સુરત: કતારગામમાં લગભગ 50 વર્ષ જૂની જીઆઇડીસીના (GIDC) ખાડાવાળા અને વરસાદી પાણીમાં કીચડથી (Mud) ભરાયેલા રોડ પરથી હજારો મહિલાઓ કામ પર આવવા...
મુંબઈ: ગદર-2એ (Gadar-2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. સની દેઓલની (Sunny Deol) ફિલ્મ (Film) બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડબ્રેક કમાણી કરી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttrakhand) વરસાદના (Rain) કહેરનાં કારણે તૂફાન આવ્યો છે. જાણકારી મુજબ વરસાદના કારણે રાજ્યમાં 48 કલાકમાં 60 લોકોના મોત (Death) થયા...
સુરત : પાંડેસરાની ગાયત્રી નગર સોસાયટીમા 2 મહિલાઓને (Women) માર મારતો વિડિયો (Video) સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે....
સુરત: નાનપુરા પોલીસ (Police) ચોકી નજીક કોસાડના મુસ્લિમ યુવાને પીપલોદના યુવાનને જાહેરમાં ચપ્પુના (knife) ઘા મારી પતાવી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા. તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ...
આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના સમારોહનુ સમાપન થઈ રહ્યું છે. સાથેજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્નને...
સુરત: સુરત દેશની આઝાદીના 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સુરત સિવિલ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજે 42 વર્ષમાં 1500થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પરિચારિકા...
સુરત: પાંડેસરા શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતા 4 દિવસના બાળક, તેમજ ગણેશ નગર આવાસ, વડોદ ખાતે રહેતા 10 દિવસની બાળકીના સગા પાસેથી આરોગ્ય...
ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે ભારતના સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ (Valsad) ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
ગાંધીનગર: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આયોજિત અને આયુષ મંત્રાલય દ્વારા સહ-યજમાન પરંપરાગત ચિકિત્સા પર આ પ્રકારની પ્રથમ વૈશ્વિક સમિટ (Global Summit)...
ભરૂચ: (Bharuch) જંબુસર પોલીસે રાત્રે હોમગાર્ડની (Home Guard) નોકરીની સાથે દારૂની હોમ ડિલિવરી કરતા હોમગાર્ડને રંગેહાથ ઝડપી લીધો હતો. જંબુસરમાં રહેતો રાહુલ...
ગાંધીનગર: ગાંધીનગર (gandhinagar) જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર (Meditation-Yoga Center) વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન...
નેપાળ: વિશ્વના (World) સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટને (Mount averest) સર કરવાનું સપનું હવે વધુ મુશ્કેલ બનવા જઈ રહ્યું છે. વાસ્તવમાં,...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) સ્વતંત્રતા દિવસની (Independence day) પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ 77માં સ્વતંત્રતા...
વલસાડ: (Valsad) જિલ્લામાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૧૯૬૭માં વલસાડમાં ધોરણ ૧ માં જે...
નવી દિલ્હી: ભારતે (India) 14 જુલાઇએ મૂન મિશન (Moon mission) ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3ના (Chandrayaan-3) લોન્ચિંગના એક મહિના બાદ રશિયાએ (Russia)...
સિડની: ઓસ્ટ્રેલિયા-મલેશિયાની ફ્લાઇટ (Flight) તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યા વિના અચાનક સિડની (Sydney) પરત ફરતાં હોબાળો મચી ગયો હતો. જો કે આ પ્લેન...
વલસાડ : દેશભરમાં 15મી ઓગષ્ટની (15 August) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 14મીના રોજ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સ્વાતંત્ર્ય પર્વ (Independence...
સુરત: ખટોદરા (Khatodara) રાયકા સર્કલ નજીક રવિવારની રાત્રે એક મહિલા પોલીસ સિંઘમે (Female police) બાઇક સવાર કારીગરને ઉભો રાખી દંડો મારી હાથમાં...
ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ બાયપાસ રોડ પર આવેલા મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ખોલી બેઠેલા દત્તક પુત્ર અને પિતાએ લંડન (London), કેનેડા (Canada)...
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગયા વર્ષની જેમ “હર ઘર તિરંગા” (Har ghar tiranga) અભિયાનની શરૂઆત કરી છે. આ...
સુરત: સુરતના (Surat) સરદાર બ્રિજ (Sardar Bridge) ઉપર એક યુવકને જાહેરમાં લાત મારતો વિડીયો સામે આવ્યો છે. જાહેરમાં થયેલી મારામારીને કારણે કેટલીક...
ભારત (India) ટેક્નોલોજી (Technology) ક્ષેત્રે દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. ચંદ્રયાન-3 બાદ હવે ભારત દેશ સૂર્યની નજીક પર પહોંચશે. તેવામાં...
