ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં (Hurricane) ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો...
ભરૂચ: (Bharuch) ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ (Nursing Staff) દ્વારા નર્સિંગ ડે ના દિવસે જ કાળી પટ્ટી ધારણ કરી તેઓના વિવિધ પડતર...
સુરત: (Surat) વિવિંગ ઉદ્યોગને કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં બેન્ક લોનના હપ્તા અને વ્યાજમાં 31 જુલાઈ-2021 સુધી રાહત આપવા માટે મંગળવારે ફોગવા (ફેડરેશન...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબુમાં આવી રહ્યું છે. ત્યારે હવે લોકોને સિટી બસની (City Bus) સેવા મળી રહે તે માટે...
સુરત: (Surat) જહાંગીરપુરામાં એક યુવક પ્રેમીકાને (Lover) મળવા માટે ગયો હતો, પરંતુ તે દરમિયાન પ્રેમીકાનો પતિ આવી જતા દોડધામ મચી ગઇ હતી....
સુરત: (Surat) સુરત શહેર સહિત રાજયભરમાં કોરોના સામે સરકારે હાથ હેઠા મૂકી દીધા બાદ લોકો લાચાર બન્યા છે. કોરોનામાં જો રખેને કશું...
સુરત: (Surat) મનપાના વિવિધ ઝોનના કોર્પોરેટરો, અધિકારીઓ સાથે પદાધિકારીઓ મીટિંગ કરી રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે રાંદેર ઝોન સાથે મીટિંગનું આયોજન કરાયું...
રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની (Lock Down) મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન (Fosta) દ્વારા કેટલાક મહત્વના...
surat : એક તરફ લોકોને વેક્સિન ( vaccine) મળતી નથી અને બીજી તરફ સુરત મહાપાલિકાની સામાન્ય સભા ઓફલાઈન ( offline) બોલાવવા માટે...
surat : આજે વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી થઇ રહી છે ત્યારે છેલ્લા એક વર્ષથી હક્ક રજાઓ લીધા...
ફરીદકોટ ( faridkot ) ની ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કોલેજ ( gurugovind medical college) અને હોસ્પિટલમાં પૂરા પાડવામાં આવતા 80 વેન્ટિલેટર ( ventiletor)...
યુ.એસ. ટેલિવિઝન નેટવર્ક એનસીબીએ ગોલ્ડન ગ્લોબ્સ 2022 ના સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ કડક નિર્ણય પાછળ નૈતિક કારણ આપવામાં આવી...
surat : ઉધનાની એપલ હોસ્પિટલ ( apple hospital) માં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતા બેફામ બિલની રકમ વસુલાત કરી રહ્યા...
surat : એક તરફ સરકાર દ્વારા વેક્સિન ( vaccine) મુકાવવા માટે જાહેરાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ રસી જ આપવામાં...
surat : મનપાના વિવિધ ઝોનના કોર્પોરેટરો, અધિકારીઓ સાથે પદાધિકારીઓ મીટિંગ કરી રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે રાંદેર ઝોન સાથે મીટિંગનું આયોજન કરાયું...
સુરત: તા. 12મી મેના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કોરોના (corona) કાળ ચાલી...
surat : સુરત શહેર સહિત રાજયભરમાં કોરોના ( corona) સામે સરકારે હાથ હેઠા મૂકી દીધા બાદ લોકો લાચાર બન્યા છે. કોરોનામાં જો...
દેશમાં કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરનો વિનાશ ચાલુ છે. દરમિયાન, રોગચાળાની ત્રીજી તરંગ વિશે ચેતવણી આપવામાં આવી છે, જે...
surat : ગુજરાત સરકારે ( gujrat goverment) 18 મે સુધી મિનિ લોકડાઉન ( mini lockdown) ની સ્થિતિને યથાવત રાખવાનો નિર્ણય મંગળવારે જાહેર...
કોરોના ( corona) સંકટ વચ્ચે દેશની હોસ્પિટલોમાં આગની શ્રેણી ચાલુ છે. હવે ગુજરાતના ભાવનગર ( bhavnagar) ની જનરેશન હોસ્પિટલમાં આગ લાગી છે....
ગાઝા સિટી: જેરૂસલેમના વિવાદ અંગે ઇઝરાયેલ (ISRAEL) અને હમાસ (HAMASH) વચ્ચે સપ્તાહોથી ચાલતો સંઘર્ષ આજે વધુ વકર્યો હતો જેમાં ઇઝરાયેલે ગાઝા (GAZA)...
સુરત: સુરત (SURAT) શહેરમાં કોરોના વેક્સિન (COVID VACCINE) મુકવાનું અભિયાન (CAMPAIGN) ચાલી રહ્યું છે આ અભિયાનને જાણે કોવિન વેબપોર્ટલ (COVIN PORTAL) દ્વારા...
સુરત: સુરત (SURAT) શહેર સહિત રાજયભરમાં કોરોના (CORONA) સામે સરકારે હાથ હેઠા મૂકી દીધા બાદ લોકો લાચાર બન્યા છે. કોરોનામાં જો રખેને...
કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પોતોની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી ૫૦ લાખની ગ્રાન્ટ બીએપીએસ સંસ્થા સંચાલિત શાહિબાગની યોગીજી મહારાજ હોસ્પિટલને કોરોના કાળમાં મેડિકલ...
અમદાવાદ : ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે ફરી એક વખત...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ધટી રહી છે. આજે નવા 10,990 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં...
દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ આકાર લઈને તે વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો...
ગાંધીનગર : કોરોના મહામારીની બીજી લહેરની ચેઈન તોડવા માટે ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં અમલી બનેલા મિનિ લોકડાઉનના નિયંત્રણો હવે આગામી તા.૧૮મી...
મોસ્કો : રશિયા (russia)ના કઝાન શહેરની એક શાળામાં આજે સવારે એક બંદુકબાજે હુમલો (attack by gunman) કર્યો હતો, જે હુમલામાં ઓછામાં ઓછા...
નવી દિલ્હી : કોરોના રાહત ફંડ (CORONA RELIEF FUND) એકત્ર કરવાની કવાયતમાં જોતરાયેલા પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયન (WORLD CHAMPION) વિશ્વનાથન આનંદ (VISHVANATH...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.