દુબઈ: (Dubai) વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઈના બુર્જ ખલીફા (Burj Khalifa) પરથી પાકિસ્તાનના (Pakistan) આઝાદી પર્વ નિમિત્તે 2716.5 ફૂટની ઊંચાઈથી પાકિસ્તાનનું ઘોર...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) રવિવારે ટી-20 સિરિઝની (T20) પાંચમી અને છેલ્લી મેચ હારી ગઈ. આ...
નવી દિલ્હી: ઈસરોનું (ISRO) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્રની ચોથી કક્ષામાં આવ્યું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ...
વલસાડ (Valsad) : વલસાડ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) કપરાડાથી (Kaprada) પ્રિમેચ્યોર (Premature) ડિલિવરી (Delivery) માટે આવેલી એક પ્રસૂતાએ (Childbirth) 7 મહિને જ...
નવી દિલ્હી: PUBGથી શરૂ થયેલી સચિન અને સીમાની લવ સ્ટોરીની (Love Story) ભારત (India) સહિત સમગ્ર પાકિસ્તાનમાં (Pakistan) ચર્ચા થઈ રહી છે....
સુરત(Surat) : અમેરિકાએ (America) સુરત- મુંબઈની (Mumbai) ડાયમંડ જવેલરી (Diamond Jewelry ) કંપનીઓનાં કથિત રશિયા (Russia) સાથે કનેક્શનને લઈને ભારતીય હીરાના (Indian...
સુરત: ONGC કોલોની નજીક બેફામ દોડતી ટ્રકે (Truck) બ્રેક મારતા ટ્રક પાછળ બાઇક (Bike) ઘુસી જવાની ઘટનામાં બે ગંભીર રીતે ઘવાયા હોવાનો...
સુરત: કાપોદ્રા પોલીસ સ્ટેશનના (Police Station) ડી સ્ટાફના (D-staff) કર્મચારીઓ ટાર્ગેટ (Target) પુરો કરવા એક નિર્દોષને ઉઠાવી લાવી બે દિવસ ગોંધી રાખ્યો...
સુરત: સુરતનાં (Surat) કેટલાક બિલ્ડરો, જમીન ડેવલોપર, ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ભારતીય ક્રિકેટનાં (Indian Cricket) ઘણા ખેલાડીઓ સાથે મિત્રતાભર્યા...
સુરત: ભીમપોર હનુમાનજી મંદિર પાછળના દરિયા કિનારે કીચડમાં એક આખલો (Bull) ફસાઈ જતા 100-200 જેટલા ગામવાસી યુવાનોએ દરિયામાં પાણીની કેનાલ બનાવી અંધ...
સુરત: સુરતમાં (Surat) છેલ્લા 12 કલાકમાં વધુ ત્રણ માસુમ બાળકો, એક કિશોરી સહિત મહિલાનું ઝાડા ઉલટી અને તાવમાં મોત (Death) નીપજ્યું હોવાનું...
ઉત્તરાખંડ: હિમાચલ પ્રદેશના શિમલા શહેરનાં શિવ બૌડી મંદિરમાં મોટો ભૂસ્ખલન થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે 50 લોકો કાટમાળ...
સુરત: (Surat) ભેસ્તાન-પાંડેસરા વિસ્તારમાં ત્રણ બાળકોનાં (Child) શંકાસ્પદ મોત નીપજ્યાં છે. પહેલા કિસ્સામાં 3 દિવસનું બાળક ધાવણ કરી ઊંઘી ગયા બાદ સવારે...
સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના ગોથાણ રેલ્વે ઓવરબ્રિજ (Railway Over Bridge) ઉપર બાઈક પર જતાં એક યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માત...
સાપુતારા: (Saputara) ચોમાસું જામે એટલે ડાંગનુ઼ં સૌંદર્ય (Beauty) ખીલી ઉઠે છે. વરસાદથી ચારેકોર લીલી વનરાજીનું સામ્રાજ્ય મન મોહી લે છે. એમાં વળી...
હથોડા: (Hathoda) સુરતથી (Surat) મુસાફરો ભરીને ફતેપુરા જવા નીકળેલી એસટી બસનો (Bus) ચાલક પીધેલી હાલતમાં હોય, સુરતથી નીકળ્યા બાદ હાઇવે પર બેફામ...
સુરત: (Surat) સુરતના ડીંડોલી વિસ્તારના મહાદેવ નગરમાં નશાના કારોબારીઓના અડ્ડા ઉપર લોકો ભેગા થઈ જનતા રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરનારાઓ સામે...
સુરત: (Surat) સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર છૂટાં હાથની મારામારીના વિડીયો (Video) સામે આવ્યા છે. એટલું જ નહીં પણ બિન વારસી મૃતદેહના...
નૂહમાં (Nooh) હિંસા (Violence) બાદ આજે પલવલમાં હિન્દુ (Hindu) સંગઠનો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ...
ઉમરગામ: (Umargam) ઉમરગામ શહેરમાં વર્ષો જૂનું વડલાનું વૃક્ષ (Tree) ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ પડતાં હાટ બજારમાં (Haat Bazaar) બેસેલા...