રાજકોટ(Rajkot) : સંબંધોની ગરિમાને લજવનારો એક બનાવ રાજકોટમાં બન્યો છે. અહીં એક હોટલના માલિકે પૈસાની લાલચમાં પોતાની પુત્રવધુનો વીડિયો વેબસાઈટ પર મુકી...
નવી મુંબઇ: અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની (Kaun banega crorepati) 15મી સીઝન આજથી શરૂ થવા જઈ રહી...
સુરત: સુરત (Surat) આઝાદીના અમૃત મહોત્સવના (Azadi ka amrit mahotsav) અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ‘હર ઘર તિરંગા’નું (Har ghar tiranga) રાષ્ટ્રવ્યાપી...
સુરત: સુરત (Surat) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.13 થી 15મી ઓગષ્ટ સુધી હર ઘર...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રવિવારે ટી-20 સિરિઝની (T20 Series) પાંચમી અને છેલ્લી મેચ હારવા સાથે ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam)...
નવી દિલ્હી: ઇસરો (ISRO) દ્વારા ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ કર્યા બાદ હવે સૂર્ય મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આદિત્ય-એલ1 (Aditya L1) ઉપગ્રહ...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
સુરત: કતારગામમાં લગભગ 50 વર્ષ જૂની જીઆઇડીસીના (GIDC) ખાડાવાળા અને વરસાદી પાણીમાં કીચડથી (Mud) ભરાયેલા રોડ પરથી હજારો મહિલાઓ કામ પર આવવા મજબુર બની રહી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ચોમાસાના 10 દિવસ પહેલા જ RCC રોડનું ખાતર્મુહુત કરનાર કોર્પોરેટર અને પાલિકા ને કારખાનેદારો રોજની 10થી વધુ રોડ રીપેરીંગ માટે ઓનલાઈન ફરિયાદ કરતા હોવાનું જાણવા મળ્યું છે. કરોડો રૂપિયા નો વેરો ભરતા કારખાનેદારોની દયાનીય પરિસ્થિતિ બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
દિનેશ કાછડીયા (પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગર પાલિકા) એ જણાવ્યું હતું કે 50 વર્ષ જૂની કતારગામ GIDCના રોડ ચોમાસા પહેલા થોડા તો સારા હતા. ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પાલિકા હંગામી ધોરણે રોડ બનાવવાનું જ ભૂલી ગઈ હોય એમ લાગે છે. એટલું જ નહિ પણ રોડ બનવવા માટે અધિકારીઓએ વોર્ડ નંબર 5-6 ના કોર્પોરેટરની હાજરી માં RCC રોડ બનાવવાનું ખાતર્મુહુત પણ કરી દીધું હતું. એ વાત ને પણ આજે બે મહિના થવાના પણ આ ઉબદ ખાબદ રોડ ઉપર કોઈ કામગીરી ન કરાતા આખરે વરસાદી પાણીનો ભરાવો અને પગનો પંજો ડૂબી જાય ત્યાં સુધીના કીચડ વાળો રોડ બની ગયો છે.
વધુમાં જણાવ્યું હતું કે આ GIDC માં હજારો મહિલા કામદારો છે. ચાલીને કામ પર આવતી હોય છે. આવા સંજોગોમાં હવે કીચડવાળી થઈ કામ પર આવવા અને ઘરે જવા મજબુર બની રહી છે. કેટલીક મહિલાઓએ તો કામ છોડી બીજે ઓછાં પગારમાં નોકરી મેળવી હાલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહી હોવાની વાત પણ સામે આવી રહી છે. આ GIDCમાં રોજની અવર જવર કરતા ટેમ્પો ચાલકો પણ કીચડ અને વરસાદી પાણી થી ભરાયેલા ખાડામાં ટેમ્પો લઈ અવર-જવર કરવા મજબુર બન્યા છે. સુરત મહાનગર પાલિકાને કરોડો રૂપિયાને વેરો ભરતી આ જીઆઇડીસીના રોડ પર 5 થી 10 ગાડી ગ્રીટ નાખવામાં આવે તો લોકોને પડતી થોડી મુશ્કેલીઓ ચોક્કસ દૂર કરી શકાય એ વાત નકારી શકાય નહીં.
વધુમાં જણાવ્યું હતું કે બે મહિનાથી સતત માનસિક અને આર્થિક નુકશાન વચ્ચે કામ કરી રહેલા કારખાનેદારો હવે રોજની 10 ફરિયાદ કરી હંગામી રોડ બનાવવા અપીલ કરી રહ્યા છે. જોકે આ બાબતે પાલિકા ફરિયાદ ને પણ નજર અંદાજ કરતા હોવાથી હવે રેલી અને વિરોધ સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હોવાનું દિનેશ કાછડીયાએ જણાવ્યું છે.