કહ્યું છે કે, ધીરજનાં ફળ મીઠાં હોય છે. જીવનમાં ઘણા ઝંઝાવતો આવે છે, જેમાં ધીરજ ખોઈ બેસીએ તો નિષ્ફળતા મળે છે. પણ...
જે ખાવા માટે નાની મોટી હોટેલો તો છે જ પરંતુ ચોરે ચૌટે લારી ભોજન તો ઊભેલું જ છે. કેટલાંય કુટુંબો તો રવિવારની...
દોઢસો, બસો, કદાચ તેથી પણ વધારે સમય પહેલાં ભારતમાં અંગ્રેજ સરકારે, તાપી રેલવે બ્રિજ નર્મદાબ્રિજ અને એવા અનેક પુલો જેના પરથી અનેક...
સમગ્ર દેશમાં તહેવારોની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત હોય છે. જ્યારે સુરતમાં તહેવારો અનેક દિવસો સુધી ઉજવાય છે.તહેવારોની વિશેષ ઉજવણી સુરતીઓની જીવનશૈલીનું...
ગુજરાતની આ ધરા પર ભાગ્યે જ એવા કોઈ નરબંકા પુરુષ અથવા સ્ત્રી હશે, જેમણે ઉપરોક્ત રમૂજી કટાક્ષિકા સાંભળી નહીં હોય! દલો તરવાડી...
ભારતની જ્યારે પણ વાત આવે ત્યાર ભગવાન રામ અવશ્ય યાદ આવે છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને તેમના મંદિર...
આપણે ઘણી વાર વિચારીએ છીએ કે લગ્નમાં ખોટો ખર્ચ નહીં કરવો જોઈએ પણ એ સમાજના પૂર્વગ્રહમાં અને દેખાદેખી અને થોડીક આપણી લાગણીઓને...
નવી દિલ્હી: ભારતીય રેલ્વે(India Railway) દ્વારા મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો...
આગળની સરકારોએ મંદિરોની ધરાર અવગણના કરેલી છે, એમ કહેનાર વડા પ્રધાન માટે એવું કહી શકાય કે તેઓ છેલ્લે છેલ્લે ચાર-ધામની યાત્રા પૂરી...
૨૦૧૭ માં પોંડીચેરી આવવાનું થયું ત્યારથી આજ સુધી રોજ ઓનલાઇન ‘ગુજરાતમિત્ર’ વાંચું છું. ‘ગુજરાતમિત્ર’ ખોલતાં છઠ્ઠું પાનું ચર્ચાપત્રનું પ્રથમ ખોલીને વાંચું છું....
આપણી બેંકો સધ્ધર છે ખરી? બેંકોમાં મૂકેલાં નાણાં સેફ છે ખરા? બેન્કો હવે વેપારીઓને લોન આપવા પણ આનાકાની કરે છે. સામાન્ય માણસ...
એક સરસ સેમીનાર હતો — જીવન જીવવાની રીત, ત્રણ દિવસના સેમિનારમાં બધા મળ્યા ,એકબીજા સાથે વાતો કરી ,નવા મિત્રો બનાવ્યા અને ખ્યાતનામ...
નવી દિલ્હી: સૂર્યગ્રહણ (solar eclipse) બાદ હવે 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ (Lunar Eclipse) થવાનું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં (India)...
મારી જિંદગી દરમ્યાન હું ઘણા નોંધપાત્ર પુરુષોને મળ્યો છું, જેઓ વિદ્વાનો, લેખકો, કલાકારો, ખેલાડીઓ, વિજ્ઞાનીઓ, ઉદ્યોગ સાહસિકો, રાજકારણીઓ અને કર્મશીલો તરીકે નોખા...
યુક્રેન યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થી હેઠળ વિશ્વમાં ઊભી થનાર ભૂખમરાની પરિસ્થિતિને ટાળવા યુક્રેનમાંથી અનાજની મહત્તમ નિકાસ કરવા માટે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme) સામાન્ય વર્ગના આર્થિક (Economic) રીતે નબળા વર્ગ (Class) માટે 10 ટકા અનામત (reserves) ની જોગવાઈને યથાવત રાખી...
નવી દિલ્હી: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) માત્ર સંપત્તિ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા કારણોસર પણ સતત હેડલાઇન્સમાં...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) બાદ હવે સોશિયલ મીડિયા (Social Media) સાઈટ ફેસબુકની (Facebook) પેરન્ટ કંપની મેટામાં (Meta) મોટાપાયે છટણીના (Retrenchment) સમાચાર સામે...
એક જ એવાં વિશ્વગુરુ જેની આપણને ગમતી આવૃત્તિ સ્વીકારવાની છૂટ! ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ...
સુરત: ઉધના મગદલ્લા રોડ પર અંબાનગર (Amba Nagar) પાસે રોકડિયા હનુમાનજીના(Rokadia Hanuman) મંદિરમાંથી (Temple) તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ...
સુરત: પુણાગામ (Punagam) સ્થિત અર્ચના સ્કુલ પાસે આવેલી સોસાયટીમાં બંધ મકાનમાં મહિલાની (Women) લોહીના ખાબોચિયામાં પડેલી લાશ મળી આવી હતી. દંપત્તિ વચ્ચે...
સુરત: ચૂંટણી (Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ (political Activism) તેજ બની રહી છે. ટિકિટવાંચ્છુકો ટિકિટ મેળવવા...
