વડોદરા તારીખ 6વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી કો-ઓપરેટીવ બેંકમાં ટ્રેડિંગ કંપનીના કર્મચારી રૂપિયા 2.78 લાખ જમા કરાવવા માટે આવ્યા હતા. ત્યારે 500...
ગરનાળાના અંડર બ્રિજ, નવીન ઓવરબ્રિજ અને આવનારા બુલેટ ટ્રેન સ્ટેશન સાથે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ રચનાના મુદ્દે સ્થળ નિરીક્ષણ; મુસાફરો માટે સુવ્યવસ્થિત અને...
ટેરિફ પર અમેરિકાની દાદાગીરી અને ટ્રમ્પના ઘમંડી નિવેદનો વચ્ચે ભારતે અમેરિકા સહિત વિશ્વને વ્યૂહાત્મક સ્વાયત્તતાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત...
જીએસએફસી વિસ્તારમાં નવી પાણી લાઈનના કામ અંતિમ તબક્કે, મ્યુનિસિપલ કમિશનરે કર્યું સ્થળ પર નિરીક્ષણ, દસ લાખ નાગરિકોને મળી શકે રાહત વડોદરા શહેરના...
લગભગ 20 વર્ષ પહેલા દુનિયાભરમાં તબાહી મચાવનાર વાયરસ ફરી એકવાર પાછો ફર્યો છે. આ વાયરસનું નામ ચિકનગુનિયા છે. છેલ્લા કેટલાક મહિનામાં ચિકનગુનિયા...
સુરતઃ ગુનેગારોને પકડવા પોલીસ કેમેરા, વોકીટોકીની મદદ લેતી છે પરંતુ હવે તો ડ્રગ્સ માફિયા પોલીસ કરતા આગળ વધી ગઈ છે. સુરતના ડ્રગ્સ...
રાયબરેલીમાં એક સ્વાગત સમારોહ દરમિયાન પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પર બે યુવાનોએ હુમલો કર્યો હતો. જોકે, ત્યાં હાજર તેમના સમર્થકોએ હુમલાખોરોને...
ગુજરાતની 21 નદીઓ પૈકી 17મો વિશ્વામિત્રી નદી પરનો 80 મીટર લંબાઈ ધરાવતો પુલ :40 મીટરના બે સ્પાન એસબીએસ પદ્ધતિનો ઉપયોગ કરી પુલ...
છે લ્લાં કેટલાંક વર્ષોમાં ગૂગલ મેપ યુઝર્સે વિવિધ પ્રકારના દાવા કર્યા છે. આવો જ એક દાવો આજકાલ ચર્ચામાં છે. ચિલી દક્ષિણ અમેરિકાના...
ઉત્તરાખંડ સતત કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટ્યાની ઘટનાના એક દિવસ પછી, હવે પૌરી જિલ્લામાં પણ વાદળ ફાટ્યું...
દેશની રાજધાની દિલ્હીમાં વીજળીના દરમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હીમાં વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી...
મંગળવારે તા. 5 ઓગસ્ટે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલીમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે ઘણા ઘરો ક્ષતિગ્રસ્ત થયા હતા અથવા...
પાલિકાનું અલગ અલગ વિસ્તારમાં ત્વરિત અને ચુસ્ત ચેકિંગ અભિયાન વોર્ડ નં. 3માં ડસ્ટબિન વિના અને ગંદકી કરનાર દુકાનદારોને આપવામાં આવી નોટિસો વડોદરા:...
આંખોમાં પ્રસરી જાય નહીં ક્યાંક તિમિરના રંગ, જે તરફ પ્રકાશ છે તે તરફ જોતા રહો. આમ તો આંખમાં તિમિર(ઝુલમતોં)નું પ્રસરી જવું એટલે...
કૂતરું કરડવાની ઘટના સામાન્ય છે પણ છેલ્લા થોડા મહિનાઓમાં કૂતરું કરડે છે અને તે ન્યૂઝ બની રહ્યા છે. મે મહિનામાં અમદાવાદના હાથીજણ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોતાની મોનીટરી પોલિસી સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.5% પર જ રહેશે....
