દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) 5 મહિના પહેલા 26 વર્ષની યુવતીની હત્યા (Murder) કેસમાં આરોપી યુવકે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપી આફતાબે...
મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનો(Amitabh Bachchan) જાદુ આજે પણ દર્શકો (audience) પર છવાયેલો છે અને તેનું તાજું ઉદાહરણ હાલ રિલીઝ (latest released)...
અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરમાં (Amritsar) આજે વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. અમૃતસરથી 145 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા....
સુરત: મુસ્લિમોના (Muslim) નેતાની છાપ ધરાવતા અસુદ્દીન ઓવૈસીનો (asaduddin owaisi) સુરતમાં (Surat) મુસ્લિમો દ્વારા વિરોધ કરાયો હોવાનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ...
મુંબઈ: નવરાત્રી, ધનતેરસ, દિવાળી અને દેવ દિવાળી પછી દેશમાં ફરી એકવાર લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દેશમાં ફરી એકવાર સોના...
નવી દિલ્હી: ઈન્ડોનેશિયાના (Indonesia) બાલીમાં (Bali) G-20 શિખર સંમેલન (G-20 Summit) યોજાવા જઈ રહ્યો છે. પરતું આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યો...
જામનગર: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) રવિન્દ્ર જાડેજાનો (Ravindra Jadeja) એક વીડિયો (Video) હાલ ખૂબ ચર્ચામાં છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા (Ravindra Jadeja...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ફરી એકવાર પાકિસ્તાની ધ્વજના (Pakistan Flag) રંગનું એરક્રાફ્ટ (Aircraft) આકારનું બલૂન (balloon) મળી આવ્યું છે. સાંબા (Samba) જિલ્લાના...
દાહોદ : દાહોદ રેલવે સ્ટેશન ખાતે એક અજાણ્યો યુવાન હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ...
વડોદરા : અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઇકોસ્ટેન્ડ બનાવી પહેલા આડેધડ ઉભા રહેતા હતા. પરંતુ હાલમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અ્ને...
ભરૂચ: ભરૂચના (Bharuch) વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે 11મી શરીફની નિયાઝના (Niyaz Dawat) કાર્યક્રમમાં 175 લોકોને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થતા તબિયત...
આણંદ: પેટલાદ તાલુકાના વડદલા પાસે એક ટેન્કર પાછળ ઈકો કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા વડોદરા સ્થિત પરિવારના ત્રણ લોકોનું...
વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણીમા વડોદરા જિલ્લા ની પાંચ બેઠકો પર ઉમેદવારો જાહેર થયા બાદ. જિલ્લાની ત્રણ બેઠકો પર બળવો થતા રાજકીય સમીકરણો...
ઉદયપુર : માત્ર 14 દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ઉદયપુર-અમદાવાદ બ્રોડ ગેજ રેલવે લાઈનને (Udaipur Ahmedabad Broad...
પૃથ્વી પરનો માનવ જ્ઞાન વિજ્ઞાનમાં ગમે તેટલી સિધ્ધિઓ પ્રાપ્ત કરે છતાં જનજીવન તો પ્રકૃતિ આધારિત જ રહે છે. પૃથ્વીના પરિભ્રમણ અને પરિક્રમણ...
પલકારમાં મોટી થઇ ગઇ ઢીંગલી ઢીંગલી રમતી’તીકાલ સુધી મુજ લાડકડીને વાત પરીની ગમતી’તીરિસામણાંને મનામણાંનો અવસર અમથો ઝૂકી ગયો,માંડ સાચવેલ ઝળઝળિયાનો કળશ આખો...
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ (Central Employee) માટે સરકાર ટૂંક સમયમાં એક મોટી ખુશ ખબર આપી શકે છે. ડીએમાં (DA) વધારાની માંગ પૂરી...
રશિયા મૂળભૂત બાબતો માટે સંઘર્ષ કરી રહ્યું છે. સૈન્યમાં એક જૂનો દાખલો છે કે જ્યારે સમજ્યા વગરની રણનીતિની વાત આવે, ત્યારે વ્યાવસાયિક...
ગુજરાતી જેવી પ્રજા,ગુજરાતી જેવી ભાષા અને ગુજરાત જેવો પ્રદેશ દુનિયામાં કયાંય નથી. ગુજરાત અને ગુજરાતીઓને ભલે ભોળાં સમજવામાં આવતાં હોય, પણ હકીકતમાં...
લોકશાહીની જયારે પણ ચર્ચા થાય છે ત્યારે અબ્રાહમ લીંકનનું એક વાકય ‘લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી શાસનપ્રથા એટલે લોકશાહી’ લોકશાહી લોકો...
પુનઃજનમ વિશે દરેકનો એવો જ મત વ્યક્ત થાય કે પુનઃજન્મ છે અને આ જન્મમાં કરેલા કર્મના ફળ પુનઃજન્મમાં અવશ્ય ભોગવવાં પડે છે,...
