લખનઉ (Lucknow): ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (Farmers’ Protest) આજે 42મો દિવસ છે. છેલ્લા કટેલાક દિવસથી ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી NCR માં ભારે વરસાદ...
પશુધનની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે અને પશુ ઉત્પાદનોની નિકાસ કુલ કૃષિ પેદાશોમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભેંસના માંસના...
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો....
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં...
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના...
નવી દિલ્હી (New Delhi): આ અઠવાડિયુ દેશમાં કોરોનાની રસીની (Corona Vaccine) મંજૂરી અને જલ્દી જ રસીકરણ (Vaccination) શરૂ થવાના સારા સમાચાર લઇને...
વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગવાનો સિલસિલો યથવાત છે. અત્યાર સુધી ફેસબુક અથવા ઓનલાઇન એપ્લીકેશન થકી યુઝર્સ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાના...
વડોદરા: શહેરના હરણી રોડ પર આવેલી પિતાની મિલકતમાં ભાઈએ બંને બહેનોને જાણ કર્યાં વગર સિટી સર્વેની કચેરીમાં ખોટુ પેઢીનામું તૈયાર કરાવીને પોતાના...
ઉત્તર પ્રદેશ લવ જેહાદ(LOVE JIHAD) સંબંધિત વટહુકમના મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટ(SUPREM COURT)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમ...
વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ....
મુંબઇ (Mumbai): કોરોના વાયરસને (Corona Virus/Covid-19) કારણે લાંબા સમયથી અટકેલી મુંબઇ લોકલ ફરી દોડવા લાગી છે. જોકે, હાલમાં ટ્રેનમાં પહેલા જેટલી ભીડ...
ખેડૂત આંદોલનનો બુધવારનો 42 મો દિવસ છે. કૃષિ કાયદો રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી...
ગુરુવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી મહત્ત્વપૂર્ણ ત્રીજી ટેસ્ટ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. રોહિત શર્મા શુબમન ગિલ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો...
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(PRANAV MUKHARJI) એ તેમની આત્મકથા ‘ધ પ્રેસિડેશનલ યર્સ’ પુસ્તકમાં ઘણા ચોંકાવનાર તથ્યોનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં પંડિત...
સુરત (Surat): કોરોનાના (Corona virus/ Covid-19) કેસ હવે ઓછા થયા છે. બધાનું ધ્યાન રસીકરણ પ્રક્રિયા પર છે. એવામાં છેલ્લા કેયલાક દિવસથી સિવિલમાં...
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના વરિષ્ઠ સલાહકાર અને ટોપ સાયન્ટિસ્ટ ડો. તપન મિશ્રા(TAPAN MISRA)એ દાવો કર્યો છે કે ત્રણ વર્ષમાં ત્રણ...
બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો....
ભારતનાં કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં બર્ડ ફ્લુના સમાચાર આવતાં આતંક ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓ દ્વારા...
વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની...
ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન...
પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી...
MUMBAI, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં તેજીનો દોર ચાલુ છે. સેન્સેક્સ (SENSEX)79 અંક વધીને 48,517.49 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ(INDEX)માં ઓએનજીસીના...
જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ...
ફેસબુક(FACEBOOK)ની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે(WHATSAPP) તેની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે અને તેની સૂચના મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં...
આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં...
પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના...
સુરતઃ સુરતમાં ફરી રહ્યું છે વાતચીત કરતું ટુવ્હીલર. સુરતમાં એક ટુવ્હીલર છે જે ફ્રેન્ડની જેમ રાઈડર સાથે ગપ્પાં મારે છે, મસ્તી કરે છે. જરૂર પડ્યે માતાપિતાની જેમ સલાહ પણ આપે છે. એટલું જ નહીં ગીતો સંભળાવી મનોરંજન પણ કરે છે. આ ટુવ્હીલર દેખાવમાં સામાન્ય મોપેડ જેવું જ છે, પરંતુ તેને ખાસ બનાવે છે તેમાં ફીટ કરાયેલી ચીપ, ઈન્ટરનેટ અને AI સિસ્ટમ. સુરતના વકીલ મુકેશ ભાવસારે પોતાના સામાન્ય મોપેડને ટેક્નોલોજીની મદદથી સ્પેશિયલ બનાવી દીધું છે.