સુરત: ઉમરા પોલીસની હદમાં વેસુ (vesu ) ખાતે સ્પાની (Spa) આડમાં ચાલતા મસાજ પાર્લરમાં (Massage Parlour) લલનાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતી થાઈલેન્ડની (Thailand)...
સુરત: મહારાષ્ટ્રના પિંપલનેરથી ગાંજો (Marijuana) લાવીને અમદાવાદ ખાતે વેચનાર મુખ્ય સપ્લાયરને (supplier) સુરત એસઓજીએ (SOG) દોઢ વર્ષ બાદ ઝડપી પાડી અમદાવાદ પોલીસને...
સુરત: ઉધનામાં (Udhana) રહેતા યુવકની તેના હમવતનીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ (Police) સ્ટેશનમાં નોંધાઈ હતી. મૃતકે...
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ (Vesma Villeg) પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 26 હજારના વિદેશી દારૂ...
ભરૂચ: મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોતની ઘટના બાદ નેત્રંગના (Netrang) ધાણીખૂંટ ગામે કરજણ નદી (Karjan river) પર ૬ દાયકા જૂના જર્જરીત પુલ...
ગાંધીનગર : આજે અમદાવાદમાં (Ahmedabad) એલિસબ્રિજ ખાતે કોંગ્રેસના (Congress) કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) અંદર જઈ રહ્યાં...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કર્યક્રમની જાહેરત બાદ આજે સૌ પ્રથમ વલસાડાના કપરાડામાં જનસભાને સંબોધન કર્યા બાદ...
વલસાડ : જામતાડા ફેઇમ સાઇબર ઠગો (Cyber Crooks) દ્વારા નીત નવી ટેક્નિકથી (Technique) લોકો સાથે છેતરપિંડી થઇ રહી છે. હવે તેઓ ઓટીપી...
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
કહ્યું છે કે, ધીરજનાં ફળ મીઠાં હોય છે. જીવનમાં ઘણા ઝંઝાવતો આવે છે, જેમાં ધીરજ ખોઈ બેસીએ તો નિષ્ફળતા મળે છે. પણ ઘીરજ રાખી આગળ વધતા રહીએ, ઝંઝાવતોનો સામનો કરતા રહીએ તો સફળતા જરૂર મળે છે. સફળતા બે કદમ દૂર હોય ને માણસ હતાશ થઈ પ્રયત્ન છોડી દે, તો પછી એમાં વાંક કોનો? સમુદ્રના ભયંકર તોફાનો વચ્ચે એક વહાણનો કપ્તાન વિશ્વાસ અને હિંમતથી વહાણ આગળ ધપાવી રહ્યો છે દરિયામાં એટલું ભારે તોફાન છે કે, કપ્તાનના અન્ય સાથીઓ મૃત્યુ નજીક જોઈ રહ્યા છે, વહાણ વમળોમાં અટવાયા કરે છે. એમ જ રાત-દિવસ પસાર થતાં ખાવાનું, પીવાનું પાણી ખૂટી પડે છે. કપ્તાને ખાવા-પીવા અંગે નિયમન મૂકવું પડે છે.
કપ્તાન બધાને હિંમત આપી રહ્યો છે. પોતે ઘણા દિવસથી ભૂખ્યો છે, છતાં હિંમતથી વહાણ હંકારી રહ્યો છે. એની નજર બસ હોકાયંત્ર પર જ છે. રોજ સવાર સાંજ પોતાની સફર અને દિશા અંગે નોંધ કરતો રહે છે. એ અગાધ દરિયામાં કેટલા માઈલ આગળ વધ્યા, એ લખતો રહે છે. એની શોધ અવિરત જારી છે. એનું લક્ષ્ય નૈઋત્ય દિશા તરફનું છે. બધા સાથીઓ હવે તેને ગાંડો ગણી રહ્યા છે. સાથીઓ વિચારે છે કે, આને કંઈ મળવાનું નથી, આપણે તેને સમુદ્રમાં ફંગોળી દઈ આગળ વધી જઈએ, પણ બીજા કેટલાક એમ ન કરવા પેલાને સમજાવે છે.
કેપ્ટનની ઘૂન આગળ સાથીઓ લાચાર છે. કેપ્ટન જરાય હતાશ નથી. એક-બે સાથીઓ તેની ધૂન સાથે સંમત થઈ સાથ આપી રહ્યા છે. અનેક ઝંઝાવાતો અને વિટંબણામાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે. છતાં કેપ્ટન પોતાનું ધ્યેય અને સૂકાન છોડતો નથી. એણે બસ એક જ દિશા પકડી છે, નૈઋત્ય અને એનું લક્ષ્ય પણ એક જ છે. બસ આગળ જવું છે, છોને ધરતી કેટલી પણ દૂર હોય. અને એક દિવસ એ નૈઋત્યમાં આવેલા એક ઊપખંડ પર પગ મૂકે છે, એ છે અમેરિકા, અને બધા સાથીઓ રાજીરાજી થઈ જાય છે. એ કેપ્ટન હતો કોલંબસ. અમેરિકાની શોધ એની ધીરજ. મહેનત અને વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનની નૌકા પણ ક્યારેક હાલક-ડોલક થાય, તોફાનો આવે ને જાય, પણ તેમાં ઘીરજ અને હિંમતથી આગળ વધવું એ જ લક્ષ્ય હોવું જોઈએ. સફળતા માત્ર ચાર કદમ આગળ છે, એ યાદ રાખો.