નવી દિલ્હી: રાજ્યસભામાં (Rajya Sabha) આજે શુક્રવારે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ (Jagdeep Dhankhad) વચ્ચે જોરદાર...
મોરબીઃ ગુજરાત કોંગ્રેસે આજે તા. 9 ઓગસ્ટની સવારે વરસતા વરસાદમાં મોરબીથી ન્યાયાત્રાનો પ્રારંભ કર્યો છે. આજે પ્રથમ દિવસે 27 કિમીની આ યાત્રા...
નવી દિલ્હી: સિક્કિમમાં (Sikkim) આજે શુક્રવારે સવારે 6.57 કલાકે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. તેમજ રિક્ટર સ્કેલ (Richter scale) પર તેની તીવ્રતા...
અમદાવાદઃ આજે તા. 9 ઓગસ્ટનો દિવસ ભારતીય રેલવે માટે ઐતિહાસિક બની ગયો છે. આજે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે 130...
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં (Liquor scam case) પાછલા 18 મહિનાઓથી જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish...
સુરતઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 9 ઓગસ્ટના રોજ...
ભારતના ભાગલા થયા તે વખતે બંગાળના હિંદુઓ ભારે હિંસાનો ભોગ બન્યાં હતાં. ઇ.સ. ૧૯૭૨માં બાંગ્લા દેશનું સર્જન થયું તે પછી પણ ત્યાં...
નવી દિલ્હી: ભારતના નીરજ ચોપડા (Neeraj Chopra) કે જેમની પાસે આખા દેશને મેડલની આશા હતી, તેમણે આખરે દેશને પ્રથમ સિલ્વર (Silver Medal)...
ગુજરાત સરકારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ઘણાં મોટાં માથાંઓને તેમના માથેથી ઉતારવાનું કાર્ય કર્યું છે. જેમાં, એક કલેક્ટર તથા ઘણાં ક્લાસ વન અધિકારીઓનો સમાવેશ...
એક ખેડૂત હતો. તેણે ખેતરમાં બહુ મહેનત કરીને ઘઉં વાવ્યા.તેની મહેનત સારી હતી અને જમીન, ખાતર, બીજ, વરસાદ,વાતાવરણ બધું જ સારું અને...
પૃથ્વી પરના અસંખ્ય જીવોમાં માનવ સર્વોચ્ચ સ્થાને છે. જન્મ અને મૃત્યુનું ચક્કર ભલે ચાલતું રહે, નવજાત શિશુઓથી માનવસમાજ કાયમ રહે છે. વીર્ય...
સાંભળો વડોદરાની વાત, કાઠીઆવાડ બધી ગુજરાત,વર્ષે કોપ થયો વરસાદ, પાણી વરસ્યું રેલમછેલ.વર્ષો પહેલાં સૂકી, ઓછા વરસાદની કહેવાતી સૌરાષ્ટ્ર ધરતી આ વર્ષે ગળાડૂબ....
ભારતના પાડોશી દેશ બાંગ્લા દેશમાં ભારે રાજકીય ઉથલપાથલ ચાલી છે. ભારતમાં કુદરતી આફતોની પળોજણ છે. શેરબજારવાળા અમેરિકાની મંદીની ચર્ચામાં છે અને ઘણા...
કોઈ પણ ધંધાની સફળતા માટે જેટલો નાણાંકીય મૂડી અને માનવમૂડીનો ફાળો છે એટલો જ અગત્યનો ફાળો સામાજિક મૂડીનો છે. જેમ શિક્ષણ થકી...
ભારત સાથેની સરહદે ચીન જાત જાતના ઉધામાઓ અને ગતકડાઓ કરતું જ રહે છે. લદાખમાં તો લાંબા સમયથી ભારત અને ચીનના લશ્કરી દળો...
વડોદરા શહેરમાં ભૂવા નું પરિવાર વધ્યું… વડોદરા શહેરમાં સાંજના સમયે વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. જેમ જેમ વરસાદની ઋતુ આગળ વધી રહી...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટાના જંગલના ઉઘલમહુડા ગામેથી ચકચાર મચાવી મુકે તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં બાતમીના આધારે વિદેશી દારૂ...
એસઓજીની ટીમે બીઆઇડીસી સામે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો ગોરવા વિસ્તારમાં બીઆઇડીસી વિસ્તારમાં દુકાન ધરાવતો એક શખ્સે જુદી જુદી કંપનીઓના...
બંને શખ્સો ચોરીની બાઇક રાજસ્થાન ખાતે નજીવી કિંમતમાં વેચી નાખતા હતા, બંને વિરુદ્ધ વિવિધ 9 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયા છે વડોદરા...
