નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં...
અન્ય એક ભારતીય કુસ્તીબાજ પેરિસમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો છે. તેણે 57 કિગ્રા વજન વર્ગમાં સતત બે મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે....
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી....
DINK કપલનો ટ્રેન્ડ દુનિયામાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સમયની સાથે સંબંધોમાં ઘણા બદલાવ આવે છે. દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલ ડિંક...
તારીખ 5 ઓગસ્ટ 2024 નો દિવસ બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ વિરોધ હિંસક બની ગયો હતો. એક દિવસ પહેલા જ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં...
નવી દિલ્હી: નાગા ચૈતન્યએ (Naga Chaitanya) શોભિતા ધૂલીપાલા (Shobhita Dhulipala) સાથેના સંબંધોને નવું નામ આપી દીધુ છે. તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા...
નવી દિલ્હીઃ આજે તા. 8 ઓગસ્ટ 2024ના રોજ રિઝર્વ બેંકની એમપીસી મીટિંગમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરે સામાન્ય લોકો તેમજ વેપારી વર્ગને...
નવી દિલ્હી: કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું. આ બિલનો કોંગ્રેસ અને સપા સહિત ભારતીય સહયોગી...
નવી દિલ્હી: રાજ્યસભાના (Rajya Sabha) અધ્યક્ષ જગદીપ ધનખર વિપક્ષના વલણથી ભારે નારાજ થયા હતા. અસલમાં આજે ગુરુવારે સંસદમાં ઘણા બિલ અને મુદ્દાઓ...
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પેરાગ્વેના સ્વિમર લુઆના એલોન્સોને ઓલિમ્પિક વિલેજમાંથી હાંકી કાઢવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે....
નવી દિલ્હીઃ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ...
સુરતઃ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. થોડા દિવસોમાં તહેવારો પણ શરૂ થઈ જશે. શ્રાવણ મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે....
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલાં સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલી સૈન્યએ હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર તા. 7 ઓગસ્ટની રાત્રે તાબડતોડ હવાઈ હુમલા...
સુરતઃ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓનો સમય અને ઈંધણ વધારે વેડફાતું હોય રિક્ષા ચાલકો દ્વારા મુસાફર ભાડામાં વધારો કરવામાં...
નવી દિલ્હી: એક દિવસ પહેલા એટલે કે તારિખ 7 ઓગષ્ટ સુધી દેશમાં ખુશીનો માહોલ હતો. તેમજ આખા ભારત દેશને કુશ્તીબાજ વિનેશ ફોગાટ...
ગાંધીનગરઃ ચકચારી પૂજા ખેડકર કાંડ બાદ ગુજરાતનું વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. મહારાષ્ટ્રની પૂજા ખેડકરે આઈએએસ બનવા માટે ખોટું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ...
દેશમાં જેટલા લોકો બીમારીથી નથી મરતા તેનાથી અનેકગણા વધારે તેઓ અકસ્માતથી મોતને ભેટે છે. હાઈવે પર વાહનો વધુ સ્પીડમાં હોય અને અકસ્માત...
ભારતના પ્રધાનમંત્રી પ્રજાને સપના બતાવે છે કે 2027માં આપણે અમેરિકાની બરોબરી કરી લઈશું પરંતુ તાજેતરના વિશ્વ બેંકના અહેવાલે મોદી સરકારના બોગસ દાવાઓની...
એવું કહી શકાય કે પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત ક્રિકેટ અને ધંધો કહો તો આંતકવાદ છે અને તે વારંવાર ભારત સામે આંતકવાદી હુમલા કરાવતું ...
‘ગુજરાતમિત્ર’ના પહેલા પાને તા.1/8માં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણાં મંત્રીને જીવન વીમો અને મેડીકલ વિમા પ્રિમિયમ પરથી 18...
સુરત વર્ષોથી કાપડ ઉદ્યોગમાં અગ્રેસર છે. સુરતમાં ઘરે ઘરે કાપડના લુમ્સ ચાલતા હતા. કાપડ ઉદ્યોગમાં ખત્રી જ્ઞાતિનાં લોકો સંકળાયેલાં હતાં. કાપડના ડાઈંગ...
લક્ષ્મીપુરામાં બે પરિવાર વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ખંભાત પોલીસે બન્ને પક્ષે થઇ 23 જેટલી વ્યક્તિ સામે ગુનો...
થોડા દિવસો પહેલા ઘણા બધા રેસ્ટોરન્ટનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કે જમવાની વાનગીઓમાં મરેલી ગરોળી અને જીવજંતુઓ નીકળી આવ્યા હતા....
