આજે 21મી સદીમાં કમ્પ્યુટર લેપટોપની કી બોર્ડની લેખન માટે વધતી જતી ઉપયોગિતાથી લેખનની પ્રવૃત્તિમાં ઓટ આવી શકે છે, જેના કારણે સુંદર મરોડદાર...
નવી દિલ્હી: શિક્ષણ વિભાગના (Department of Education) અધિક સચિવ કે.કે.પાઠકની (K.K Pathak) કડકાઈ છતાં બિહારનું શિક્ષણ વિભાગ (Education Department of Bihar) સુધરતું...
અખબારમાં સમાચાર વાંચ્યા બાદ જણાવવાનું કે કોઈ વ્યક્તિ અથવા ભારતમાં રહેનાર વ્યક્તિ પેપર લીક કરશે તો તેને ઓછામાં ઓછી દશ વર્ષની સજા...
એક શેઠનો યુવાન દીકરો લાડકોડમાં ઉછર્યો તેને કારણે ખૂબ જ આળસુ ,પ્રમાદી ,વ્યસની અને મિજાજી હતો. શેઠને દિન રાત ચિંતા સતાવતી હતી...
સંયુક્ત રાષ્ટ્રવિકાસ સંસ્થા દર વર્ષ માનવવિકાસ અંગેનો અહેવાલ બહાર પાડે છે. આ અહેવાલમાં વિશ્વના દેશોનો માત્ર આર્થિક નહીં પણ સામાજિક રીતે કેટલો...
2023ની વિધાનસભા ચૂંટણી પછી કર્ણાટક અને તેલંગાણામાં ભાજપના નબળા પ્રદર્શન અને કૉંગ્રેસની મોટી સફળતા માટે કથિત ‘ઉત્તર-દક્ષિણ રાજકીય વિભાજન’ને દોષી ઠેરવવામાં આવ્યો...
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) સંસદમાં પસાર થયાના પાંચ વર્ષ પછી આ સોમવારે લાગુ કર્યો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની...
નવી દિલ્હી: બાવન બુટી કલાને (Fifty-two booty art) આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર પદ્મશ્રી (Padmashri) કપિલ દેવ પ્રસાદનું (Kapil Dev Prasad) આજે નિધન...
ગાંધીનગર: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધથી (Russia-Ukraine War) લઈને વિવિધ મુદ્દાઓ પર વિશ્વભરમાં ઉથલપાથલ મચી ગઇ છે. તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime...
સુરતના લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં હાલના સમયમાં દીકરા...
નડિયાદ પાલિકાને ટેક્સમાંથી 27.59 કરોડ મળવાનો અંદાજ નડિયાદ નગરપાલિકાની વર્ષ 2024-25નુ 46.60 લાખની પુરાંત દર્શાવતુ બજેટ સર્વાનુમતે મંજૂર નડિયાદ નગરપાલિકાની મંગળવારના રોજ...
સ્લબ ભરતા સમયે સુરક્ષાના કોઇ નિયમનું પાલન કરાયું નહતું નડિયાદમાં મરીડા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ અદનાપાર્ક સોસાયટીમાં નવનિર્માણ મકાન ધરાશાઈ...
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો, કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઇ1.35 લાખના વિદેશી દારૂ, મોબાઇલ અને રોકડ સહિત 2.14 લાખનો મુદ્દામાલ કબજે, અન્ય...
કરમસદ અને તારાપુર ખાતે અનઅધિકૃત વ્યક્તિ દ્વારા માસ કોપી કરાવતા પકડાયા આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના બીજા દિવસે માસ કોપીનો કેસ સામે આવ્યા...
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા બાગમાં રમત-ગમતના સાધનોમાં મુકેલી સ્લાઇડીંગના હોલમાં એક બાળકના પગની આંગળી ફસાઇ જતા તેને કપાવવાની નોબત આવી છે. આ...
