ગયા મહિને જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ધનખર ગાયબ થઈ ગયા છે. રાજ્યસભાના...
શનિવારે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં પીડિતાની માતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તે તેની પુત્રીના બળાત્કાર અને હત્યાની વર્ષગાંઠ પર નબન્ના (પશ્ચિમ બંગાળનું...
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલને પણ અલવિદા...
ઉત્તરાખંડમાં 5 ઓગસ્ટે વાદળ ફાટ્યા બાદ પૂરને કારણે હર્ષિલમાંતળાવ બની ગયું છે. ધરાલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ શરૂ થઈ ગઈ...
સંખેડા: સંખેડા ખાતે ૯ ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ...
પાવાગઢ: યાત્રાધામ પાવાગઢમાં સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ બળેવ ઉત્સવ શાસ્ત્રોક્ત વિધિથી યોજાયો હતો. હાલોલનાં શાસ્ત્રી ભીખાભાઈ તથા...
કપડવંજ: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે...
( પ્રતિનિધી )વડોદરા,તા.9 વિશ્વ આદિવાસી દીવસ નિમિતે શહેરમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્રારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી...
બંદીવાનો દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે તુલસીના છોડ આપવામાં આવ્યા : પોતાનો ભાઈ વહેલો ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી. અહીં શાળાની બાળકીઓએ તેમને રાખડી બાંધી. ઘણી શાળાઓની છોકરીઓ પીએમ મોદીને...
ભારે વરસાદ વચ્ચે શનિવારે દક્ષિણ પૂર્વ દિલ્હીના જૈતપુર વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની, જેમાં એક ઘરની દિવાલ ધરાશાયી થઈ અને ઘણા લોકો...
રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની કથિત ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ધનખડે...
મધ્યપ્રદેશના રાયસેનની એક શાળામાં બાળકોને ‘ન’ માટે ‘નમાઝ’ અને ‘મ’ માટે ‘મસ્જિદ’ શીખવવામાં આવતા ભારે હોબાળો મચી ગયો. આ બધું શાળા દ્વારા...
કપડવંજ: કપડવંજ પંથકના વરિષ્ઠ નાગરિકોના રક્ષણાર્થે અને શ્રેયાર્થે ખેડા જિલ્લા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની મહિલા-શીટીમ દ્વારા રક્ષાબંધન તહેવારની પૂર્વ સંધ્યાએ સંસ્થાના કાર્યાલયમાં...
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ પી સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે મોટો ખુલાસો કર્યો. બેંગલુરુમાં આયોજિત એર ચીફ...
કાલોલ: વેજલપુરમાં એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ સાથે વેજલપુર પોલીસ સ્ટેશનના પી આઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ...
જો તમારું ICICI બેંકમાં ખાતું છે તો તમારા માટે એક મોટા સમાચાર છે. બેંકે તેના બચત ખાતાઓ માટે મિનિમમ બેલેન્સમાં મોટો વધારો...
લખનૌ: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ...
કપડવંજ: કપડવંજ શહેરમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપડવંજ ટાઉનહોલ ખાતેથી સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં...
ડભોઇ: ડભોઇ બોડેલી માર્ગ પર મોતીપુરા ગામ પાસે ની પૂઠાં બનાવતી ગાર્નેટ કંપનીમાં મળસ્કે આકસ્મિક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ...
વડોદરા: બળેવ નિમિત્તે જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે સમૂહ જનોઈ બદલવાની વિધિમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા.હતા. આજે ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન (બળેવ)ના...
જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કુલગામ જિલ્લામાં છેલ્લા નવ દિવસથી આતંકવાદીઓને પકડી પાડવા માટે સુરક્ષા દળોનું વિશાળ ઓપરેશન ચાલુ છે. ગઈકાલે મોડી રાત્રે થયેલા ગોળીબારમાં...
તહેવારોની મોસમમાં મુસાફરોના વધતા ધસારાને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વેએ મુસાફરોને મોટી રાહત આપી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે “રાઉન્ડ ટ્રીપ પેકેજ”...
ટ્રમ્પ-પુતિન મુલાકાતની તારીખ નક્કી, બંને નેતાઓ અલાસ્કામાં મળશે, યુક્રેનમાં શાંતિ અંગે ચર્ચા થશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ...
ઝારખંડના સરાઈકેલામાં આજ રોજ શનિવારે વહેલી સવારે ચાંદિલ જંકશન સ્ટેશન નજીક બે માલગાડીઓ વચ્ચે ભીષણ ટક્કર થઈ, જેના કારણે બંને ટ્રેનોના અનેક...
વીસમી સદી અમેરિકાની હતી તો એકવીસમી સદી એશિયાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણતાં કે અજાણતાં અમેરિકાને ખાડામાં ધકેલી રહ્યા છે, જેને...
ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ખોટી રીતે કાર્યવાહી કરી હોવાના આક્ષેપો દરેક વખતે થાય છે. ચૂંટણી પંચ દ્વારા તેની સ્પષ્ટતા પણ કરવામાં આવે...
એક યુવાન વિદ્યાર્થી જીવનમાં સફળ થવા માગતો હતો. ખૂબ મહેનત કરે પણ સફળતા મળે નહિ. કોઈ ને કોઈ કારણે નિષ્ફળતા જ મળે....
બિહારમાં ચૂંટણી તો આ વર્ષના અંતમાં છે પણ અત્યારથી ચૂંટણીનો જાણે જંગ જામી ગયો છે. એનડીએ અકબંધ છે એવું કહી શકાય એમ...
26 ઓક્ટોબર, 1947 – જે દિવસે જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહે રાજ્યને ભારતીય પ્રભુત્વમાં જોડવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ચોક્કસપણે,...
31-05-2026 સુધી લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે
અમદાવાદ,
2027 જનગણનામાં અમદાવાદના તમામ નાગરિકોને હું આમંત્રિત કરું છું કે, પોતાની સચોટ માહિતી સ્વ-ગણનામાં નોંધાવી, ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપો. પોતાની માહિતી સફળ, સચોટ અને સર્વ સમાવેશ જનગણના માટે આપણે યોગદાન આપીએ. ભારતની જનગણના એ વિકાસની જનગણના છે, તેવું અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને શહેરીજનોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.
નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.