LIB શાખાનો ASI ભરતગીરી ગૌસ્વામી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો…પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તરફેણમાં આપવા માટે 40 લાખની માંગણી બાદ 5 લાખ...
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટે ગુરુવારે રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમે સ્પેનિશ ટીમને 2-1ના...
MLA ચૈતર વસાવાએ આપ્યું બંધનું એલાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં...
નવસારી : આરક-સિસોદ્રા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસેલા ચારને કરિયાણા દુકાનના માલિક અને ગામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધા હતા....
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે વાંસદા-વઘઈ રોડ પરથી ફિનાઈલ અને એસિડની બોટલોની આડમાંથી 7.26 લાખના વિદેશી દારૂ ભરેલી પીકઅપ સાથે...
વ્યારા: સોનગઢ ઇસ્લામપુરા ગેટ પાસે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતો પરપ્રાંતીય અનસ ઉર્ફે અન્નુ કાકર નામનો યુવક નયનદીપ કોમ્પ્લેક્સ પાસે હરિજનવાસમાં રહેતી પરિણીતાને...
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ચોથો મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ...
કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું હતું. આ દરમિયાન વિરોધ પક્ષો દ્વારા ગૃહમાં ભારે...
*છેલ્લા દસ દિવસના વિરામ બાદ વડોદરમા જોરદાર વરસાદ *આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની...
સુરતઃ શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આઘાતજનક ઘટના બની છે. અહીં સ્કૂલ વાન નીચે કચડાઈ જતા 5 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
નવી દિલ્હી: રાજ્યસભામાં (Rajya Sabha) આજે શુક્રવારે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ (Jagdeep Dhankhad) વચ્ચે જોરદાર બહેસ થઈ હતી. તેમજ બહેસ દરમિયાન અધ્યક્ષ ભારે નારાજ દેખાઇ રહ્યા હતા, તો બીજી બાજુ ચર્ચા પૂરી થયા બાદ જયા બચ્ચને (Jaya Bachchan) ગૃહની બહાર મીડિયા સાથે વાત કરી અને જગદીપ ધનખર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
અસલમાં જયા બચ્ચને આજે શુક્રવારે રાજ્યસભામાં જગદીપ ધનખરની બોલવાની રીત સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમણે કહ્યું હતું કે તેણી એક અભિનેત્રી છે, એક કલાકાર છે, ટોન સમજે છે, બોડી લેંગ્વેજ સમજે છે, અને અધ્યક્ષનો ટોન તેમને યોગ્ય લાગ્યો નથી. ત્યારે જયા બચ્ચનની ટીપ્પણી ઉપર જગદીપ ધનખરે કહ્યું હતું કે અલબત્ત તમે ટોન સમજો છો, પરંતુ એક અભિનેતાએ ડિરેક્ટરની વાત સાંભળવી પડે છે. હું અહીં ડિરેક્ટર છું, તો મારી વાત સાંભળો, બેસો.
આ પહેલા પણ જયા બચ્ચનના રાજ્યસભામાં અધ્યક્ષ સાથે ઘર્ષણ થયા હતા. આ જ સત્રમાં જ્યારે ઉપાધ્યક્ષ હરિવંશ ગૃહનું સંચાલન કરી રહ્યા હતા, ત્યારે તેમણે જયા બચ્ચનને તેમના પૂરા નામ (જયા અમિતાભ બચ્ચન)થી સંબોધ્યા હતા. ત્યારે જયા બચ્ચને તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આજના સમયમાં મહિલાઓને તેમના પતિના નામથી ઓળખવામાં આવે છે, જાણે સ્ત્રીની પોતાની કોઈ ઓળખ જ નથી. આસિવાય જયા બચ્ચને ઉપાધ્યક્ષને કહ્યું હતું કે તમે માત્ર જયા બચ્ચન કહ્યું હોત તો પણ તે પુરતુ જ હતું. મહિલાને પોતાના પતિના નામથી ઓળખવાનો આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
જગદીપ ધનખરે બીજા દિવસે રાજ્યસભામાં જયા બચ્ચનના આ વાંધાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હરિવંશની છબી એક સરળ અને શાંત વ્યક્તિની છે જે નિયમોનું પાલન કરે છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે રેકોર્ડમાં જયાનું નામ જયા અમિતાભ બચ્ચન છે. આવી સ્થિતિમાં હરિવંશે કંઈ ખોટું કર્યું ન હતું. બીજી બાજુ શુક્રવારે જ્યારે જયાને બોલવાની તક મળી ત્યારે તેમણે પોતે જ પોતાનું નામ જયા અમિતાભ બચ્ચન કહી સંબોધન શરૂ કર્યું હતુું ત્યારે અધ્યક્ષ ધનખર પણ ખડખડાથ હસી પડ્યા હતા.