વડોદરા: આગામી 15મી ઓગસ્ટ ને લઇ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં...
વેરા વસુલાતમાં સખ્ત કાર્યવાહી, પણ તંત્રની સફાઈમાં બેદરકારી, ભાયલી ગામના રહીશોનો આક્રોશ ભાયલીના રહીશો માટે સ્વચ્છ પાણી કે સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ...
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના...
વડોદરા: વડોદરા શહેર વોર્ડ 7 મા કાસમ આલા કબ્રસ્તાન, મન્સૂરી કબ્રસ્તાન અને રોશન નગરમા પાછલા 2 મહિનાથી પીવાના પાણીની સમષ્યા ચાલી રહી...
શિનોર : વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તેરસા ગામે શ્રમજીવી પરિવારને ત્યાં શોટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન થવા પામ્યુ છે. શિનોર તાલુકાના...
વર્ષોથી વાંસ (બામ્બુ)માંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી રોજગારી મેળવતો પરિવારમહુવાસ ગામે નીચલા ફળિયા ખાતે રહેતા કેટલાક આદિવાસી સમાજના પરિવારો વર્ષોથી વાંસમાંથી ટોપલાં,...
સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતા કૂતરાઓ પર કડક વલણ અપનાવવા કડક સૂચનાઓ જારી કરી હતી. કોર્ટે દિલ્હી-એનસીઆરને તાત્કાલિક આ કૂતરાઓને પકડવા તેમને નસબંધી...
હાલોલ: હાલોલ તાલુકા કક્ષાએ એસ SGFI- 2025 વિવિધ રમત-સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં હાલોલની ગોધરા રોડ ખાતે આવેલી વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ...
અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને સમાજજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વડોદરા : ગોત્રી વિસ્તારમાં બનેલા ચોંકાવનારા હત્યા કેસમાં ન્યાયની કડક માંગ ઉઠી...
યુપીના ફતેહપુર જિલ્લાના અબુ નગર વિસ્તારમાં એક મંદિર અને મકબરાને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. હિન્દુ સંગઠનો આ મકબરાને ભગવાન શિવ...
મહુવાસ ગામ એ નવસારી જિલ્લાના પાંચ તાલુકા પૈકી વાંસદા તાલુકાના ડુંગરો અને ચારે તરફ ફેલાયેલાં હરિયાળા જંગલોની વચ્ચે તથા વાંસદા-સાપુતારા સ્ટેટ હાઈવે...
સોનાના ભાવમાં ઝડપથી થઈ રહેલો વધારો અટકી ગયો છે. એક તરફ, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોનાને ટેરિફથી દૂર રાખવાની જાહેરાત કરી...
ગાંધીનગર ખાતે થયેલા દેશના સૌથી મોટા ડિજીટલ એરેસ્ટની ઘટના વાંચી પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વારંવાર અખબારી આલમ દ્વારા ચેતવણી આપવામાં આવે...
હિન્દુ સ્મશાન ગૃહમાં પોતાના સાગા સંબંધી કે મિત્રોની અંતિમ યાત્રામાં ભાગ લેતી મહિલાઓની સંખ્યા વધી રહી છે પરંતુ સ્મશાન ગૃહોમાં મહિલા શોચાલયોનો...
‘ગુજરાતમિત્ર’માં આવેલ એક સમાચાર મુજબ નવી મુંબઈના બેલાપુરમાં ગુગલ મેપ્સે ખોટો રસ્તો બતાવતાં એક ઓડી મહિલા કારચાલક કાર સાથે ખાડીમાં ખાબકી હતી....
મેદસ્વિતા એ કોઈ રોગ ન કહી શકાય પણ શરીર પર જામતા ચરબીનાં થર છે. આજકાલ તમે જોશો તો સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું...
દેવીની ભેટ એક નાનકડી કન્યા ઈશાની રોજ દાદી સાથે મંદિરે જાય અને દાદીના કહ્યા પ્રમાણે દરરોજ મંદિર જાય ત્યારે ગાર્ડનમાંથી ફૂલો ચૂંટીને...
વાંસળીની વાત નીકળે કે વાંસળીની તાન કાને અથડાય, તરત રાધે- કૃષ્ણના ટાવર પકડાવા માંડે. કાન તો ઠીક, આખું શરીર ગોકુળિયું બની જાય....
ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. સોનલ પંડ્યાએ રક્ષાબંધન નિમિત્તે એક વિચાર વહેતો મૂક્યો અને તે એ કે ભાઈ બહેનનું રક્ષણ કરે...
હાલ થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવાઇ ગયો. તે ટાણે જાહેર થયેલા એક અહેવાલમાં ધ્યાન ખેંચનારી એક બાબત એ બહાર આવી...
રસ્તામાં ચાલતા અલમસ્ત હાથીને જોઈને દેડકો પોતાનું પેટ ફુલાવે તેમ ભારતના વિકસતા અર્થતંત્રને જોઈને બળી રહેલું પાકિસ્તાન ભારત સામે પોતાનું પેટ ફુલાવી...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હૃદયની શસ્ત્રક્રિયા અથવા સારવાર કરાવનાર નાગરિકોને આર્થિક સહાય આપવા માટેની નીતિ મુજબ બે દર્દીઓને સહાય આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ...
શાળાના બાળકોએ સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી ((પ્રતિનિધિ) વડોદરા તા.11 તા.10 મી ઓગસ્ટ ને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શહેરના લક્ષ્મીપુરા રોડ ખાતે...
ઇજારદારના માણસોએ રજાના દિવસે સાગમટે રજા પાડી દેતા કાર્યવાહી રક્ષાબંધને પાણી ન મળતા દીપ સોસાયટી અને ભવાની સોસાયટી સહિતના રહીશોએ કારેલીબાગ પાણી...
એક ફરાર, રોકડ રકમ અને સાત મોબાઇલ તેમજ બે વાહન મળી રૂ.1.77 લાખનો મુદ્દામાલ કબજે પ્રતિનિધિ વડોદરા તા.11ડભોઇ રોડ પર આવેલા મકાનની...
પરિવારના ત્રાસમાંથી મુકત થવા એક પરણિતાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો જેથી બાપોદ અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી હતી...
તિરંગા યાત્રા – ૨૦૨૫ : ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ; સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’**ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો...
ચૂંટણીની તારીખ સપ્ટેમ્બરમાં જાહેર કરાશે ( પ્રતિનિધી )વડોદરા,તા.11 બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 88 મી...
સંસદના શિયાળુ સત્રમાં સોમવારે લોકસભામાં આવકવેરા (નં. 2) બિલ પસાર થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલ રજૂ કર્યું હતું ત્યારબાદ તેને...
કિશોરીની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને 3 વર્ષ કેદ અને 10,000નો દંડ (પ્રતિનિધિ) નડિયાદ, તા.11નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે એક કિશોરીની એકલતાનો લાભ...
અમદાવાદ: અમદાવાદમાં કસ્ટમ્સના ઈન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેર સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ અધિકારીઓએ 9.30 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી એક પ્રવાસીની ધરપકડ કરી છે. દાણચોરીના આ હેરોઈનની કિમત કરોડોમાં થવા જાય છે.
માહિતી મુજબ, ક્વાલાલમ્પુરથી અમદાવાદ આવેલા એક મુસાફરની હેન્ડ બેગેજના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ તસવીરો દેખાતા કસ્ટમ્સ અધિકારીઓએ મુસાફરને અટકાવી તેની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુસાફરની બેગમાંથી “Gluta Grow” અને “Crackers Coconut Flavour” નામથી લેબલ કરાયેલા અનેક પેકેટ મળી આવ્યા હતા. શરૂઆતમાં આ પેકેટમાં ફૂડ સપ્લિમેન્ટ અને ખાદ્ય વસ્તુઓ હોવાનું જણાતું હતું, પરંતુ સઘન ચકાસણી દરમિયાન તેમાં સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હેરોઈન હોવાની પુષ્ટિ થતાં કુલ 9.30 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે પ્રવાસીની NDPS Act, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ કાર્યવાહી પહેલાં 16 મે, 2026ના રોજ પણ કસ્ટમ્સ વિભાગે થાઈલેન્ડથી આવેલા એક પ્રવાસી પાસેથી 6.54 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ટ્રોલી બેગમાં વેક્યૂમ-સીલ પેકેટમાં છુપાવવામાં આવેલો ગાંજો ઝડપાયો હતો. તે કેસમાં પણ મુસાફરની NDPS Act હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.