આ ટુવ્હીલર વાત કરે છે, પ્રશ્નોના જવાબ આપે છે અને ગીતો સંભળાવી મનોરંજન પણ કરે છે
સુરતના વકીલ મુકેશ ભાવસારે ટુવ્હીલરને ઈન્ટરનેટ અને ચીપની મદદથી AI સ્માર્ટ બનાવ્યું
શહેરના વકીલ મુકેશ ભાવસારે એક અનોખી અને અદ્યતન શોધ કરી છે. તેમણે પોતાના ટુવ્હીલરને સંપૂર્ણપણે સ્માર્ટ અને વોઈસ કંટ્રોલ્ડ બનાવી દીધું છે. આ ટુવ્હીલરમાં વેબપેજ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક સિસ્ટમ ફીટ કરવામાં આવી છે, જે તેને સામાન્ય વાહનથી અલગ તારવે છે. આ મોપેડ ગીતો ગાઈને રાઈડરનું મનોરંજન કરે છે. તે ખરેખર યુનિક છે. કારણ કે તેના મેમરી કાર્ડમાં ડેટા પણ સેવ થાય છે, જે રાઈડરના પૂછવા પર સારી-નરસી યાદો તાજી કરાવે છે. તે કાયદાનું નોલેજ આપી સચેત પણ કરે છે.
સામાન્ય ટુવ્હીલરને AI સ્માર્ટ બનાવનાર વકીલ મુકેશ ભાવસાર કહે છે કે, આ ખરેખર તો રોબોટ જેવું છે. આ સ્માર્ટ ટુવ્હીલર હવે વોઈસ કમાન્ડથી સંપૂર્ણપણે ઓપરેટ થઈ શકે છે. એન્જિન સ્ટાર્ટ અને ઓફ કરવું, ઈન્ડીકેટર ચાલુ-બંધ કરવા, હોર્ન વગાડવા જેવી તમામ કામગીરી વોઈસ કમાન્ડથી જ થઈ શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ટુવ્હીલર વાતચીત પણ કરી શકે છે. રાઈડર તેને કોઈપણ પ્રશ્ન પૂછી શકે છે અને તે તરત જ જવાબ આપે છે. ટ્રાફિકના નિયમો, કાયદાકીય માહિતી અને અન્ય મહત્વના પ્રશ્નોના સચોટ જવાબ આપવાની ક્ષમતા તેમાં છે.
વધુમાં, ટુવ્હીલરમાં એક મેમરી કાર્ડ ફીટ કરવામાં આવ્યું છે, જેમાં સારી-નરસી યાદો સ્ટોર થઈ શકે છે. રાઈડર પૂછે તો વાહન પોતાની ‘યાદો’ પણ વર્ણવી શકે છે. આ ફીચર તેને માત્ર વાહન નહીં, પરંતુ એક સાથી જેવું બનાવે છે.
મુકેશ ભાવસારે કહ્યું કે, એજ્યુકેશન પર્પઝથી ટુવ્હીલરમાં પાંચ વર્ષ પહેલાં સ્પીકર, ચીપ વિગેરે સાધનો ફીટ કર્યા હતા. તેનું આઈપી એડ્રેસ બનાવ્યું હતું. જેની મદદથી વોઈસ કમાન્ડ આધારે ટુવ્હીલર સાથે કોમ્યુનિકેશન શક્ય બનાવાયું છે. આ ટુવ્હીલર વાતચીત કરી શકે છે. કમાન્ડ ફોલો કરે છે. તેમાં ગીતો વગાડી શકાય છે. તે ઉપરાંત તેની મેમરી એટલી શાર્પ છે કે એક્સિડેન્ટ થયા હોય કે અન્ય કોઈ બનાવ બન્યો હોય તે પણ યાદ રાખે છે અને પૂછવા પર માહિતી આપે છે.
ખરેખર એક વકીલની જિજ્ઞાસાવૃત્તિએ સામાન્ય મોપેડને ટેક્નોલોજીની મદદથી સ્પેશિયલ બનાવી દીધું છે.