મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) આ દિવસોમાં એક પછી એક સેલિબ્રેશન (celebration) જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ દિવાળીની પાર્ટીનો ધમધમાટ જોવા મળ્યો હતો....
નવી દિલ્હી: એલોન મસ્ક (Elon Musk) હવે સંપૂર્ણ રીતે ટ્વિટરની (Twitter) માલિકી ધરાવે છે અને કંપનીને યુએસ $44 બિલિયનમાં હસ્તગત કરી છે....
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર (Car) નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) તેની 9,000થી વધુ કાર માર્કેટમાંથી (Market) પરત મંગાવી છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આયોજિત રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આશાસ્પદ યુવાનો માટે આજનો દિવસ ખૂબ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) રવિવારે બાંગ્લાદેશ (Bangladesh) અને ઝિમ્બાબ્વે (Zimbabwe) વચ્ચે રમાયેલી...
નવી દિલ્હી: કાશ્મીરમાંથી (Kashmir) અનુચ્છેદ 370 અને કલમ 35-A હટાવ્યા બાદ જ વાતાવરણમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો હતો, પરંતુ હવે આ...
ઈરાકઃ ઈરાકની (Iraq) રાજધાની બગદાદમાં (Baghdad) મોટો વિસ્ફોટ (Blast) થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત (Death) થયા હોવાના અહેવાલ છે. આ...
પહેલાની નારી કરતાં આજની નારીએ વિકાસમાં એવી હરણફાળ ભરી છે કે પુરૂષો તેમની એ રોકેટ ગતિ નિહાળી ચકિત થઈ ગયા છે. બલકે...
કેન્દ્ર સરકારે ભારતનાં 100 શહેરોને સ્માર્ટ સિટીમાં ફેરવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં પહેલા તબક્કાનાં 20 શહેરોની પસંદગી થઇ પણ ગઇ છે. દેલોઇટ...
દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાની (South Korea) રાજધાની સિઓલના ઇટવાનમાં હેલોવીન ફેસ્ટિવલનું (Halloween Festival) આયોજન કરવામાં આવી રહ્યું હતું. ચારે તરફ ઉજવણીનો (Celebration)...
ત્રણ કુમારોના જન્મ પછી સમગ્ર રાજયની સમૃધ્ધિ અનેકગણી વધવા પામી. ફળફળાદિનું ઉત્પન્ન વધ્યું, નિયમિત રીતે વરસાદ પડતો હતો. નગરમાં ઉદ્યોગપતિ, શિલ્પીઓ ઉભરાવા...
સપ્ટેમ્બરના મધ્યમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે મળેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનિઝેશન નામક ચાઇના પ્રેરિત આર્થિક સંગઠનની બેઠકમાંથી હડબડાટ સાથે ચીનના પ્રમુખ શી ઝિનપિંગે વિદાય...
બોલિવૂડની ફિલ્મો માટે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે હોલિવૂડ અને દક્ષિણની ફિલ્મો પહેલી પસંદ બની રહી છે....
ઓક્ટોબર 05, 2007… હૈદરાબાદનું ખીચોખીચ ભરાયેલું રાજીવ ગાંધી સ્ટેડિયમ ભરચ. ભારત વિ ઓસ્ટ્રેલિયા વન ડે મેચ. સચિન તેંદુલકર 43 રને બ્રેડ હોગના...
‘મંડે બ્લૂઝ’– આ શબ્દથી આપણે બધા બહુ સારી પેઠે પરિચીત છીએ. ભલેને આપણે હકારાત્મકતાના બણગાં ફૂંકીએ પણ સોમવારની સવાર માળી અઘરી તો...
જીવનના આટાપાટા ખૂબ છે અને તે સમજવામાં જન્મારોય ઓછો પડે. મહદંશે લોકોનું જીવન આ બધી ઘટમાળ સમજાય તે પહેલાં જ પૂરું થઈ...
હિમાચલ પ્રદેશ એ એક સ્વિંગ સ્ટેટ છે જે છેલ્લા 3 દાયકાથી સત્તા પરથી સત્તામાં રહેલાં પક્ષને BJP અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે...
