બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન 76 વર્ષીય શેખ હસીનાએ કેટલીક ખાસ વાતો ભારતમાં પોતાના નજીકના સહયોગીઓ સાથે શેર કરી છે. શેખ હસીનાએ પોતાના પત્રમાં...
હિંડનબર્ગના નવા અહેવાલના પ્રકાશન પછી રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. પાર્ટી અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ અને તૃણમૂલ...
બસ, હવે તો થાક્યા આ ભૂવાઓ જોઈને… હજુ તો સવારે જ વડોદરા શહેરના એલેમ્બિક ગોરવા રોડ પર એક ભૂવાએ રાહદારીઓને દર્શન આપ્યા...
વિપક્ષી પાર્ટીઓ રાજ્યસભા અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. વિરોધ પક્ષોએ અધ્યક્ષ જગદીપ ધનખર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો. વિપક્ષના સૂત્રોના...
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના નિયમોની વચ્ચે હાલોલની મસવાડ જીઆઇડીસી ખાતેથી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયોમસવાડ જીઆઇડીસીના એક ગોડાઉનમાંથી અંદાજે 900 જેટલી...
મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એર સ્ટ્રીપ પર બે સીટર પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનાગ્રસ્ત પ્લેન એવિએશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું હોવાનું કહેવાય છે, દુર્ઘટનામાં બે...
અમેરિકન કંપની હિન્ડેનબર્ગે શનિવારે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન પર ગંભીર આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે...
ભારે જહેમતે 6 થી 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વર્તમાન સોસાયટીમાં મોડી રાત્રે મહાકાય...
કવાંટ તાલુકાના છોડવાની થી ઉસેલા ગામે જવાનો પાંચ કિ.મી નો રસ્તો જે હાલમાં જ બનેલ હોય જે રોડ પર આવેલું ગરનાળુ સંપૂર્ણ...
હેરિટેજ અને ક્રિએટિવ સિટીની મોટી મોટી વાતો કરવા કરતાં શાસકો શહેરના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા પર વધારે ધ્યાન આપે તો સારું…....
પ્રતાપનગર હજીરા પાસે ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ખૂંપી ગયા : ચાલકને ટ્રકને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી : ( પ્રતિનિધિ...
વડોદરા જિલ્લાના અણખી ગામની ગોચરમાં રાજકીય વગદારના ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. એસએમસીએ જન્માષ્ટમી પૂર્વે રેડ કરી...
*જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા* *નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં...
પોલીસ કમિશનર ફરી ગણેશ મંડળોના આયોજન સાથે બેઠક યોજશે.. રણમુક્તેશ્વરથી રાવપુરા ખાતે શ્રીજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢવા માટે પરમિશન નહીં આપતા પોલીસ અને...
ગાંધીનગર: આગામી 24 કલાકની અંદર ઉત્તર , મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જયારે આજે સાંજે...
પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના 7 કલાકની આસપાસ કાજીપુરાથી સમાદરા રોડ પર આવેલી માધવ ફુડ એન્ટરપ્રાઇઝમા કોઈ કારણસર આગ લાગી હતી.શોર્ટ સર્કિટના કારણે...
પરિજનોએ પોલીસ એફ આઇ આર ન નોંધતી હોવાના આક્ષેપો સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમ ની ના પાડતા વિવાદ સર્જાયો સાંસદ મનસુખ વસાવા દ્વારા સમગ્ર...
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે જવાનો બલિદાન થયા છે જ્યારે ત્રણ ઘાયલ...
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પ્રગતિનગર-પુનેશ્વરનગરના રહીશોને માર્ગદર્શન અપાયુ કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્ય અને હાઉંસિગ બોર્ડના અધિકારીઓ સમક્ષ લોકોએ રોષ...
કપડવંજની વાટા શિવપુરાના મુખ્ય શિક્ષક અને નડિયાદના હાથજની શિક્ષિકાને માત્ર પગાર લેવામાં જ રસ…!! (પ્રતિનિધિ) નડિયાદ, તા.10 ખેડા જિલ્લાના કપડવંજમાં આંતરીયાળ વિસ્તાર...
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના સુર ભારત માટે બદલાઈ ગયા છે. ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ શનિવારે વિદેશ મંત્રી...
બેડવાના આઘેડની લાશ વઘાસી ગામના સવશાંતિ કલબ પાસે ફુટપાથ પરથી મળી યુવકના ગળા, જડબા અને માથાના પાછળના ભાગે ઘાના નિશાન મળ્યાં (પ્રતિનિધિ)...
