વલસાડ: વલસાડ હાઈવે (ValsadHighway) પર વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં હાઈવે પર મોટા વરસાદી ખાડા પડ્યા છે, જેમાં આજે ટામેટા (Tomatoes)...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ગુંટુર જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવકા પિતાએ (Step father) તેની પત્ની સહિત બે દીકરીઓને...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના તાજપોર બુજરંગ (TajporBujrang) ગામમાં ફરી એક વખત દીપડાએ (Leopard) દેખા દેતાં ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર...
મુંબઇ: અભિનેત્રી સુષ્મિતા સેનની (Sushmita Sen) ધમાકેદાર વેબ સિરીઝ ‘તાલી’ (Taali) નું ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવતાની સાથે...
ભરૂચ: સમગ્ર ગુજરાતમાં (Gujarat) માત્ર 6 વર્ષમાં દીપડાઓની (Leopard) સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એકલા ભરૂચ જિલ્લામાં જ 105 દીપડા જોવા મળ્યા...
સુરત: સુરત (Surat) ઇચ્છાપોર ગામના તળાવમાં પંચમહાલના (Panchmahal) યુવાને પીતરાઈ ભાઈની નજર સામે કૂદી આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. ચેતન...
સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ખાતે મુઝફ્ફરપુર-અહમદાબાદ બરોલી એક્સપ્રેસ ટ્રેનમાંથી (Train) બાતમી ને આધારે 14 બાળકોને બાળ મજૂરી (Child...
સુરત : સુરત (Surat) ખટોદરા પોલીસે (Police) MD ડ્રગ્સ (Drugs) સાથે ત્રણ ને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. જૂની સબજેલ પાસે...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (IshudanGadhvi) લોકસભા ચૂંટણી 2024ને (LokSabhaElection2024) અંગે મોટી જાહેરાત કરી છે. ગઢવીએ...
સુરત(surat) : શહેરના વરાછા વિધાનસભાના (Varacha Assembly) ધારાસભ્ય કુમાર કાનાણી (MLAKumarKanani) વિરુદ્ધ ટ્રાફિક ડીસીપીને (TrafficDCP) અરજી કરાતા ચર્ચાની વિષય બન્યો છે. જયેશ...
સુરત: મન મક્કમ હોય તો ગરીબી કે બીમારી પણ કોઈ મુકામ સર કરતા રોકી નહીં શકે એનું જીવતું ઉદાહરણ સુરતના એક હિમોફેલિયાગ્રસ્ત...
સુરત: રવિવારની રજા હોવાને કારણે ભાઠેના વિસ્તારમાંથી પાંચ મિત્રો હરવા ફરવા માટે ડુમસ બીચ (DumasBeach) ગયા હતા. ડુમસ દરિયામાં ગણેશ મંદિર (DariyaGaneshTemple)...
સુરત(Surat) : શહેરના અડાજણના (Adajan) ગંગેશ્વર મહાદેવ મંદિરની (Gangeshwar Mahadev Temple) બાજુમાં આવેલી એક સોસાયટીના મકાનમાં સાપ (Snake) દેખાતા દોડધામ મચી જવા...
નવી દિલ્હી: આજે સોમવારે સવારે 11.45 કલાકે દેશની સૌથી મોટી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભીષણ આગ (FireInDelhiAIIMSHospital) ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે....
ભરૂચ, અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની (Ankleshwar) પાનોલી (Panoli) GIDCમાં આવેલી રીતુ ફાર્મા (Ritu Pharma) કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે ધડાકા (Blast) સાથે પ્રચંડ...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup) માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (Australian Cricket Board) દ્વારા ટીમની જાહેરાત...
નવી દિલ્હી: મોદી અટક બદનક્ષી કેસમાં (Modi surname defamation case) સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી રાહત મળ્યા બાદ આજે સોમવારે તા. 7...
વડોદરા: શહેર ભાજપાના કાર્યકરો ઉપર હુમલાઓ થઇ રહ્યા છે. સચિન ઠક્કર બાદ વધુ એક કાર્યકર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શહેર...
નડિયાદ : નડિયાદમાં નવનિર્મિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના દેવ હેરિટેજ સત્સંગ મંડળ ખાતે સુવર્ણતુલા (સાકરતુલા) મહોત્સવનું આયોજન કરવામાં...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ પાટોત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઠાકોરજીના...
આણંદ: આણંદ નગરપાલિકાના વોર્ડનં 5ની પેટાચૂંટણીમાં ચાર ઉમેદવારો ચૂંટણી જંગ રહ્યા હતા. ચુંટણી તંત્રએ રવિવારે યોજાયેલ મતદાન માટે 15 મતદાન મથકો પર...
આણંદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સૂત્રને સાર્થક બનાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ મા વનમહોત્સવની...
વિરપુર: વિરપુરમાં ઠેર ઠેર જાહેર માર્ગો તેમજ જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. જેના કારણે નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી...
ખંભાત : ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રાજ કોમ્પ્લેક્ષની દુકાનોની સારી ગુણવત્તાવાળી બ્લોકની ફૂટપાથ નગરપાલિકા દ્વારા દૂર કરી તેની જગ્યાએ લાખોના ખર્ચે...
સુરત: સસરાની અંતિમ વિધિમાં (Funeral) હાજર ન રહેવું એ બાબત પણ ક્રૂરતા ગણાય એવું કોર્ટે નોંધી યુવકની છૂટાછેડાની (Divorce) અરજી મંજૂર કરી...
સુરત: મોટા વરાછા ખાતે રહેતા ખેડૂતને (Farmer) અજાણી મહિલાએ ફોન (Call) કરી પોતે તેમને સારી રીતે ઓળખતી હોવાનું કહી તેની બનાસકાંઠાની મહિલા...
ગાંધીનગર: ઇકો સિસ્ટમને (Eco system) વધુને વધુ સંતુલિત કરવાના હેતુ સાથે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં વધુ એક સફળ અનોખી પહેલ હાથ...
મહારાષ્ટ્ર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના (Maharastra) પુણેથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસનું ડિજિટલ પોર્ટલ લોન્ચ (Launch) કર્યું...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) રવિવારે એક દર્દનાક ટ્રેન અકસ્માત (Train Accident) થયો. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની 10 બોગી પલટી જતાં ઓછામાં ઓછા...
અયોધ્યા: હાથથી બનાવેલા તાળાઓ (Lock) માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર (Rammandir) માટે 400 કિલો એટલે કે ચાર ક્વિન્ટલનું...
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
વલસાડ: વલસાડ હાઈવે (ValsadHighway) પર વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં હાઈવે પર મોટા વરસાદી ખાડા પડ્યા છે, જેમાં આજે ટામેટા (Tomatoes) અને ચોકલેટ (Choclate) ભરેલા ટેમ્પો પલટી મારી ગયા હતા. આ અકસ્માતને પગલે રસ્તા પર ટામેટા અને ચોકલેટ વેરવિખેર થયા હતા. લોકોએ ટામેટા અને ચોકલેટની લૂંટ મચાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વલસાડના સુગર ફેક્ટરી (ValsadSugarFactory) હાઇવે ઉપર મસમોટા ખાડાના કારણે ટામેટાં ભરેલો ટેમ્પો અને ચોકલેટ ભરેલો ટેમ્પો તેમજ તેની સાથે બે કાર મળીને કુલ ચાર જેટલા વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ વાહનોને ભારે નુકસાન થયું હતું. જોકે, પલટી મારેલા ટેમ્પોમાંથી ટામેટાં રસ્તા પર વિખેરાઈ જતા લોકોએ તેની લૂંટ મચાવી હતી.
વલસાડ નજીકના અતુલ ડુંગરી હાઇવે ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અહીં અવારનવાર અકસ્માત થઈ રહ્યાં છે. ગઈકાલે રવિવારે રાત્રે વલસાડના નેશનલ હાઈવે નં. 48 ઉપર 4 વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બેંગ્લોરથી ટામેટા લઈ ભરૂચ જતો એક ટેમ્પો પણ આ અકસ્માતમાં પલટી મારી ગયો હતો. સુગર ફેક્ટરી ઓવરબ્રીજ ઉપર પડેલા મસમોટા ખાડામાં ટેમ્પોનું ટાયર પટકાતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ડિવાઈડર કુદાવી અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટેમ્પો ચઢી ગયો હતો.

જ્યાં પંજાબથી ચોકલેટ ભરી નીકળેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચોકલેટ ભરેલી ટ્રક પણ પલટી મારી ગઈ હતી. દરમિયાન બાજુમાંથી પસાર થઈ મુંબઈ તરફ જઈ રહેલી બે કારને આ બંને ટેમ્પોએ અડફેટે લેતા બંને કારમાં પણ ભારે નુકસાની સર્જાઈ હતી.
અકસ્માતના પગલે નેશનલ હાઈવે સુગર ફેકટરી ઓવર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ હતી. રસ્તા ઉપર ઢોળાયેલા ટામેટાંની ભારે લૂંટફાટ થઈ હતી. વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે ક્રેઈનની મદદથી વાહનોને સાઈડ કરવાની સાથે ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી હતી.