અભિનય જેનાં માટે એક અલગ અનુભૂતિ હતી, જેનું માનવું હતું કે અભિનય જીવનથી ક્યારે અલગ હતું!મસ્તી મનમાં ક્યાં છુપાય છે!તે મંચ પર...
દુનિયાનો એકમાત્ર લાંબામાં લાંબુ ચાલતો નૃત્ય ફેસ્ટીવલ એટલે ગુજરાતની નવરાત્રી. નવ માતાજીઓની વન બાય વન પૂજા અને આશીર્વાદ સ્તુતિ સાથે સંગીતના તાલે...
સુરત: સુરત એરપોર્ટ (Airport) પર એરલાઈન્સ (Airlines) કંપનીઓને પૂરતી સુવિધાઓ નહીં મળતાં અગ્રણી એરલાઈન્સ કંપનીઓ ફ્લાઈટ (Flight) સંખ્યા ઘટાડી રહી છે.જેની અસર...
સુરત : ભાજપમાં (BJP) નિરક્ષકોએ સુરતની (Surat) 12 બેઠકો માટે સેન્સ લેવાની શરૂઆતના પ્રથમ દિવસે જ અતિ સંવેદનશીલ મનાતી વરાછા (Varachha) રોડની...
સુરત: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે ફાયર વિભાગમાં આગના સૌથી વધુ કોલ મળ્યા હતા. દિવાળી તહેવાર દરમિયાન આગના સતત કોલથી ફાયર વિભાગ...
વલસાડ : વલસાડના (Valsad) ત્રણ યુવક પૈકી એક યુવકે મોંમાં રોકેટ (Rocket) પકડી સળગાવી રીલ (Reels) બનાવી હતી. જે સોશિયલ મીડિયામાં (Social...
નવસારી, ગણદેવી : નવસારી (Navsari) એલ.સી.બી. (LCB) પોલીસે (Police) ગણદેવા ગામ પાસે એસીબીની ખોટી ઓળખ આપી વન વિભાગના (Forest Department) અધિકારીને લુંટવાનો...
વલસાડ: છેલ્લા થોડા સમયથી સોશ્યલ મિડિયામાં (Social Media) આગ થકી વાળ કાપવાના (Hair Cut) વિડિયો ભારે વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે...
નવસારી : નવસારી (Navsari) નારાયણ કોલોનીની (Narayan Colony)મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ (Police) મથકે નોંધાયો છે....
વાપી: વાપીમાં (Vapi) નજીવી બાબતે યુવાનની હત્યા (Murder) થઇ ગઇ હતી. જેમાં પોલીસે (Police) ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. મનોજ ઉર્ફે...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર (CM Bhupendra Patel) પટેલના અધ્યક્ષસ્થાને આજે ચૂંટણીની જાહેરાત પહેલા છેલ્લી કેબિનેટ બેઠક (Cabinet Meeting) મળી હતી.જેમાં હવેથી ગુજરાતમાં...
ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરીએ વિધાનસભાની (Assebly) ચૂંટણી (Election) માટે 182 બેઠકના ઉમેદાવરોની પસંદગી કરવા માટે પ્રદેશના નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી...
