surat : રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ ગુરુવારે ગુજરાતની તમામ ચેમ્બર ઓૅફ કોમર્સ સાથે વિડીયો કોન્ફરન્સથી કોરોના સંક્રમણ ( corona) ની બીજી...
ગોવાના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન ( oxygen) નો અભાવ ફરી એકવાર લોકોનાં મોતનું કારણ બની ગયો છે. ગોવાના મેડિકલ કોલેજ હોસ્પિટલ (...
surat : શહેરમાં માર્ચ–2020થી ફેલાયેલી કોરોના ( corona) મહામારીમાં સુરત મહાનગરપાલિકાના 22 હજાર જેટલા કર્મચારીઓ તથા કામદાર ભાઈ–બહેનો પોતાના જીવના જોખમે પણ...
surat શહેરમાં કોરોના ( corona) ની મહામારીએ સેંકડો લોકોને અજગરી ભરડામાં લેતા મોતના મુખમાં ધકેલ્યા છે. કોરોનાને કારણે કલેક્ટર દ્વારા તમામ નાગરિક...
ફેસબુક ( facebook) પર મિત્રતા કરીને દિલ્હીની એક મહિલા સાથે 28 મિત્રોએ સાથે મળીને ગેંગરેપ ( gangrape) કર્યો હતો. આ ઘટના 3...
કોરોના( corona) સંક્રમણ નો ભોગ બનેલું અમેરિકા હવે આ રોગને હાથતાળી આપી રહ્યું છે. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (cdc)...
surat : કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર ડાઇંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ પછી વિવિંગ ઉદ્યોગ માટે પણ ઘાતક પૂરવાર થઇ છે. ફેડરેશન ઓફ ગુજરાત...
સુરત : સુરત શહેરમાં કોવિડ ( covid) કરતાં અત્યંત ખતરનાક અને ભયાનક ગણાતો 600 કરતાં વધારે મ્યૂકરમાઇકોસિસ ( mucormycosis) ના કેસ લોકોને...
સુરત: એક તરફ લોકોને વેક્સિન (CORONA VACCINE) મળતી નથી, વેક્સિનનો પુરતો પ્રમાણમાં જથ્થો આવી રહ્યો નથી. જેના કારણે લોકોને બીજા ડોઝ માટે...
‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની સંભવિત ૩જી લહેરની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે....
સુરત: રાજ્યના આરોગ્ય વિભાગ (STATE MINISTRY OF HEALTH)નાં અગ્રસચિવ જયંતી રવિ (JAYANTI RAVI)એ આજે રાજ્યભરનાં ઉદ્યોગ સંગઠનો (INDUSTRIAL ASSOCIATION)ના આગેવાનો સાથે ગુરુવારે...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ગુરૂવારે નવા 10,742 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર (CORONA SECOND WAVE) ડાઇંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ પછી વિવિંગ ઉદ્યોગ (INDUSTRY) માટે પણ ઘાતક પુરવાર થઇ છે. ફેડરેશન ઓફ...
રાજ્યમાં કોરોનાના કેસો ૭.૧૪ લાખને પાર કરી ગયા છે અને ૮૭૩૧ દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે ત્યારે રાજય સરકારે કોર ગ્રુપની...
સુરત : સુરત (SURAT) શહેરમાં કોવિડ (COVID) કરતાં અત્યંત ખતરનાક અને ભયાનક ગણાતો મ્યૂકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના 600 કરતાં વધારે કેસ લોકોને થયો હોવાનો...
કોરોનાના કપરા સમયમાં રાજ્યની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્યુકરમાઈકોસિસ રોગે સમગ્ર રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. તેવામાં મ્યુકરમાઈકોસિસ માટે...
અંકલેશ્વર: ભરૂચ (BHARUCH)ની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના (CORONA ICU) સેન્ટરમાં લાગેલી આગ (FIRE)માં 16 દર્દી અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ...
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે....
દમણ : દમણ અને દીવ (DAMAN & DIV)ની સરકારી હોસ્પિટલ (GOVT HOSPITAL)ને ભારત સરકારે ખાસ સુવિધા આપી છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર (CORONA...
નવસારી, બીલીમોરા : નવસારી જિલ્લા (NAVSARI DISTRICT)માં એક તરફ કોરોના (CORONA) હજુ સદી ફટકારી રહ્યો છે, ત્યારે બીજી તરફ મ્યૂકરમાઇકોસિસ (MUCORMYCOSIS) નામના...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (cm rupani)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠક (core committee meeting)માં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે....
કોરોના (CORONA)ની બીજી લહેર (SECOND WAVE) એટલી ભયાનક છે કે દેશભરના મોટા ભાગના શહેરોમાં લોકડાઉન (LOCK DOWN IN METRO CITIES) અથવા આંશિક...
નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ (INDIAN WOMAN CRICKET TEAM COACH) પદે ગુરૂવારે માજી સ્પિનર રમેશ પોવાર (RAMESH POWAR)ની નિયુક્તી...
બારડોલી: (Bardoli) કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. કેસોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સમગ્ર...
સુરત: (Surat) તબિબિ શિક્ષકોના પડતર પ્રશ્નોને લઇને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો આજે સાયકલ રેલી (Bicycle rally) કાઢીને વિરોધ (Protest) પ્રદર્શન કર્યું હતું. આ...
હરિયાણાના હંસીમાં બબીતા જી એટલે કે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મુનમુન દત્તા (Munmun Dutta)...
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે રાજ્યમાં તા .1 જૂન સુધી લોકડાઉન (lock down) વધાર્યું છે. લોકડાઉન વધારવાની સાથે કોરોના ચેઇન (to break corona chain)ને તોડવા...
જન્મભૂમિ મહારાષ્ટ્ર, કર્મભૂમિ ગુજરાત એવા મહાન સંત ડોંગરેજી મહારાજે સાંઠને સીત્તેરના દાયકામાં ગુજરાતના પ્રત્યેક શહેરમાં ગામડામાં શ્રીમદ્દ ભાગવત ગીતા કથાથી એમની મીઠી...
વિદેશમાં આપણને મેનર્સ અને શિસ્ત વધુ જોવા મળે છે . નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિને તમે મદદરૂપ થાવ એટલે જરૂર આપણા પ્રત્યે...
હાલમાં ચાલી રહેલી મહામારીમાં આપણે સૌ સંડોવાય ગયા છે. નાના મોટા, યુવાનો, વૃધ્ધો વગેરે પર માનસિક અસરો જોવા મળી રહી છે. કેટલાક...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.