સુરત: (Surat) નવાગામ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડે માનસિક વિકૃતી (Distortion) સંતોષવા માટે ગુદા માર્ગમાં (Anal Route) કાકડી નાખી દીધી હતી. કાકડી...
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ચાર વર્ષમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે વિશ્વભરની ટીમો પોતાની તૈયારીઓમાં...
સુરત: આજે સમગ્ર વિશ્વમાં ઓગર્ન ડેની (Augern Day) ઉજવણી કરવામાં આવે છે. બ્રેઈનડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન (Organ donation) થાય તે...
મહારાષ્ટ્ર: મુંબઈના (Mumbai) થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં (Hospital) એક જ રાતમાં 17 દર્દીઓના (Patients) મોતનો (Death) સનસનીખેજ મામલો સામે આવ્યો છે....
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ (Film) ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં શાહરૂખ ફરી એકવાર મોટા પડદા પર એક્શન...
સુરત: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ (Mari mati maro desh) અભિયાનને (Campaign) વેગવંતુ બનાવવા સુરત...
સુરત: આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન વેગવંતુ બન્યું...
વાપી: નસીબમાં જીવન લખ્યું હોય તો ચાલુ ટ્રેનની (Train) નીચેથી પણ માણસ જીવતો નીકળી શકે. આવો જ એક બનાવ શનિવારે રાત્રે વાપી...
ગાંધીનગર: દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’નો (Mari mati maro desh )...
નવી દિલ્હી: 31 જુલાઈના રોજ હિંસા બાદ નૂહ-પલવલ બોર્ડર (Nuh-Palwal Border) પર હિંદુઓની મહાપંચાયત (Mahapanchayat of Hindus) શરૂ થઈ છે. આ મહાપંચાયતમાં...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
દુબઈ: (Dubai) વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઈના બુર્જ ખલીફા (Burj Khalifa) પરથી પાકિસ્તાનના (Pakistan) આઝાદી પર્વ નિમિત્તે 2716.5 ફૂટની ઊંચાઈથી પાકિસ્તાનનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન 14મી ઓગસ્ટે પોતાની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણી નિમિત્તે બુર્જ ખલીફા તરફથી ઈમારત પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો પાકિસ્તાનનું નામ લઈને અલગ-અલગ પ્રકારની મજાક ઉડાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ સેંકડો પાકિસ્તાનીઓની હાજરીમાં થયું છે અને તેઓ આને લઈને ખૂબ ગુસ્સે હતા.
અનેક લોકો બુર્જ ખલીફાની સામે ઉભા રહીને પોતાના દેશને ઝંડો લહેરાવવાની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ બધાને એ જોઈને આશ્ચર્ય થયું કે 12 વાગ્યા પછી એક મિનિટ પણ દુનિયાની સૌથી ઊંચી ઈમારત પરથી કંઈ પ્રતિક્રિયા કરવામાં ન આવી. આ પછી નિરાશ જનતાએ તેમના દેશ અને માતૃભૂમિ પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઘટનાને કારણે પાકિસ્તાનીઓ ખૂબ જ નિરાશ દેખાય છે.
Burj Khalifa refused to display Pakistan’s flag 🇵🇰 this year 😂
— Shayan Ali (@ShayaanAlii) August 14, 2023
Thank You UAE 🇦🇪❤️
This is really the prank of the year🤣#14thAugustBlackDay pic.twitter.com/TNxpHUVRgh
‘આ છે પાકિસ્તાનીઓની ઔકાત’
આ સમગ્ર ઘટના એક મહિલાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી છે. આ મહિલાને કહેતી સાંભળી શકાય છે કે, ’12 વાગીને એક મિનિટ થઈ છે પરંતુ દુબઈના લોકોએ કહ્યું છે કે બુર્જ ખલીફા પર પાકિસ્તાનના ઝંડાનો ફોટો નહીં લગાવવામાં આવે. આ અમારી ઔકાત છે. પાકિસ્તાનના લોકો નારા લગાવી રહ્યા છે પરંતુ બુર્જ ખલીફા પર પાકિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. મહિલાએ છેલ્લે કહ્યું કે પાકિસ્તાનીઓ તમારી સાથે પ્રેન્ક થઈ ગયું છે. તમારી સાથે આવું જ થવું જોઈએ.
દુબઈથી ટ્વિટર પર આવેલા આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં રહેતા સેંકડો પાકિસ્તાની ઈમારતની આસપાસ એકઠા થઈ ગયા છે. આ તમામ લોકો દેશની આઝાદીની ઉજવણી કરવા માટે અડધી રાત્રે જ બુર્જ ખલીફા પહોંચ્યા હતા. પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ન ફરકાવવાથી બધા ખૂબ જ નિરાશ અને ગુસ્સે હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અડધી રાત્રે પણ સેંકડો પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે પોતાના દેશનો ધ્વજ ફરકાવવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ એ આશા સાથે ત્યાં હાજર હતાં કે આ ઇમારત તેમના રાષ્ટ્રધ્વજના રંગોથી પ્રકાશિત થશે.