અંકલેશ્વર: ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોળી વડે કર્યો હુમલો કરી રોકડા 50 હજાર અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટવોર્ડ...
સુરત : હત્યાના એક ગુનામાં આરોપીને (accused) કોર્ટમાં (Cort) રજૂ કરાયા બાદ આરોપીએ કોર્ટરૂમમાં જ પોતાના હાથની (Heand) નશ (Pulce) કાપી નાંખી...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Dealhi police) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) અમાનતુલ્લા ખાનના (Amanatullah Khan) નજીકના સાથી હામિદ અલીની (Hamid Ali )...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની (IPL) છેલ્લી સીઝનમાં (Last season) ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) ટાઇટલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમ...
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) જન્મદિવસ (Birthday) નિમિત્તે શનિવારે ગાંધીનગર (Ghandhinagar) નજીક આવેલા અડાલજના (Adalaj) અન્નપૂર્ણા ધામ (Annpurna Dham) ખાતે...
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. શનિવારે અમદાવાદના (Ahmedabad) અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાંથી 51 ગ્રામ એમડી ડ્રગ્સના (MD Drugs) જથ્થા સાથે...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ૭૨માં જન્મ દિને આજથી રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘સ્ટુડન્ટ...
સુરત: (Surat) અમરોલીમાં રહેતા અને સાવરણી વેચવાનું કામ કરતા ફેરિયાને પત્ની (Wife) છુટાછેડા આપતી નહીં હોવાથી પતિએ કંટાળી જઇ ફાંસો ખાઇ (Suicide)...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 72મા જન્મદિવસે (Birthday) તેમના બાળપણથી લઈને આજદિન સુધીની સફર તેમજ તેમણે આપેલા વિઝનને દર્શાવતું...
સુરત: યુથ કોંગ્રેસ (Youth congress) સુરતના યુવા સભ્યો દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM NarendraModi) જન્મદિવસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસ (National Unemployment Day)...
ઝારખંડના (Jharkhand) હજારીબાગ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ સિવાન નદીમાં (River) પડી છે. આ અકસ્માતમાં (Accident) સાત...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબિરથી (Suber) ગેસનાં બાટલા (Gas Cylinders) ભરી ગામડે વિતરણ કરવા જઈ રહેલી પીકઅપ વાન (pickup Van) સુબિરથી...
સુરત: (Surat) સુરત શહેરમાં ગઈકાલે રાત્રે વરસાદે બે કલાકમાં ધમધમાટી બોલાવતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. જો કે, શનિવારે સમગ્ર દિવસ દરમિયાન...
પલસાણા: (Palsana) એક ગઠિયો અંત્રોલી (Antroli) ગામે રહેતા ખેડૂતને (Farmer) મંદિરમાં (temple) દાન (Cherati) આપવાનું છે તેમ કહી તમે સોનાને પૈસા સાથે...
ભરૂચ : ભરૂચ નગર પાલિકાની (Nagar Palica) સામે આવેલા ડ્રીમ લેન્ડ પ્લાઝા (Dream land plaza) શોપિંગ સેન્ટર (Shoping Sentar) દિવસે દિવસે જોખમકારક...
ભરૂચ: વડોદરા, ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લાના નદી કાંઠા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સરદાર (Sardar) સરોવર (Sarovar) નર્મદા નિગમ (Narmada Corporation)...
વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા ચાર દિવસથી (Last Four Days) વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) લઈ ફરીથી જિલ્લો જળબંબાકાર થઈ ગયો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 72 વર્ષના થયા છે. 26 મે 2014 ના રોજ તેમણે પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ...
રિલાયન્સ જીઓ (Reliance Jio) 5Gનું લોન્ચિંગ દિવાળી (Diwali) પહેલા થઈ રહ્યું છે. તે પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh...
નવી દિલ્હી: વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ (Kedarnath) મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ પડ ચઢાવવાનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. કેદારનાથ ધામના યાત્રી પુજારીઓને ડર...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના ગુજરાત કોલેજ (Gujarat College) પાસેના TCS હુક્કાબાર (Hookah bar) પર વિજિલન્સની ટીમે રેડ કરી હતી. પોલીસે અહીંથી સીસીટીવી (CCTV)...
નવી દિલ્હી: ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખમાં ગોગરા-હોટ સ્પ્રિંગ્સમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર જે સ્થાન પર કબજો જમાવ્યો હતો ત્યાંથી 3 કિલોમીટર દૂર...
મહેસાણા: દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરીની (Vipul choudhary) ધરપકડ (Arrest) બાદ રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. મહેસાણા કોર્ટે...