શહેરમાં દરેક વિસ્તારમાં પીવાના પાણીના વાલ્વની કુંડીમાં ગંદકી હટાવાઈ , આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી (પ્રતિનિધિ) ઉમરેઠ તા 10 ઉમરેઠ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લીધી હતી. અહીં વડાપ્રધાન મોદીએ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ...
બીલીમોરા ખાડા માર્કેટમાં રહી પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતી સામાન્ય પરિવારની મહિલાના ઘરનું લાઈટ બિલ 20 લાખ આવતા મહિલાના પગ તળેથી ધરતી...
ઇવા મોલ પાછળ આવેલા સારસ્વત ફ્લેટના 301 નંબરના મકાનમાં પોલીસની રેડ, પોલીસને આવતી જોઇને નશાબાજોનો નશો પણ ઉતરી ગયો શહેરના માંજલપુર વિસ્તારમાં...
વડોદરા શહેરમાં ગતરોજ મોડી રાતે એક કલાક પડેલ વરસાદ બાદ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ છે. આજે વહેલી સવારે શહેરના ખોડીયાર નગર...
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એક ખાનગી ડેરીમાંથી પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત દરોડા પાડી શંકાસ્પદ ડુપ્લીકેટ 100 કિલો ઘીનો જથ્થો ઝડપી પાડી...
નશામાં ધૂત થઇને કાર દોડાવતા ચાલકે કાલાઘોડા ટ્રાફિક સિગ્નલ સર્કલની છત્રી, પોઇન્ટની લાઇટ તથા ડિવાઇડર તોડી નુક્સાન પહોંચાડ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસે...
બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ સંચાલિત શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયારોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મશક્તિ...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન 76 વર્ષીય શેખ હસીનાએ કેટલીક ખાસ વાતો ભારતમાં પોતાના નજીકના સહયોગીઓ સાથે શેર કરી છે. શેખ હસીનાએ પોતાના પત્રમાં અમેરિકા પર બાંગ્લાદેશમાં શાસન પરિવર્તનની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે જો તેમને તક મળશે તો તે આ વાતો તેના સંબોધનમાં કહેશે. શેખ હસીનાએ કહ્યું, ‘મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું કારણ કે હું વધુ લોકોને મરતા જોવા માંગતી ન હતી. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર ચઢીને સત્તા મેળવવા માંગતા હતા પરંતુ મેં તેને મંજૂરી ન આપી. જેના કારણે મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
શેખ હસીનાએ અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેઓએ કહ્યું કે જો સેન્ટ માર્ટીન ટાપુ અમેરિકાને આપીને બંગાળની ખાડી પર શાસન કરવાની મંજૂરી આપવામાં આવી હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે આવા ઉગ્રવાદીઓની જાળમાં ન ફસાય. તમને જણાવી દઈએ કે સેન્ટ માર્ટિન આઈલેન્ડ બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વમાં છે. તે બાંગ્લાદેશના દૂર દક્ષિણમાં સ્થિત છે.
શેખ હસીનાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ હતો. અમેરિકાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણી નિષ્પક્ષ ન હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં થયેલી ચૂંટણીમાં અવામી લીગ ફરી સત્તામાં આવી હતી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડવાના થોડા મહિના પહેલા જ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની સરકારને તોડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે અમેરિકા પર બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી એક નવો ખ્રિસ્તી દેશ બનાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષના મે મહિનામાં શેખ હસીનાએ કહ્યું હતું કે જો મેં કોઈ ચોક્કસ દેશને બાંગ્લાદેશમાં એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી હોત તો આવા ષડયંત્રો રચાયા ન હોત.
બીજી તરફ શેખ હસીનાના દેશ છોડ્યા બાદ અમેરિકાએ બાંગ્લાદેશમાં લોકતાંત્રિક અધિકારોનું સન્માન કરવા પર ભાર મૂકવાની હાકલ કરી હતી. અમેરિકાએ કહ્યું, ‘અમે વિનંતી કરીએ છીએ કે બાંગ્લાદેશમાં લોકતાંત્રિક રીતે સમાવિષ્ટ વચગાળાની સરકારની રચના કરવામાં આવે. બાંગ્લાદેશ અને અમેરિકાના લોકો વચ્ચે મહત્વપૂર્ણ સંબંધો છે.
જણાવી દઈએ કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડતા પહેલા જનતાને સંબોધવા માંગતા હતા. ખાસ કરીને તે દેખાવકારોને એક સંદેશ આપવા માંગતા હતા જેના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું. જોકે પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના આવાસમાં તોડફોડ કરી હતી અને તેના કારણે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ પૂર્વ પીએમને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી હતી. જેથી તેઓ દેશને સંબોધન કરી શક્યા ન હતા.