ટીવીના સૌથી પ્રતિષ્ઠિત શોમાંથી એક ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ 29 જુલાઈના રોજ સ્ટાર પ્લસ પર તેની બીજી સીઝન સાથે પાછો...
શિનોર : શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી પૂજ્ય શ્રી છોટુભાઈ એમ. પટેલ બાપુજીની 104 ની જન્મ જયંતી...
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મતદાર યાદીઓમાં ગેરરીતિઓ અંગે કરાયેલા આરોપો પછી કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને પત્ર લખીને જવાબ...
વિદ્યાર્થીઓને તેમના સાહિત્યથી પરિચિત કરાવાયા પ્રતિનિધિ ગોધરા તા.07ગોધરા તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંકણપુર ખાતે તાજેતરમાં હિન્દી સાહિત્યના મહાન લેખક પ્રેમચંદની 145મી...
ટોરોન્ટો, કેનેડા – ઑગસ્ટ ૨૦૨૫:હૃદયમાં ભક્તિ અને શીર પર ગુરુચરણના આશીર્વાદ સાથે ઉજવાતા પવિત્ર પર્વ પવિત્ર બારસની દિવ્ય ઉજવણી ટોરોન્ટો સ્થિત PMVS...
હાલોલ: હાલોલ તાલુકાના કથોલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત લવકુશ આશ્રમ શાળામાં વિદ્યાર્થી ઓને જીવન ઉપયોગી સમજણ અને હાસ્ય કાર્યક્રમ યોજાયો હતો....
રશિયન રાષ્ટ્રપતિ પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પુતિનના ભારત પ્રવાસના કાર્યક્રમની પુષ્ટિ કરી છે....
પ્રતિનિધિ ગોધરા તા.07ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની...
વડોદરા મહાનગરપાલિકા નું ટાઉન પ્લાનિંગ વિભાગ એક મલાઇદાર વિભાગ તરીકે પણ જાણીતું છે અહીં બિલ્ડિંગ, કંસ્ટ્રકશન અને બિલ્ડરો સહિત લોકો પોતાના કામો...
પ્રતિનિધિ ગોધરા તા.07 પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં એક કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય...
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર વિશ્વ સામે વેપાર યુદ્ધ છેડ્યું છે. તેમણે તેમના બીજા કાર્યકાળની નીતિઓમાં વેપાર નીતિને કેન્દ્રમાં રાખી છે. ખાસ...
આસામના તિનસુકિયા જિલ્લાના પાનીટોલા ગામમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક સાત વર્ષની માસૂમ બાળકીનું કરોળિયાના કરડવાથી મૃત્યુ થયું છે. છોકરી...
મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી અપાઈ પ્રતિનિધિ ગોધરા તા.07 કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકાના અંબાલી ખાતે ‘નારી વંદન...
શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં તહેવારોની સિઝન પુરબહારમાં ખીલી ઉઠતી હોય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ...
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. એક ખાસ પત્રકાર...
અધિકારીઓની મનમાની વચ્ચે સુવિધાઓનો અભાવ*વડોદરા: કપડવંજ નગરમાં મોટા હનુમાનજી મંદિર પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સુવિધાના નામે મીંડુ છે.બેંકમાં આવતા ગ્રાહકો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. બુધવારે રાત્રે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે ફક્ત...
અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે આજ રોજ તા.7 ઓગસ્ટની સવારે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક પછી એક આઠ જેટલાં વાહનોને...
હત્યારો ભાડે રહેતો હોય ભાડા કરાર ના કર્યો હોયતો મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા રજૂઆત અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના નેજા હેઠળ...
ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ પ્રતિનિધી ગોધરા તા.07 પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી વહન...
કાપડના વેપારીને સરકારી તંત્રનો કડવો અનુભવ થયો નવું રેશન કાર્ડ કઢાવવા માટે નર્મદા ભવન ખાતે પહોંચતા મામલો ઉજાગર થયો : ( પ્રતિનિધી...
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય...
( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરા શહેરમાં દારૂડિયાની મોજ જોવા મળી છે. શહેરના કારેલીબાગ પોલીસ મથકની બહાર દારૂડિયાએ નશામાં ધૂત થઈને આરામ ફરમાવ્યો હતો....
વોર્ડ નંબર 14ના કુબેર ભવન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી લોકો ગટરના દુર્ગંધથી પરેશાન અનેક ફરીયાદો બાદ પણ તંત્ર કેમ ઉંઘી રહેલું છે?વડોદરા::વડોદરા...
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) થી ભરેલી બસ ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં...
બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફને વધારીને 50 ટકા કર્યો, જેની આજે ગુરુવારે ભારતીય શેરબજાર પર અસર જોવા...
જાન્યુઆરી 2022 શરૂઆતમાં બોલિવૂડથી ગાયબ રહેલી વિદેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ માતા-પિતા બન્યાના ખબર વાયરલ થયા. કોઈને ખબર ન પડ્યાનું...
લોકઅપમાં કેદ આરોપીને માર નહીં મારવાના અને વહેલા જામીન અપાવી દેવા માટે પણ પોલીસ લાંચ માંગતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના...
વડોદરા કોર્પોરેશન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન PMAY હેઠળ બનાવાયેલા આવાસોમાં ગટર અને પીવાના પાણીનું ભેળસેળ થતા આરોગ્ય પર સંકટ વડોદરા: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં...
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની ઘોષણાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પીએમ...
31-05-2026 સુધી લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે
અમદાવાદ,
2027 જનગણનામાં અમદાવાદના તમામ નાગરિકોને હું આમંત્રિત કરું છું કે, પોતાની સચોટ માહિતી સ્વ-ગણનામાં નોંધાવી, ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપો. પોતાની માહિતી સફળ, સચોટ અને સર્વ સમાવેશ જનગણના માટે આપણે યોગદાન આપીએ. ભારતની જનગણના એ વિકાસની જનગણના છે, તેવું અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને શહેરીજનોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.
નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.