દાહોદ, તા.૨૯દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોય તેમજ...
દાહોદ, તા.૨૯દાહોદ શહેરમાં સ્વામીનારાયણ મંદીરની સામે જુની કોર્ટ રોડ ઉપર મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમન બે જૂથ વચ્ચે...
ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે ગુરુવારની મોડી રાત્રે અચાનક એક મકાન ધરાશાયીથયું હતું. મકાન ધરાશાયી થતા બે વ્યક્તિ કાટમાળમાં દબાઈ ગઈ હતી. આ...
હું આ યુનાઇટેડ સ્ટેટ્સથી લખી રહ્યો છું, જ્યાં મેં એક રસપ્રદ એકતા મીટિંગમાં હાજરી આપી હતી, જેના વિશે મને લાગે છે કે...
સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદ પર તેના ઉત્પાદનો વિશે કોર્ટમાં આપેલા બાંયધરીના ભંગ અને તેની ઔષધીય અસરકારકતાનો...
પારડી, વલસાડ: (Valsad) રેંટલાવના એક મકાનમાં 2 વર્ષ અગાઉ થયેલી સોના-ચાંદીના (Gold Silver) દાગીના, રોકડા સહિત કુલ રૂ.1.96 લાખની ચોરીનો ભેદ ઉકેલાતા...
સુરત: (Surat) શહેરના એ.કે.રોડ ખાતે આવેલી કે.જી.કે ડાયમંડ પ્રા.લી કંપનીમાં બોઈલર વિભાગના કર્મચારી દ્વારા બોઈલીંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી (Diamond...
દેશની અર્થવ્યવસ્થાને (Economy) લઈને સારા સમાચાર છે. ભારતનો વિકાસ (India Growth) દર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2023)માં જીડીપી (GDP) 8.4...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારના કર્મચારીઓને (Employees) કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત સરકારે (Government)...
હરિયાણા પોલીસે (Police) અંબાલાની શંભુ બોર્ડર (Shambhu Border) પર અશાંતિ ફેલાવનારા ખેડૂતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. કડક કાર્યવાહી કરતા...
મોસ્કોઃ (Moscow) યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin) ગુરુવારે પશ્ચિમી દેશોને સૌથી મોટી ચેતવણી આપી છે....
સાપુતારા: સાપુતારામાં (Saputara) બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની (Chief Officer) વરણી કરવામાં આવી હતી. ત્યારે નવાગામના (Navagam) લોકોમાં ખુશી હતી....
રાંચી: (Ranchi) પત્ની અલગ રહેતી હોય તો પતિ દ્વારા ભરણપોષણની કેટલી રકમ આપવી તે અંગે ઝારખંડ હાઈકોર્ટે (High Court) મોટો નિર્ણય સંભળાવ્યો...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ (Exams) આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે રાજ્યભરના વિદ્યાર્થીઓ...
સુરત(Surat): શહેરના કોટ વિસ્તારમાં આવેલી શેરીઓમાં લાગેલા વિચિત્ર પ્રકારના બેનરોએ (Banners) આશ્ચર્ય સાથે આકર્ષણ ઉભું કર્યું છે. તંત્રને ઉદ્દેશીને સૂચના આપતા આ...
પશ્ચિમ બંગાળના (West Bangal) ઉત્તર 24 પરગણા જિલ્લામાં વિવાદાસ્પદ વિસ્તાર સંદેશખાલીમાં (Sandeshkhali) સ્થાનિકોએ ગુરુવારે આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડની ઉજવણી કરી...
સુરત(Surat): સુરતના કતારગામ (Katargam) ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે બુધવારે મોત નિપજ્યું હતું. ગંભીર...
નવી દિલ્હી: દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ની ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન એક રેટ માઇનરના (Rate Miner) ઘર ઉપર પણ બુલડોઝર (Bulldozer) ચલાવવામાં આવ્યું હતું....
નવી દિલ્હી: ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાની (University of East Anglia in England) એક રિસર્ચ મુજબ થોડા જ સમયમાં ભારતનું ક્લાયમેટ (Climate)...