ભરૂચ : ભરૂચ જિલ્લામાં (Bharuch) બેસતું વર્ષ (New Year) ચાર પરિવારો માટે ગોઝારું સાબિત થયું હતું. કાર વૃક્ષ સાથે ભટકાવાના બનાવમાં તથા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) આ દિવસોમાં એક પછી એક સેલિબ્રેશન (celebration) જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ દિવાળીની પાર્ટીનો ધમધમાટ જોવા મળ્યો હતો. તે જ સમયે, મોડી રાત્રે ઓરહાન અવત્રામણીએ હેલોવીન પાર્ટીનું (Halloween Party) આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઓરહાન અવત્રામાણી એક એક્ટિવિસ્ટ છે. સારા (Sara) અને જાન્હવી (Janhvi) સિવાય તે ઘણા મોટા સ્ટાર્સના સારા મિત્ર પણ છે. આ પાર્ટીમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની, આર્યન ખાન, અનન્યા પાંડે (Ananya Pandey) સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
બોલિવૂડની હેલોવીન પાર્ટીમાં સ્ટાર્સનો દબદબો રહ્યો હતો
આ હેલોવીન પાર્ટીમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ જોવા મળ્યો હતો. તેના લુકની વાત કરીએ તો તે ઓલ બ્લેક પાર્ટી લુકમાં જોવા મળ્યો હતો. હાલમાં જાહન્વી કપૂર ફિલ્મ ‘મિલી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ચાર નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર જાહન્વી તથા ઓરહાન એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ તેમના સંબંધો અંગે વાત કરી નથી. પાર્ટીમાં જાહન્વી ઑફ શોલ્ડર બ્લેક ડ્રેસ, બ્લેક હિલ્સ તથા ડાર્ક લિપસ્ટિકમાં જોવા મળી હતી. જાહન્વીનો લુક ફિલ્મ ‘ધ એડમ્સ ફેમિલી’ની મોર્ટિસિયા સાથે મળતો આવતો હતો.


ફ્રોગ પ્રિન્સેસના લુકમાં શનાયા કપૂર
આ દરમિયાન શનાયા કપૂર ફ્લોરલ પ્રિન્ટનું બાર્બી ફ્રોક પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે પોતાના હાથમાં સાટીનના મોજા અને વાળનો બન બનાવ્યો હતો. આ લુકમાં તે કોઈ ઢીંગલીથી ઓછી દેખાતી નહોતી. શનાયા કપૂર શોર્ટ વ્હાઇટ ફ્રોક, ગ્લોવ્સમાં આવી હતી. શનાયાનો લુક ‘ફ્રોગ પ્રિન્સેસ’ સાથે મળતો આવતો હતો. શનાયા ફિલ્મ ‘બેધડક’થી બોલિવૂડ ડેબ્યૂ કરશે.

અમિતાભની પૌત્રી નવ્યા નવેલી નંદા
આ પાર્ટીમાં હેલોવીન લુકમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ડિઝની મૂવીની મુખ્ય અભિનેત્રી જેવી દેખાતી હતી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ સિવાય સુનીલ શેટ્ટીનો દીકરો અહાન કમાન્ડો લુકમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે તેની ફિલ્મ ‘તડપ’ રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. આ પાર્ટીમાં સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી તેની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ સાથે જોવા મળ્યો હતો.

અનન્યા પાંડેએ પોતાનો લુક છુપાવ્યો હતો
આ પાર્ટીમાં એન્ટ્રી લઈને અનન્યા પાંડેએ પોતાનો લુક મીડિયાથી સુરક્ષિત રાખ્યો હતો, તે શોર્ટ સ્કર્ટમાં જોવા મળી હતી, જ્યારે તેનો બોડીગાર્ડ હાથમાં ડ્રેસ લઈને પાછળ ચાલી રહ્યો હતો.
સારા અલી ખાન
સારા અલી ખાન એક્ટિવિસ્ટ ઓરહાન અવત્રામણીની બેસ્ટ ફ્રેન્ડ છે. આવી સ્થિતિમાં એવું ન થઈ શકે કે તે આ પાર્ટીનો ભાગ ન હોય. આ દરમિયાન સારા બ્લેક લેધર મીની સ્કર્ટ અને સિલ્વર ડીપ નેક ટોપમાં જોવા મળી હતી. આ સાથે તેના વાંકડિયા ખુલ્લા વાળ હતા.

હેલોવીન ફેસ્ટિવલ શું છે
તમને જણાવી દઈએ કે હેલોવીનનો ફેસ્ટિવલ દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસે લોકો ડરામણા કપડાં પહેરે છે. આ તહેવારની ઉજવણી આયર્લેન્ડ અને સ્કોટલેન્ડથી થઈ હોવાનું માનવામાં આવે છે.