એક દેશે બીજા દેશને રાજ્ય તરીકે માન્યતા આપેલ હોય, કાયદા મુજબ શત્રુદેશ તરીકે જાહેરનામું બહાર ન પાડેલ હોય, વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)...
તાજેતરમાં સમાચાર આવ્યા કે તેતાળીસ વર્ષ જુનો ગંભીરા બ્રીજ તૂટી પડેલ એ તુટેલા બ્રીજનાં બે ભાગો પર લટકી રહેલ ટેન્કરના માલિકની વ્યથા...
‘સરકાર સક્રીય થાય. ગુજરાતમિત્રને અભિનંદન’ રોજ સવાર થાયને અખબારોમાં વૃધ્ધ, યુવાન, વિદ્યાર્થીઓ આપધાત કરે છે તે જોવા મળે છે. કેટલીક વિદેશી અને...
અમેરિકાના ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચિનલે એરપોર્ટ નજીક બની, જે ફ્લેગસ્ટાફથી...
આકસ્મિક થાય તે અકસ્માત, જે ક્યારે થવાનો છે આની કોઈ ચોક્કસ ‘હિન્ટ’નથી આપતો! અકસ્માત ઘણા પ્રકારને હોઈ શકે. આગ, વાહનવ્યવહાર, પુલ અથવા...
હાલમાં મહારાષ્ટ્રમાં મરાઠી જ ભાષા બાબતે આહ્વાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં બધા જ લખાણો, દુકાનો સહિત દરેક જગ્યાએ મરાઠીનાં જ લખાનો બાબતે...
એક ધોબી હતો. ગલીના નાકા પર તેની દુકાન હતી અને આસપાસનાં બધાં મકાનોમાંથી મોટા ભાગનાં તેનાં ગ્રાહક હતાં. ધોબી ગરીબ હતો. દુકાનમાં...
બે હાઇ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાઓના તાજેતરના ચુકાદાઓએ આતંકવાદ સંબંધિત કેસોની તપાસ, પુરાવાઓના સંગ્રહ અને કાયદાકીય માળખામાં ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. બંને ચુકાદાઓના...
૧૫ મી સદીના ઉત્તરાર્ધે મહમદ ગઝનીએ ફરી એક વખત સોમનાથ મહાદેવ ઉપર હુમલો કર્યો અને રાજવી પૃથ્વીરાજ મરાયો. તે સમયે ભગવાન સ્વયંભૂના...
પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) બેઠકમાં ત્રણેય સેનાઓની લશ્કરી શક્તિ વધારવા માટે લગભગ ₹67,000 કરોડના સંરક્ષણ સાધનો...
હાલ છેલ્લા કેટલાક સમયથી અમેરિકી પ્રમુખ ઉગ્ર ભારત વિરોધી વલણ અપનાવવા માંડ્યા છે. હાલમાં ટ્રમ્પે રશિયાથી કરાતી ઓઇલ આયાતની સજા તરીકે ભારત...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઊલટી ખોપડીના રાજનેતા છે એ પુરવાર થઈ ગયું છે પણ દુનિયાના અર્થતંત્રમાં અમેરિકાનું જે સ્થાન છે, તે જોતાં...
વડોદરા મહાપાલિકાની ટેન્ડર સ્ક્રુટીની કમિટીની ભૂમિકા પર પણ સવાલ ફાયર વિભાગના કૌભાંડમાં ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, સ્ક્રુટીની સભ્યો માટે ભીનું સંકેલાયું વડોદરા...
વડોદરા મહાનગરપાલિકાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવતા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની ઓફિસની બહાર નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ...
31-05-2026 સુધી લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે
અમદાવાદ,
2027 જનગણનામાં અમદાવાદના તમામ નાગરિકોને હું આમંત્રિત કરું છું કે, પોતાની સચોટ માહિતી સ્વ-ગણનામાં નોંધાવી, ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપો. પોતાની માહિતી સફળ, સચોટ અને સર્વ સમાવેશ જનગણના માટે આપણે યોગદાન આપીએ. ભારતની જનગણના એ વિકાસની જનગણના છે, તેવું અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને શહેરીજનોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.
નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.