સુરત-વ્યારા: વ્યારા (Vyara) એસીબીએ (ACB) સોનગઢના (Songadh) સીંગપુર ખાતેના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાંથી પશુધન નિરિક્ષકને લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી (Arrest) પાડતા...
કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) પોલીસે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખની (ShahJahan Sheikh) ધરપકડ કરી છે. જેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની...
સુરત: તાજેતરમાં સુરતે (SuratNo1 Clean City) દેશના નંબર વન સ્વચ્છ શહેર તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે. શહેર ભવિષ્યમાં પણ નંબર વન ક્લીન...
નવી દિલ્હી: રિલાયન્સ અને ડિઝની વચ્ચે એક મોટો સોદો (Reliance-Disney Deal) થયો છે. બંને કંપનીઓ ભારતના મનોરંજન ક્ષેત્રે એક સંયુક્ત સાહસ લાવી...
વડોદરા તા.28આગામી તારીખ 11 માર્ચથી શરૂ થઈ રહેલી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કેટલાક નિયમો જાહેર...
મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે 28 ફેબ્રુઆરીએ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની (Annual central contract) જાહેરાત કરી હતી. નવા કરારમાં...
વડોદરા, તા. 28લોકસભાની ચૂંટણી માટેની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકના એજન્ડા ઉપર ઢગલેબંધ કામો મંજૂરી માટે મૂકી...
સુરત(Surat): મુંબઈમાં (Mumbai) કંપની ચલાવતા મૂળ બનાસકાંઠાના (Banaskantha) વતની એવા ભારતીય-અમેરિકન (IndoAmerican) જેમ એન્ડ જવેલરી (Gem&Jewelry) ઉદ્યોગકાર મોનિશકુમાર કિરણકુમાર દોશી શાહની (Monishkumar...
વડોદરા, તા.28મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર એ જણાવ્યું હતું કે તબલા વિભાગ અવારનવાર...
મુંબઇ: બીસીસીઆઈએ (BCCI) મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન (Ishaan Kishan) અને શ્રેયસ અય્યરને (Shreyas Iyer) સેન્ટ્રલ કરારની (Central Agreement) યાદીમાંથી હટાવી દીધા...
વડોદરા, તા.28સ્ટર્લીંગ હોસ્પિટલમાં નોકરી કરતા ઓટી આસિસ્ટન્ટનો 12 વર્ષીય સગીર પુત્ર માતા નોકરી પર ગઇ હતી ત્યારે ઘરમાં કોઇને કહ્યા વિના કોઈ...
સુરતઃ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનોની સંખ્યાની સાથે અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સુરત જિલ્લાના કોસંબા નજીક થયો હતો. રાજસ્થાનથી મુંબઈ જતી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા નજીક ખીણમાં ખાબકી હતી. અકસ્માત થયો ત્યારે બસની અંદર 40 પેસેન્જર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ તરફ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી હતી. અંદર બેઠેલા 40 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મુસાફરોની ચીચીયારીઓથી વહેલી સવારે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
એક્સિડેન્ટની માહિતી મળતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બસ ખીણમાં ખાબકી હતી. અંદર મુસાફરો ફસાયેલા હતા. મુસાફરોને બસની બહાર કાઢવા ફાયર બ્રિગેડે બસના પતરાં કાપવા પડ્યા હતા. ફાયર બ્રિગેડે 40 મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. બે મુસાફરોને ઈજા થઈ હતી. પ્રાથમિક તબક્કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતા તેણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના લીધે બસ રસ્તા પરથી ઉતરી ખીણમાં ખાબકી હતી.
ફાયરના સૂત્રોએ કહ્યું આજે બુધવારે તા. 27 નવેમ્બરની સવારે 5 વાગ્યા આસપાસ એક્સિડેન્ટનો કોલ આવ્યો હતો. ફાયરે 40 મુસાફરોને રેસ્ક્યુ કર્યા છે. કેટલાંક લોકો કેબિનમાં ફસાઈ ગયા હતા. કેટલાંક સોફા પર પણ ફસાયા હતા. તમામ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. બે લોકોને થોડી ગંભીર ઈજા હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી ગયો હતો.