નવી દિલ્હી: કેનેડા (Canada) બાદ લંડનમાં (London) ખાલિસ્તાનીઓએ (Khalistani) વિરોધ (Protest) પ્રદર્શન કર્યું. ખાલિસ્તાનીઓ ફરી એકવાર ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા...
નવી દિલ્હી: (New Delhi) ખાલિસ્તાની આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને પાયાવિહોણા આરોપો લગાવી રહેલા કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin...
નવી દિલ્હી: બિહાર સરકાર (Goverment of Bihar) દ્વારા જારી કરાયેલી જાતિવાર (Caste) વસ્તી ગણતરીના (Population Census) મુદ્દે ફરી એકવાર સમગ્ર દેશનું રાજકારણ...
સુરત: વરાછા(Varacha)ના હીરા(Diamond)ના કારખાનામાં ચોરી(Theft)નો બનાવ સામે આવ્યો છે. ચોરીમાં એક હીરો અને રૂપિયાનું બંડલ ચોરાયું હોવાની જાણકારી મળી છે. CCTV ફૂટેજ...
નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલી એશિયન ગેમ્સમાં (Asian Games 2023) ભારત (India) એક પછી એક શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ...
નવી દિલ્હી: દિલ્હી એનસીઆર (DelhiNCR) સહિત સમગ્ર ઉત્તર ભારતને (NorthIndia) ભૂકંપે (Earthquake) હમચાવ્યું છે. મંગળવારે બપોરે એક બાદ એક બે વખત ભૂકંપના...
સુરત(Surat) : હીરા ઉદ્યોગ (Diamond Industry) લાંબા સમયથી મંદીનો (Recession) સામનો કરી રહ્યો છે. પાછલા છ મહિનામાં ડાયમંડની નિકાસમાં (Export) 25 ટકા...
સુરત(Surat) : આજે મંગળવારે સવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી (Collectorate) વિદ્યાર્થીઓના (Students) વિરોધ (Protest) પ્રદર્શનથી હચમચી ઉઠી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના...
હાલ આપણે સંસદના છેલ્લા કેટલાક સત્રોમાં જે પ્રકારના તમાશાઓ, ધમાલ, ગાલીપ્રદાન જોયા તે સાચા લોકશાહીપ્રેમીઓ માટે ખૂબ આઘાતજનક કહી શકાય તેવા હતા....
સુરત: સુરત સિવિલ(New Civil Hospital)ની બહાર આજે હોબાળો થયો હતો. મૃત બાળકના પરિવારને મૃતદેહ(Deadbody) લઇ જવા ‘તમારું વાહન બોલાવીલો’ એમ હોસ્પિટલ(Hospital)ના સ્ટાફ...
નવી દિલ્હી: દિલ્હી પોલીસના (DelhiPolice) સ્પેશિયલ સેલ દ્વારા આજે રાજધાની દિલ્હી અને નજીકના એનસીઆરમાં ન્યૂઝક્લિક (NewsClick) વેબસાઇટના (Website) પત્રકારો (Reporters) પર દરોડા...
સુરતઃ સુરત (Surat) શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ (UkaiDam) સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. આજે તા. 3 ઓક્ટોબરના રોજ ડેમની સપાટી...
સુરત: સુરતના જહાંગીરપુરા(Jahangirpura) સ્થિત આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર(russell viper) સાંપએ ડંખ(snakebite) માર્યો હતો. ડંખ માર્યા બાદ સાપ ઘાસમાં ભાગી ગયો...
સુરત(Surat) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા એક ચપટી માટી અને ચોખાના દાણા ભરેલા કળશ એકત્ર કરી દિલ્હી (Delhi) મોકલવા અપીલ...
સુરત : આજે વહેલી સવારે શહેરની જૂની બોમ્બે માર્કેટમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના લીધે બંધ દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન છે....
સુરત: પાંડેસરા GIDCમાં આવેલી આકાશ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ(Akash dye and prtinting mill)માં આધેડ સિક્યુરિટી(Securety) ગાર્ડને કોલસા ભરેલી ટ્રકના ચાલકએ રિવર્સમાં ગાડી...
અનાવલ: (Anaval) મહુવા પોલીસે (Police) કાની ગામની સીમમાંથી હાઇવા ડમ્પરમાં લઈ જવાતો 10.86 લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડ્યો હતો. 25,87,500નો કુલ મુદ્દામાલ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના અતુલ તથા સરોણ હાઇવે (Highway) ઉપર થયેલા બે અલગ અલગ અકસ્માતના (Accident) બનાવમાં ભરૂચના 2 અને સુરતના 1...
વલસાડ: (Valsad) રાજસ્થાનના (Rajasthan) ભિંવડી વિસ્તારમાંથી ગુમ થયેલા બે તથા અન્ય ત્રણ બાળકિશોર સહિત કુલ 5 ને ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં વલસાડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. પીએમ મોદી લગભગ 3.30 વાગ્યે ગ્વાલિયર પહોંચ્યા હતા જ્યાં તેમણે લગભગ...
