NSUI અને AGSU વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા પોલીસે પરિસ્થિતિ સંભાળી : એફવાયના નવા વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી સંગઠનોની વરવી છાપ ઉભી થઈ...
અમદાવાદ : રાજ્યની સરકારી શાળાઓમાં ચાલુ પગારે શિક્ષકો સતત ગેરહાજર રહી વિદેશ ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલે છે. રાજ્યના કેટલાક શિક્ષકો ચાલુ...
કોલકત્તા R.G.મેડિકલ કૉલેજમાં દુષ્કર્મ ઘટના અંગે SSGના તબીબી અધિક્ષકની કચેરી ખાતે આવેદનપત્ર પત્ર પાઠવી રજુઆત, હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવા અને આવી ઘટના ન...
ખંભાતમાં વેપારી પાસેથી પ્રતિબંધીત અવશેષો મળી આવ્યાં (પ્રતિનિધિ) ખંભાત તા.12 આણંદ જિલ્લા વન વિભાગ દ્વારા ખંભાતમાં વેપારીને ત્યાંથી વન્યજીવ અને તેના અવશેષોની...
પ્રતિનિધિ વડોદરા તા. 1278મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે વડોદરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના...
નવસારી : નવસારી નગરના ફુવારા સર્કલથી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉત્સાહભેર...
કરંટ લાગવાની સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ વડોદરામાં પંચમહાલથી આવી મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા બે શ્રમિકોને અચાનક વીજપોલ...
યુનિયનમાં જોડાતા સિટી બસના ડ્રાઈવરોને નોકરી પરથી કાઢી મુકતા રોષ : ડ્રાઈવરોની માફી માંગી પરત નોકરી પર લેવા યુનિયનની માંગ : વડોદરાની...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી...
જુલાઈમાં વાર્ષિક ધોરણે ભારતનો છૂટક ફુગાવાનો દર ઘટીને 3.54 ટકા થયો હતો. સોમવારે સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા પરથી આ માહિતી સામે...
નવી દિલ્હી: ગ્રીસની (Greece) રાજધાની એથેન્સ એક નવા સંકટથી ઘેરાઇ ગઇ છે. અસલમાં એથેન્સના ઉત્તરી વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ (Fierce fire) કાબૂ...
બાંગ્લાદેશમાં દેખાવકારોએ 1971ના યુદ્ધ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્મારકને તોડી પાડ્યું હતું. મુજીબનગર સ્થિત આ સ્મારક ભારત-મુક્તિવાહિની આર્મીની જીત અને પાકિસ્તાની સેનાની હારનું...
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં કોલકત્તા હાઈકોર્ટમાં ઓછામાં ઓછી ત્રણ PIL દાખલ...
નવી દિલ્હી: શંભુ બોર્ડર (Shambhu border) ખોલવાને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) ક્વીન્સલેન્ડમાં આજે સોમવારે સવારે એક હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crashe) થયું હતું. ત્યારે આ ગુર્ઘટનામાં હેલિકોપ્ટરના...
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક્સ 2024નું સમાપન થઈ ચૂક્યું છે. ઘણા દેશોની જેમ નોર્થ કોરિયાના ખેલાડીઓએ પણ ઘણી રમતોમાં ભાગ લીધો અને મેડલ...
નવી દિલ્હીઃ હોલીવુડ ફિલ્મોનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળે છે. તાજેતરમાં જેમ્સ કેમેરોને ‘અવતાર’ના ત્રીજા ભાગના શીર્ષકની જાહેરાત કરી હતી. આ ફિલ્મ...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની હત્યાના મામલામાં બંગાળ પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે. સોમવારે તેમણે...
સુરતઃ ટેક્સટાઇલ અને ડાયમંડ હબ તરીકે પ્રખ્યાત સુરતમાં 15મી ઓગસ્ટથી શરૂ થતી પ્રતિષ્ઠિત ગુજરાત સ્ટેટ ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2024નું...
UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. કોર્ટે એમ કહીને...
પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક્સ 2024 સમાપ્ત થઈ ગઈ છે. જોકે ભારતનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. તો બીજી તરફ વિશ્વના કેટલાક...
વડોદરાથી ભરૂચ જતા દારૂ ભરેલા ટ્રકને જિલ્લા એલસીબીએ વરણામા ગામ પાસેથી દબોચ્યો વિદેશી દારૂ- બિયર રુ.2.28 લાખ, માર્બલ પાવડર 91 હજાર, ટ્રક...
નવી દિલ્હીઃ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં વિલનનું પાત્ર ભજવનાર જોશુઆ બર્ટ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમ માટે રિઅલ લાઈફમાં વિલન જેવું કામ...