પટનાઃ બિહાર(Bihar)ના ઉપમુખ્યમંત્રી(Deputy Chief Minister) તેજસ્વી યાદવ(Tejasvi Yadav) મુશ્કેલીમાં મુકાઈ શકે છે. દિલ્હી(Delhi)ની વિશેષ અદાલતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(Central Bureau of Investigation)ની...
સુરત (Surat): સુરતમાં ઉસળ પાવ વેચતા એક યુવક સાથે છેતરપિંડીની (Cheating) અજબ ઘટના બની છે. યુવકના બેન્ક એકાઉન્ટમાં હોમ લોન પેટેના રૂપિયા...
ભરૂચ: હે માં..,મારો શું વાંક,એક વર્ષ જેટલા સમયે તારી પાસે હું રહી છું,થોડો સમય તારા ખોળામાં રમી છું.તમારા માવતર પ્રેમથી જ તો...
સુરત: સુરત(Surat)નાં શિક્ષણ અધિકારી(Education Officer)ની એક માનવતાભરી કામગીરી સામે આવી છે. ગંભીર બીમારીથી પીડાઈ રહેલા મહુવા(Mahuva)ની શાળાનાં શિક્ષિકા(teacher)ને શાળામાંથી રાજીનામું(Resignation) આપવું હતું....
સુરત: સુરતના (Surat) પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં (Lift) મહિલા ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના (Apartment) રહીશોએ ફાયર...
સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડુમસ દરિયા કિનારાની સફાઈ...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ટીટાગઢ ફ્રી હાઈસ્કૂલની છત પર બોમ્બ વિસ્ફોટ કરવામાં...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
અંકલેશ્વર: ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોળી વડે કર્યો હુમલો કરી રોકડા 50 હજાર અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટવોર્ડ નંબર 8 ના માજી કોર્પોરેટર અંકલેશ્વરથી રાતે કારમાં ભરૂચ આવી રહ્યા હતા. હુમલાખોરોએ કારમાં આવી આગળથી તેમની કારને આંતરીઅગાઉ બી ડિવિઝને હુમલાખોરો સામે આપેલી ફરિયાદની અદાવતે કરાયેલ હુમલામાં ભરૂચ વોર્ડ નંબર 8 ના પૂર્વ નગરસેવક મનહર પરમાર ઉપર હુમલા અને લૂંટની ઘટના અનેક તર્ક વિતર્ક વચ્ચે ટોક ઓફ ધ ટાઉન બની છે.
હુમલાખોરો મનહર પરમારને તેઓની ગાડીમાંથી બાહર ખેંચી ગયા હતા
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગર પાલિકા વોર્ડ 8 ના માજી નગર સેવક મનહર પરમાર શુક્રવારે રાત્રીના સમયે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સીટી ખાતે તેઓના મિત્રને મળવા માટે ગયા હતા. બાદ તેઓ મોડી રાત્રીના સમયે પરત ફરતા અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક સામ્રાજ્ય સોસાયટી પાસે નંબરની ફોર વ્હીલ કાર તેઓની કાર આગળ આવી ઉભી રહી ગઈ હતી. કારમાંથી અમિત ગોહિલ તેમજ વિશાલ ગોહિલ સહિત અન્ય બે ઈસમોએ ઉતરી આવી મનહર પરમારને તેઓની ગાડીમાંથી બાહર ખેંચી ગયા હતા.
સોનાની ચેઇન લૂંટી લીધી હતી. જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
હમલાખોરોએ તેઓના હાથમાં રહેલ હથોડી વડે આંખના ભાગે, ડાબા ગાલ પર તથા અન્ય ઈસમોએ શરીરના ભાગે ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી મનહર પરમાર પાસે રહેલા 50 હજારની રોકડ રકમ સહિત તેઓએ પહેરેલ 2 લાખની કિંમતની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી સ્થળ પર લોક ટોળા ભેગા થઇ જતા હુમલાખોરો કાર લઇ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ઘટનામાં ઇજાગ્રસ્ત માજી નગર સેવકને ઉપસ્થિત લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અદાવત રાખી તેઓ ઉપર આ હુમલો થયો
જ્યાં મનહર પરમારના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ સંદીપ નામના ઈસમ સાથે અમિત ગોહિલની કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી. જે બાદ તેઓએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે સંદીપને સાથે રાખી ફરિયાદ આપી હતી. જે અંગેની અદાવત રાખી તેઓ ઉપર આ હુમલો થયો હોવાનુ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ તેઓની ફરિયાદમાં મનહર પરમારે જણાવ્યું હતું.