સુરત: (Surat) અમદાવાદથી સુરત આવી રહેલી વેન્ચુરા એરકનેક્ટની (Ventura Airconnect) ફ્લાઈટના (Flight) એરક્રાફ્ટના ટાયરની સોમવારે સવારે ફરી હવા નીકળી જતાં એરપોર્ટ (Airport)...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) ગાંધી ઉધાનમાં ગાંધી જન્મ જ્યંતી નિમિત્તે દેખાડા પૂરતા સ્વચ્છતાનાં (Cleanliness) ગુણગાન કરવામાં આવ્યાનો કોગ્રેસે આક્ષેપ કર્યો...
સુરત: સુરતમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. ભરબાપોરે(In afternoon) બે મજૂરોને બેભાન કરી લુંટ(Robbery) ચલાવવામાં આવી હતી. બંને શ્રમિકો(Labour)ને કામ અપાવવાની લાલચે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના શિક્ષકો દ્વારા સોમવારથી જૂની પેન્શન યોજના (Pension Scheme) લાગુ કરવાની માંગ સાથે આંદોલન (Agitation) શરૂ કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષક...
નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ મેનેજમેન્ટ અને વિશ્લેષણ વિભાગ(PPAC)એ મોટી જાહેરાત કરી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે CNG અને PNGના...
સુરત: સુરતના ચોક બજાર(Chowk bazar) વિસ્તારમાંથી એક ચોંકાવનારી(Shocking) ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને ઇન્સ્ટાગ્રામ(Instagram)ની મદદથી ફસાવી 3 ઇસમોએ...
સુરત: ગણપતિ બાપ્પાને વિદાઈ આપી દર વર્ષની જેમ સુરત(Surat)માં નવરાત્રીની તૈયારીઓ(Navaratri preparation) શરુ થઇ ગઈ છે, જેનાથી સુરતીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી...
નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારે જાતિની (Caste) ગણતરીના (Census) આંકડા જાહેર કર્યા છે. આમાં, વસ્તી ’36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત...
નવી દિલ્હી: ઇસરો (ISRO) અવકાશમાં સતત સફળતા મેળવી રહ્યું છે. ત્યારે શનિવારે અવકાશમાંથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને ઈસરોએ તેના...
મોબાઈલ ફોન,સિમ કાર્ડ,કોઈ પણ બ્રાન્ડના ગુટકા કે સિગારેટ,શરાબ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ કે જે જેલમાં કેદીઓ માટે નિષેધ છે,એ દરેક વસ્તુઓ જ્યારે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: કેનેડા (Canada) બાદ લંડનમાં (London) ખાલિસ્તાનીઓએ (Khalistani) વિરોધ (Protest) પ્રદર્શન કર્યું. ખાલિસ્તાનીઓ ફરી એકવાર ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા. વિરોધીઓએ બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ભારત વિરોધી બેનરો લહેરાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ આ વખતે ખાલિસ્તાનીઓએ ભારતના ત્રિરંગા (Indian Flag) પર ગૌમૂત્ર ફેંક્યું હતું. પરંતુ તરત જ એક ભારતીય યુવકે તિરંગો ઉપાડીને તેનું સન્માન બચાવ્યું હતું. લંડનમાં આ તાજેતરનું પ્રદર્શન એવા સમયે થયું છે જ્યારે તાજેતરમાં જ ભારતીય રાજદ્વારીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં પણ ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસમાં આવી જ રીતે પ્રદર્શન કર્યું હતું.
ગાંધી જયંતિ નિમિત્તે ખાલિસ્તાનીઓએ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું. પરમજીત સિંહ પમ્માના નેતૃત્વમાં આ પ્રદર્શન થઈ રહ્યું હતું. દલ ખાલસા યુકેના શીખોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સંસ્થાના વડા ગુરુચરણ સિંહે ભારતના ત્રિરંગા રાષ્ટ્રધ્વજ પર ગૌમૂત્ર ફેંક્યું હતું. આ સાથે તેણે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને પણ આ જ ગૌમૂત્ર પીવા માટે કહ્યું હતું. પ્રદર્શન દરમિયાન પમ્માને ભારતને પડકાર ફેંક્યો હતો અને નિજ્જરની હત્યાનો બદલો લેવાની ધમકી પણ આપી હતી. અગાઉ ખાલિસ્તાનીઓએ માર્ચમાં પણ આવી જ રીતે હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. તે સમયે અવતાર સિંહ ખંડાએ ત્રિરંગો હટાવીને ફેંકી દીધો હતો. તેમજ ત્યાં ખાલિસ્તાનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો.
#Exclusive
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 3, 2023
Yesterday, Monday, on Gandhi Jayanti, Khalistanis held a protest outside the Indian High Commission in London (@HCI_London)
An Indian to the rescue of the Indian tricolour.
Gurcharan Singh – leader of Dal Khalsa UK affiliated with SFJ, poured cow urine on the… https://t.co/RFVB1LzbuG pic.twitter.com/x5bVrXxPXq
ખાલિસ્તાન સમર્થકોએ સોમવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ભારત વિરોધી પ્લેકાર્ડ લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાલિસ્તાન તરફી કેટલાક વિરોધીઓએ બ્રિટિશ સુરક્ષા દળોની હાજરીમાં હાઈ કમિશનની સામે આ કર્યું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરમાં જ ભારતીય રાજદ્વારીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં પણ લંડનમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો. બ્રિટનમાં ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.