સુરત: વાડિયા વિમેન્સ કોલેજની વિદ્યાર્થીનીએ અડાજણમાં 15માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આજે સવારે કોલેજ જવા નીકળેલી વિદ્યાર્થીની સ્થાનિક વિસ્તારમાં...
વીએમસીના બે પૂર્વ મ્યુ.કમિશનર એચ.એસ.પટેલ અને ડો.વિનોદ રાવને સરકારે શો કોઝ નોટિસ ફટકારી હતી ( પ્રતિનિધિ )વડોદરા,તા.9 વડોદરામાં ગત જાન્યુઆરી માસમાં ૧૪...
ઉદ્યોગપતિ સાથે લગ્નનું બોગસ સર્ટી બનાવી શેર સહિતની જમીન પોતાના નામે કરાવી ઉદ્યોગપતિના પુત્રએ કોર્ટમાં કરેલી ફરિયાદ આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ...
આણંદના ભેજાબાજોના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ | કામ કરતા યુવકની ગફલતમાં દોઢ લાખ ડોલરનો ગોટાળો થતાં સમગ્ર મામલે પડદો ઉંચકાયો આણંદના 2 યુવકને...
ગાંધીનગર: વરસાદના પાણીની આવક વધવા સાથે તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી...
39 એજન્ડા મંજૂર કરવામાં સત્તાપક્ષ કે વિપક્ષ કોઈ ‘રોઢા’ ન નાખી શક્યુ અપક્ષ સભ્યોએ ખાડાઓના મુદ્દે નગરપાલિકાની સામાન્ય સભા ગજવી (પ્રતિનિધિ) નડિયાદ,...
ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આઈ.ટી.આઈ ની નજીકમાં એક ઇકો ગાડી ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા હતા. બનાવની જાન...
વ્યારા: ૯મી ઓગસ્ટ વિશ્વઆદિવાસી દિવસ નિમિત્તે સોનગઢ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેશભૂષા અને વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં આદિવાસીઓનો ઐતિહાસિક જનસૈલાબ ઊમટી...
કલાલી રોડ પર ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરીનો બનાવ પ્રતિનિધિ વડોદરા તા. 9વડોદરા શહેરના કલાલી રોડ પર ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરીમાં પંચમહાલ જિલ્લાના...
ચરોતર એન.આર.આઈ. હબ હોવાથી ઉચ્ચ અધિકારીઓની રહેમરાહે PCC આપવામાં લૂંટ ચાલી રહી હતી. વર્ષોથી ઉચ્ચ અધિકારીઓની છત્રછાયામાં રહી અને લાંચ લેવા માટે...
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન કાર્યકરો અને સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું...
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડનું ફેવરિટ કપલ છે અને લોકો તેમને બોલિવૂડના પાવર કપલ તરીકે ઓળખે છે. બંને જલ્દી માતા-પિતા બનવાના...
ફ્રાન્સની રાજધાની પેરિસમાં પેરિસ ઓલિમ્પિક્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 10,500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ...
વડોદરા શહેરના અકોટા ગાર્ડન પાસે છેલ્લા બે દિવસથી કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. રોજબરોજ શહેરના દરેક વિસ્તારમાં સફાઈ કામ કરવામાં આવતું...
સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં શહેરોમાં દારૂબંધી હોવા છતાંય કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય કે પીવા તો...
વડોદરા શહેરના ઝોન -1માં આવતા 7 પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પકડાયેલા રૂ. 1.62 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બૂલડોઝર ફેરવીને વડોદરાના...
એર ઈન્ડિયા જેણે પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 8 ઓગસ્ટ સુધી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી તેણે શુક્રવારે કહ્યું કે...
પ્રતિનિધિ વડોદરા તા. 9પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને વડોદરાનો વિકાસ થાય તે માટે શહેરીજનો મિલકત વેરો સમયસર અથવા તો એડવાન્સમાં વડોદરા મહાનગરપાલિકામાં...
નવી દિલ્હીઃ ચીનમાં ભારે ગરમી પડી રહી છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અકળાવનારી ગરમી વચ્ચે એક વિચિત્ર ફોટો સોશિયલ...
કેરળના વાયનાડના ભૂસ્ખલન વિસ્તારમાં શુક્રવારે (9 ઓગસ્ટ) સવારે 10.15 વાગ્યે ભૂગર્ભમાંથી આવતા રહસ્યમય મોટા અવાજને કારણે લોકો ગભરાટમાં ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું...
નવી દિલ્હીઃ સપ્તાહના પ્રારંભમાં અત્યંત આઘાતજનક ઘટનાક્રમમાં ભારતની પહેલવાન વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ...
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી...
નવી દિલ્હી: ભારત 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાં આ દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી...
પેરિસ ઓલિમ્પિક 2024 ની શરૂઆત 26 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી, જ્યારે સમાપન સમારોહ 11 ઓગસ્ટે યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) હવે છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી છે. ત્યારે તમામ દેશોના ખેલાડીઓ પોતાના દેશમાટે વધુમાં વધુ...
બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં મહિલાઓની હત્યા કરનાર સીરિયલ કિલરની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. સીરિયલ કિલરની ઓળખ કુલદીપ તરીકે થઈ છે. બરેલીના...
નવી દિલ્હીઃ વક્ફ બિલ પર સ્પીકરે જેપીસીની રચના કરી છે. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે ફોન પર વાત કરી અને તેમને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન...
નવી દિલ્હીઃ હાલમાં એક બેન્ક એકાઉન્ટ પર એક જ UPI આઈડી એક્ટિવ કરી શકાય છે, તેના લીધે પરિવારના એકથી વધુ સભ્યોએને સમસ્યા...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ચાલી રહેલી અશાંતિ વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારતમાં શરણ...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
સુરત: વાડિયા વિમેન્સ કોલેજની વિદ્યાર્થીનીએ અડાજણમાં 15માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આજે સવારે કોલેજ જવા નીકળેલી વિદ્યાર્થીની સ્થાનિક વિસ્તારમાં આવેલી શિવ ડેવલપરની બિલ્ડિંગમાં પહોંચી ગઈ હતી અને ત્યાંથી પડતું મૂક્યું હતું. 20 વર્ષની દિકરીની આત્મહત્યાથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓલપાડના વતની ચેતનભાઈ પટેલ હાલ અડાજણ એલ.પી સવાણી સર્કલ પાસે આવેલ મહાલક્ષ્મી રો-હાઉસમાં પત્ની તેમજ પુત્રી દ્રષ્ટિ (20 વર્ષ) તેમજ પુત્ર સાથે રહે છે. તેઓ ખેતીકામ સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી દ્રષ્ટિ અઠવા ગેટ પાસે આવેલી વાડિયા વિમેન્સ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે સવારે તેણી ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. ત્યારબાદ તે સ્થાનિક વિસ્તારમાં આવેલ શિવ ડેવલપરની બિલ્ડિંગમાં 15માં માળે અગાસી ઉપર ગઈ અને તેણીએ ઉપરથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે અડાજણ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેણીને માનસિક બિમારી હતી. જેની દવા પણ ચાલતી હતી. તેથી બિમારીથી કંટાળી તેણીએ આ પગલું ભર્યું હોવાની સંભાવના છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.