પ્રતિનિધિ વડોદરા તા.12લોકો પાસેથી માસીક ભાડેથી ફોર વ્હીલ વાહનો ફેરવવા માટે લીધા બાદ બારોબાર સગેવગે કરવાના ગુનાઓમાં સંડોવાયેલા અને અંકલેશ્વર ખાતે છેતરપિંડીના...
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટરની હત્યાના વિરોધમાં આજે રેસિડેન્ટ ડોક્ટરોની દેશવ્યાપી હડતાળ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન...
સુરત : નગરસેવકોની ગ્રાન્ટમાંથી જાહેર જગ્યાઓ પર મુકાતા બાંકડાઓ ખાનગી ઇમારતોમાં મૂકીને પર્સનલ ઉપયોગ થતો હોવાની ગેરરીતી એકથી વધુ વખત બહાર આવી...
સુરત : સુરત આરટીઓ કચેરીમાં એજન્ટો ધારે તે ગોરખધંધા કરી શકે છે. ક્રાઇમ બ્રાન્ચે સુરત આરટીઓની પોલ ખોલી નાંખી છે. તેમાં આરટીઓમાં...
રેલવે પોલીસ, એસઓજી બીડીડીએસ અને કયુઆરટીની ટીમ દ્વારા વિવિધ જગ્યા પર તપાસ હાથ ધરાઇ રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડની બેગમાંથી લાઈસન્સવાળી બંદૂક...
નવી દિલ્હીઃ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના નવા રિપોર્ટની શેરબજાર પર બહુ અસર થાય તેમ જણાતું નથી. સોમવારે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ...
મધ્ય પ્રદેશના મુલતાઈમાં એક યુવકે ઓનલાઈન છેતરપિંડી બાદ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી...
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
NSUI અને AGSU વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા પોલીસે પરિસ્થિતિ સંભાળી :
એફવાયના નવા વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી સંગઠનોની વરવી છાપ ઉભી થઈ :
( પ્રતિનિધિ ),વડોદરા.તા.12
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોમવારથી એફવાય બીકોમના પ્રારંભે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને એજીએસયુ તેઓને આવકારવા માટે એકત્ર થયા હતા. તેવામાં બંને જૂથોના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે યુનિવર્સીટી ખાતે દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ યુનિવર્સિટીની સ્વાયત તથા ઉપર તરફ વાગે છે. પરંતુ સાથે સાથે હવે વિદ્યાર્થી સંગઠનોનું પણ અસ્તિત્વ પણ નામશેષ થયું છે. કારણ કે વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણી યોજાશે નહીં. પરંતુ તેમ છતાંય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને વિદ્યાર્થીઓ પર પોતાનો પ્રભાવ પાડવા માટે સોમવારે અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા એફ.વાય.બીકોમ ના નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યાં એક તરફ વિદ્યાર્થીઓને આવકારવાનો માહોલ હતો. જે જોત જોતામાં ઘર્ષણમાં પરિણમ્યો હતો. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન સામસામે આવી ગયા હતા અને બંને સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે હાથાફાઈ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આખરે પરિસ્થિતિ પર કાબુ નહીં રહેતા સત્તાધીશોને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થી સંગઠનો બાખડયા હોવાની જાણ થતા જ પોલીસ આવી પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જ્યાં વિદ્યાર્થી સંગઠનો વિદ્યાર્થીઓ પર પોતાનો પ્રભાવ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં વિદ્યાર્થી સંગઠનોની આગવી છાપ નવા આવેલા વિદ્યાર્થીઓ ઉપર પડી હતી.
પ્રસાદ મુકેલા ટેબલ પર બુટ પહેરી નારા લગાવવા સામે અમારો વાંધો હતો :
એફવાય બીકોમનો આજથી પ્રારંભ થયો હતો. જેથી અમે વિદ્યાર્થીઓએ ભેગા મળીને 2000 કેળાની પ્રસાદીનું વિતરણ વિદ્યાર્થીઓને કરવા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો. જે પ્રસાદી અમે એક કેરેટમાં મૂકી એક ટેબલ પર મૂક્યો હતો. જે ટેબલ પર એક વિદ્યાર્થીએ બુટ સાથે ચડી જઈ જિંદાબાદના નારા લગાવતા અમે તેને અટકાવ્યો હતો અને તુરત જ તેના અન્ય સાથીદારો આવી ગયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા. જેની સામે અમે વિરોધ કર્યો હતો. : પંકજ જયસ્વાલ,AGSU