એક મિત્રોની મહેફિલ હતી. અલકમલકની વાતો થતી હતી અને મસ્તી મજાક ચાલતાં હતાં.એક મિત્રે પ્રશ્ન મૂક્યો કે, ‘ચાલો બધા વારફરતી કહીએ કે...
જી-ટવેન્ટી એ વિશ્વના આર્થિક રીતે સંપન્ન વીસ દેશોનું ગ્રુપ અથવા સમૂહ છે. આ વીસના સમૂહમાં ઓગણીસ દેશો ઉપરાંત એક યુરોપીઅન યુનિયનનો સમાવેશ...
ભારતમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલી વાર કોરોનાથી એક પણ મોત ન થયું હોય એવો દિવસ નોંધાયો. આખી દુનિયામાં જ્યારે કોવિડ સમાપ્તિ...
ઉમરગામ : ઉમરગામમાં બર્થ ડે પાર્ટીમાં તલવારથી કેક કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે આરોપીની...
અલપ્પુઝા કેરળ: માસિક સ્રાવની (Periods) વય જૂથની મહિલાઓને (Women) સબરીમાલા (Sabarimala) ખાતે ભગવાન અયપ્પા મંદિરમાં (Ayyappa Temple) પ્રવેશ આપવામાં આવતો નથી. કારણ...
સુરત : સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ (Niol Checkpost) પાસેથી રોકડા રૂ. 68.88 લાખ અને સોનાનાં 15 નંગ બિસ્કિટ (Gold Biscuits) મળી કુલ...
સુરત : કતારગામ (Katargam) પોલીસ (Police) સ્ટેશનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ બ્રાન્ડની બોટલો પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી હતી.તેમાં 3.38 લાખની...
સુરત : ફેસબુક (Facebook) પર અજાણી મહિલા (Unknown Woman)સાથે પ્રેમાલાપ કરતા દસ વખત વિચારજો. આવા જ એક કિસ્સામાં મહિલાએ મીઠી મીઠી વાતો...
સુરત : સુરત (Surat) મનપાના તંત્ર (SMC System) દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી જાહેર માર્ગો (Public Roads) પર પડી રહેલા બાંધકામ મટીરીયલ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) 5 મહિના પહેલા 26 વર્ષની યુવતીની હત્યા (Murder) કેસમાં આરોપી યુવકે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપી આફતાબે પોલીસને જણાવ્યું કે કેવી રીતે તેણે તેના લિવ-ઈન પાર્ટનરની (Live in Partner) હત્યા કરી તેના 20 ટુકડા કર્યા હતા. આરોપીએ જણાવ્યું કે કેવી રીતે તેણે લાશનો નિકાલ કેવી રીતે કર્યો. પોલીસને અત્યાર સુધી આ કેસમાં લાશના કેટલાક ટૂકડા મળી આવ્યા છે.
લગભગ 5 મહિના પહેલા દિલ્હીમાં તેની 26 વર્ષની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરીને લાશને ગાયબ કરવાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી આફતાબ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. આ સાથે જ બીજી તરફ શ્રદ્ધાના મૃતદેહની શોધ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આફતાબે શ્રદ્ધાની હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. 8 નવેમ્બરના રોજ, 59 વર્ષીય વિકાસ મદન વોકરે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીના અપહરણ માટે FIR નોંધાવી હતી.
યુવતી મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી
26 વર્ષની શ્રદ્ધા વોકર મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી. ત્યાં શ્રદ્ધા આફતાબ અમીનને મળી હતી. ત્યારબાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ તો તેઓએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ શ્રદ્ધા અને આફતાબે અચાનક મુંબઈ છોડી દીધું હતું. અને ત્યાર બાદ તેઓ મહેરૌલીના છતરપુર વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. પરંતુ આ દરમિયાન અચાનક જ શ્રદ્ધાનો ફોન બંધ આવવાવા લાગ્યો હતો. ત્યાર બાદ તેના પિતા તેને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા.
શ્રદ્ધા વોકરના પિતાએ જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. 8 નવેમ્બરના રોજ જ્યારે તે છતરપુરમાં શ્રદ્ધાના ફ્લેટ પર પહોંચ્યો, જ્યાં તેમની દીકરી અને આફતાબ ભાડેથી રહે છે. પરંતુ તે ફ્લેટનો દરવાજો બંધ હોવાથી તેમણે મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચી એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે ગયા શનિવારે આફતાબને પકડી લીધો હતો.
આરોપીઓએ આ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો
આફતાબે પોલીસને કે શ્રદ્ધા ઘણીવાર તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. 18 મેના રોજ ઝઘડા દરમિયાન તેણે શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ મૃતદેહને મોટા ચપ્પુથી ઘણા ટુકડા કરી દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેણે એવી પણ કબૂલાત કરી છે કે તે 18 દિવસ સુધી મૃતદેહના ટુકડાને અલગ-અલગ જગ્યાએ ફેંકતો રહ્યો હતો. મૃતદેહ રાખવા માટે તેણે એક મોટું ફ્રીજ રાખ્યું હતું.