વહેલી તકે કચેરીનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસ કાઉન્સિલરે કરી માંગ.. વડોદરા શહેરના ટીપી 13 વિસ્તારમાં કરોડો રૂપિયા ના ખર્ચે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર...
અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યોશહેરમાં ભ્રષ્ટ તંત્રના પાપે ભૂવા પડવાનો સિલસિલો યથાવત.. ચોમાસાની ઋતુ શરૂ થતા જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં...
ઉમરેઠમાં ઝાડા-ઉલ્ટીના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગના ધાડા ઉતરી પડ્યાં આરોગ્યની 20 ટીમ દ્વારા 164 ઓઆરએસ પેકેટ તથા 1401 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ...
ઘરનો ઝાપો કુદી ઘુસેલા ત્રણ શખ્સોએ વૃદ્ધાને ડરાવી લૂંટ ચલાવી … પેટલાદના વડદલા ગામમાં ત્રણ શખ્સે મહિલાના ઘરમાં ઘુસી દાગીના, મોબાઇલ સહિત...
આર્થિક તંગી કે અન્ય કોઇ કારણોસર કર્મચારીઓને છૂટ્ટા કરાયા? સવારે હોસ્પિટલ સ્ટાફને લેટર આપી સહીં કરવા અને આવતીકાલ થી નોકરીએ નહીં આવવા...
દિલ્હી ખાતે રમાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશીપ-2024મા વડોદરાની ટીમે 16 મેડલ મેળવી વડોદરા આવતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સ્વાગત કરવામાં...
આણંદના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગમાં મોડી રાત્રે આગ ભડકી ફાયર ફાયટરના જવાનો પાણીનો મારો ચલાવતાં હતાં તે સમયે પીપમાં બ્લાસ્ટ થયો.. આણંદના...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતીય રેલ્વે 9મી ઓગસ્ટે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવા જઈ રહી છે.
ટ્રેનની ટ્રાયલ અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થશે. આ ટ્રેન શુક્રવારે સવારે 7 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને બપોરે 12:15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.130 કિમીની ઝડપે આ ટ્રેનનું આ પ્રથમ ટ્રાયલ હશે. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે 16 કોચવાળી વંદે ભારત ટ્રેન અને નાના શહેરો વચ્ચે 8 કોચ ચલાવવામાં આવી રહી છે.
હાલમાં અમદાવાદથી મુંબઈ રૂટ પર 16-16 કોચની બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોને આ અંતર કાપવામાં લગભગ સાડા પાંચ કલાક લાગે છે. આ બંને ટ્રેનોને 100 ટકા ઓક્યુપન્સી જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખીને દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન આ બે શહેરો વચ્ચે દોડાવવામાં આવી શકે છે.
આ ટ્રેનના ટ્રાયલ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને 9 ઓગસ્ટના રોજ અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચેના ટ્રાયલને મંજૂરી આપી છે. રેલ્વેએ આ અંગે પશ્ચિમ રેલ્વે ઝોનના જનરલ મેનેજરના કાર્યાલયને સૂચનાઓ જારી કરી છે.
9મી ઓગસ્ટે ટ્રેનની ટ્રાયલ યોજાશે, રેલવે આ તૈયારીઓ કરી રહી છે
પશ્ચિમ રેલવેના વિભાગીય અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને RDSOના સ્પીડ સર્ટિફિકેટના આધારે, 20 કોચવાળી વંદે ભારત ટ્રેન પ્રતિ 130 કિમીની મહત્તમ ઝડપે ટ્રાયલ કરવામાં આવશે. જો કે, આ ટ્રેનની ટ્રાયલ દિવસ અને યોગ્ય હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
ટ્રેનના ટ્રાયલની સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આરપીએફના જવાનોને તમામ એલસી ગેટ, અતિક્રમણ અને તૂટેલી અને ખૂટતી બેરિકેડીંગ સાઇટો પર તૈનાત કરવામાં આવશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર રૂટમાંથી લગભગ 50 ટકા એટલે કે 792 રૂટ કિમી પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં છે. આ સમગ્ર વિસ્તારમાં ઢોર વાડ અને દિવાલ ફેન્સીંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
આ ટ્રાયલ મિશન રફ્તારનો એક ભાગ છે
પાંચ વર્ષ પહેલા મુંબઈ અને દિલ્હી વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 1,478 રૂટ કિમી અને 8 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ સાથે સંબંધિત કામ પૂર્ણ થઈ ગયું છે. મિશન સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર, પહેલા 130 કિમીની ટ્રાયલ કરવામાં આવશે ત્યારબાદ 160 કિમીની સાથે અનેક તબક્કામાં અને અલગ-અલગ સેક્શનમાં ટ્રાયલ થશે.