દક્ષિણ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં પાર્કિંગના વિવાદે જીવલેણ રૂપ ધારણ કર્યું. ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની ગત રોજ ગુરુવારે રાત્રે...
પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક ભીડમાં ઘટાડો, ઈંધણ બચાવ અને નાગરિક આરોગ્ય માટે સુરતમાં હવે એક નવી પહેલ શરુ કરવી જોઈએ. મધ્યપ્રદેશના રીવા કમિશનરેટમાં...
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના એક વિધાનસભા મત વિસ્તારમાં નકલી મતદાન અને મતદાર યાદીમાં અનિયમિતતા હોવાનો આરોપ લગાવ્યો...
ગુજરાતીમાં કહેવત છે, ‘મારે તેની તલવાર’ આ જમાનામાં માંગીને નહીં મળે તો તાકાતથી છીનવીને લેવું પડે છે. આથી દરેકને નબળા નહીં પરંતુ...
ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે. જોઈએ તેટલો માંગો. એ બ્રાન્ડ માંગો એ બોટલ દારૂ 24 કલાક મળે છે. દર વરસે...
વર્ષો પહેલાં આપણા સુરત શહેરમાં શ્રાવણ સુદ પૂનમને પવિત્ર રક્ષાબંધનના કમનસીબ દિવસે એક અત્યંત દુ:ખદ હોડી હોનારત બની હતી અને જબરજસ્ત આઘાતથી...
આજકાલ મહિલાઓની સલામતી સમાજ તેમ જ સરકાર પક્ષની જવાબદારી દિન-બ-દિન વધતી જાય છે. સ્ત્રી પ્રત્યેની થતી હિંસા, એસીડનો હુમલો, ખોટું વચન આપીને...
અમેરિકાએ ભારત સહિત અનેક દેશો પર સત્તાવાર રીતે ઊંચો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધી...
નિખારે કોલેજની ડીગ્રી લીધા પછી એક સ્ટાર્ટ અપની શરૂઆત કરી. દિન-રાત બધું ભૂલીને કામ કર્યું અને એક જ વર્ષમાં સફળતા પણ મળવા...
રક્ષાબંધન આપણો એક મહત્ત્વનો તહેવાર છે. આપણા કૌટુંબિક સંબંધો આપણી સંસ્કૃતિનું એક વિલક્ષણ પાસું છે. એટલે ભાઈ-બહેનની એકબીજા પ્રત્યેની પ્રીતિને અભિવ્યક્ત કરવાના...
ભારતીય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુંજીથા”નું મહત્ત્વ છે. “તેને તું ત્યાગીને ભોગાવ”….. આ વિચારના આધારે જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો હતો અને ભારતમાં...
મે મહિનામાં ઓપરેશન સિંદૂર પછી 100 કલાક લાંબા લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતે પાકિસ્તાન-ચીન વચ્ચે ઊંડી સાંઠગાંઠ જોઈ. જ્યારે પાકિસ્તાન ચીની ફાઇટર જેટ...
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ટીસ્સા તાલુકાના ચાનવાસ વિસ્તારમાં આજ રોજ ભયાનક માર્ગ અકસ્માત બન્યો હતો. એક કાર કાબૂ ગુમાવીને લગભગ 500 મીટર...
ઉત્તરાખંડમાં તાજેતરમાં જે પર્યાવરણીય આફત આવી તે માટે ચાર ધામને જોડતો હાઈ વે પણ કારણરૂપ માનવામાં આવે છે, જેનું અત્યારે બાંધકામ ધમધોકાર...
ડભોઇ: 9 ઓગસ્ટ અને શનિવાર ના દિવસે રક્ષાબંધન નો તહેવાર હોય તેમના ભાગરૂપે આજે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ ડભોઇ સર્કિટ...
ડભોઇ: 9 ઓગસ્ટ અને શનિવારના દિવસે રક્ષાબંધનનો તહેવાર હોય તેમના ભાગરૂપે આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ ડભોઇ સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠનની...
ગુરુવારે સુપ્રીમ કોર્ટે કડક સ્વરમાં કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુનેગારોની જેમ કામ ન કરી શકે અને કાયદાના દાયરામાં રહેવું પડશે. કેન્દ્રીય...
હાલમાં મધ્ય પ્રદેશના બે બાળ દર્દીઓ પી આઇ સી યુ માં સારવાર હેઠળ દાખલ અત્યાર સુધીમાં કુલ 26 બાળદર્દીઓમાથી 17 બાળકોના મોત...
ટાઉન પ્લાનિંગ વિભાગ સમક્ષ અનેક રજૂઆતો છતાં પગલા લેવાયા નહીં સમસ્યાનું નિવારણ કરવાના બદલે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ઉડાઉ જવાબ આપી અરજદારને...
કેનેડાના સરેમાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કાફેમાં ફરી ગોળીબારના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ગોલ્ડી ધિલ્લોન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી છે....
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પદાધિકારીઓએ ચૂંટણીઓ પૂર્વે સ્પષ્ટ અને સુધારેલી મતદાર યાદી તથા વોર્ડ નક્શા વહેલી તકે જાહેર કરવા માંગ...
કપડવંજના આંબલીયારાથી સાલોડ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકતા, ફાયર વિભાગ, પોલીસ તંત્ર દોડ્યું કપડવંજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નર્મદાની કેનાલમાં આજે...
ભારત પર લાદવામાં આવેલા મનસ્વી ટેરિફ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકા પહોંચ્યા હોવાના અહેવાલ છે. મુનીર...
આણંદની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ આણંદ આણંદ ખાતેની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ખાતે મળેલી ફરિયાદ અને બાતમીના આધારે તપાસ...
વડોદરા તારીખ 7વડોદરાના વાસણા જકાતનાકા પાસે રહેતા અને ઓ પી રોડ પર સેલ્સ કોર્નર નામનો શોરૂમ ધરાવતા માલિકને ઠગોએ આરટીઓ ઇ-ચલણ લખેલી...
ડ્રાઈવરની સમયસૂચકતા અને બહાદુરી: બ્રેક ફેલ થતા કારને ડિવાઈડર પર ચઢાવી અનેક લોકોના જીવ બચાવ્યા વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. ટ્રમ્પ સરકારે ભારત પર વધારાનો 25 ટકા...
હાલોલ: કલા મહાકુંભ 2025-26નું તાલુકા કક્ષાનું આયોજન વી.એમ. શાહ ગુજરાતી મીડીયમ સ્કુલ હાલોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં લગ્ન ગીત, સમૂહ...
રક્ષાબંધન-જન્માષ્ટમી માટે એસટી વિભાગનું વિશેષ આયોજન વધારાની 50 બસો માટે 105 કર્મચારીઓનો એક્સ્ટ્રા સ્ટાફ જોડાયો,તહેવારોમાં સ્પેશિયલ રૂટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું...
ઓલપાડ તાલુકાની કાર્યરત ઘી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા...
31-05-2026 સુધી લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે
અમદાવાદ,
2027 જનગણનામાં અમદાવાદના તમામ નાગરિકોને હું આમંત્રિત કરું છું કે, પોતાની સચોટ માહિતી સ્વ-ગણનામાં નોંધાવી, ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપો. પોતાની માહિતી સફળ, સચોટ અને સર્વ સમાવેશ જનગણના માટે આપણે યોગદાન આપીએ. ભારતની જનગણના એ વિકાસની જનગણના છે, તેવું અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને શહેરીજનોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.
નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.