાવતી બાકી ‘કયું હો ગયા ના’ હિન્દી ફિલ્મથી તેણે આરંભ કરેલો પણ પછી તેલુગુમાં ‘ચંદામામા’ અને ‘મગધીરા’ બ્લકો- બસ્ટર સાબિત થઇ ગઇ પરંતુ હિન્દી ફિલ્મો તો હિન્દી ફિલ્મો. હવે તે જોનહ અેબ્રાહમ, ઇમરાન હાશ્મી સાથે ‘મુંબઇ સાગા’માં આવી રહી છે. સંજય ગુપ્તાની ફિલ્મ છે ને 1980-90નો મુંબઇનો સમય તેમાં દર્શાવ્યો છે. સાઉથની ફિલ્મો તેને ફૂરસદ નથી આપતી. અગાઉ અજય દેવગણ સાથે ‘સિંઘમ’માં અને પછી ‘સ્પેશિયલ 26’માં આવી. તેણે સારો ઇમ્પેકટ મુકેલો પણ તે મુંબઇમાં રહી નથી શકતી એટલે વધુ કામ મેળવી શકતી નથી. પણ હમણાં તેની પાસે ‘મુંબઇ સાગા’ છે.
તામિલ-તેલુગુની મોટી ફિલ્મોમાં કાજલ જ પસંદ કરવામાં આવે છે. ‘નામહાન અલા’ ‘થુપકકી’ જબરદસ્ત સફળ રહી પછી તેને કોઇ રોકી શકે તેમ ન હતું. હમણાં કમલ હાસનની ‘ઇન્ડિયન-2’માં પણ તે છે. અટક પરથી રાજસ્થાની જણાતી કાજલ હકીકતે પંજાબી છે પણ હવે સાઉથની બની ગઇ છે. બાકી, મુંબઇની જયહિંદ કોલેજમાં જ તે ભણી છે. હિન્દીમાં તેને વધારે તક ન મળી એટલે સાઉથ તરફ વળી ગઇ. એસ. એસ રાજામૌલીની ‘મગાધીરા’માં તેણે ડબલ રોડ કરેલો અને ફિલ્મ પણ ડબલ ચાલેલી. જોકે રાજામૌલીએ સ્વયં કહેલું કે ‘કરન અર્જૂન’નો આધાર લઇને અમે આ ફિલ્મ બનાવેલી. ‘મગાધીરા’ની હિન્દી રિમેક બનાવવા બોની કપૂર તૈયાર હતો ને તેમાં રામ ચરણને જ હીરો બનવા કહેવાયેલું એટલે કાજલ પણ આવી હોત પણ રામ ચરણે ના પાડી કે ‘મગાધીરા’ની હિન્દી રિમેકમાં મને રસ જ નથી.
ખેર! કાજલની ‘એટલીસ મેરસાઇ’ તો તમિલ ફિલ્મોમાં સૌથી વધુ કમાણીનો ઇતિહાસ ધરાવે છે. અત્યારે ચિરંજીવી સાથેની ‘આચાર્ય’ પણ ચર્ચામાં છે. જો આ સંજોગ હોય તો અત્યારે ‘મુંબઇ સાગા’થી વધારે અપેક્ષા રાખીન ન શકાય. બાકી મુંબઇની જ તો તેને હિન્દી ફાવે જ. મૂળ સાઉથની હીરોઇનોને હિન્દી ફાવતું નથી હોતું અને મહેનત કરવી પડતી હોય છે તેવું કાજલ બાબતે નથી છતાં તે વધારે ફૂરસદમાં નથી.