રાજાશાહી ઠાઠથી શરુ થયેલી નવી કલેકટર કચેરીના ઉમળકામાં કર્મચારીઓ જવાબદારી ભૂલ્યા? નવી યાદી છે કે જૂની તે બાબતે અનેક પ્રશ્નો અનેક મહિનાના...
સતત અસુવિધાઓના કારણે સયાજી હોસ્પિટલ સુરખીઓમાં જનરેટર હોવા છતાં પણ લીફ્ટ બંધ રહી વડોદરા, તા. ૧૨ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી...
વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ મેડિકલ કાર્ડ ધરાવે છે તેઓ માટે ઓપીડી બાદ દવા લેવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો 1...
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યો...
ઉમરગામ: (Umargam) ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોરનું (Railway Station Freight Corridor) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન...
વલસાડ: (Valsad) સમગ્ર ગુજરાતમાં (Gujarat) યુવા વયે હ્રદય રોગના હુમલા (Heart Attack) ચિંતાજનક બની રહ્યા છે. જેમાં વલસાડ પણ હવે બાકાત નથી....
નવી દિલ્હી: અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પોતાના બોલ્ડ નેચર (Bold nature) માટે જાણીતી છે. તે લોકોમાં પોતાના મંતવ્યો જણાવવામાં બિલકુલ અચકાતી...
ગુજરાતના (Gujarat) પોરબંદરના (Porbandar) દરિયામાંથી સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન 6 પાકિસ્તાની ઝડપાયા છે. ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCBના સંયુક્ત...
ચંડિગઢ: તાજેતરમાં દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) ચાહકોને સારા સમાચાર સાંભળવા મળ્યા. સમાચાર આવ્યા કે તેની માતા ગર્ભવતી (Pregnant) છે. 58...
ટીમ ઈન્ડિયાની (Team India) સ્ટાર ખેલાડી બની ગયેલા યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) આ સમયે જબરદસ્ત ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની...
સુરત(Surat): આજે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા (General Meeting) સ્કૂલ બેગ (School Bag), યુનિફોર્મ (Uniform), ઓપરેટરોના પગાર સહિતના મુદ્દે ગાજી...
ચંડીગઢ: (Chandigarh) હરિયાણાના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મનોહર લાલ ખટ્ટરે (Manoharlaal Khattar) સીએમ (CM) પદ પરથી રાજીનામું આપી દીધું છે....
જેસલમેર(Jaisalmer): રાજસ્થાનના (Rajasthan) જેસલમેરમાં આર્મીનું એરક્રાફ્ટ ક્રેશ (Army aircraft crash) થયું છે. આ અકસ્માત (Accident) જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જોકે, આ...
નાગરિકતા સુધારણા અધિનિયમ (Citizenship Amendment Act) 2019 ના અમલીકરણ માટેના નિયમોને સરકારે સૂચિત કર્યાના એક દિવસ પછી સરકારે એક નવું પોર્ટલ (Portel)...
કિશોરીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ
છોટાઉદેપુર નગરની એક પ્રતિષ્ઠિત શાળામાં આજે એક ભારે શરમજનક ઘટના બની છે. શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષ ની બાળકી સાથે શાળામાં ફરજ બજાવતા કલાસ ટીચર સંજયભાઈ પારેખ દ્વારા શારીરિક અડપલા કર્યા હોય અને ધાકધમકી આપી હોય જે બાબતે શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો અને ભારે ચર્ચાસ્પદ મુદ્દો ઊભો થયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુરની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજયભાઈ પારેખે શારીરિક અડપલા કર્યા હતા અને અયોગ્ય માંગણી કરી હતી. તને પૈસા આપીશ તેવી વાત કરતા ભોગ બનનાર સગીરાએ ના પાડી હતી જેથી શિક્ષકે ભોગ બનનાર નો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. અને ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ તેવી ધમકી આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. જે બાબતેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સહિતા કલમ 75 (1), 351 (1), પોકસો એક્ટની કલમ 8 તથા એટ્રોસીટી એક્ટ કલમ 3 (1) (W) (1) ,3(2)(5-એ) મુજબ ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.