surat : સલાબતપુરામાં માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી સગીરા પર બળાત્કાર( rape) ગુજારી તેણીને ગર્ભવતી ( pregnent) બનાવવાના કેસમાં માસાને આજીવન કેદની...
surat : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ પાસે એમઆરઆઇ મશીન ( MRI MACHINE) જ નથી. આ મશીન ખરીદવા માટે હોસ્પિટલ...
ચક્રવાત યાસ ( yaas cyclone) ઓડિશાના ( odisa) દક્ષિણમાં બાલાસોર નજીક ઝડપથી વધી રહ્યો છે. ચક્રવાત યાસનું લેન્ડફોલ ( land fall) ચાલુ...
surat : કોવિડ-19 ( covid 19) ની મહામારીને પગલે દેશ આખામાં ભેદી રીતે કાળી ફૂગવાળો રોગ મ્યુકરમાઈકોસિસ ( mucormycosis) ભયાનક પ્રમાણમાં ફેલાઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ સોમવારે આ પદ માટે તેમના નામની પસંદગી કરી હતી.મંત્રાલયના ઑર્ડરમાં જણાવાયું છે કે, જયસ્વાલને...
સુરત : નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)માં મ્યુકરમાઇકોસિસ (Mycologists)ના આજે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. આજે હોસ્પિટલમાં 22 જેટલા...
સુરત: 18થી 44 વર્ષની વયના લોકો (18 to 44 years people) માટે કેન્દ્ર સરકાર (central govt) દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન (offline registration)ને મંજૂરી...
સુરત: સુરત શહેર અને જિલ્લા (Surat city and district)માં હવે બાયો-ડિઝલ (bio-diesel)ના નામે લોકોને ભળતું ઇંધણ (mix-fuel) પકડાવવાનું નવું કૌભાંડ (scam) શરુ...
રાજ્યમાં કોરોનાના નવા 3,255 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 44 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9665 પર...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ – ટુરિઝમ ઉદ્યોગને છેલ્લા બે વર્ષથી સતત કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, જેથી આ ઉદ્યોગોને સરકારે...
રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર પાંચ મહાનગરોમાં સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે...
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી...
ઉત્તર પ્રદેશની (UP) રાજધાની લખનૌમાં કોરોના વાયરસ અંગે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હવે પાણીમાં (Water) પણ કોવિડ -19 વાયરસની પુષ્ટિ થઈ...
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વિનાશકારી તાઉતે વાવાઝોડામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમજ ઈંટોના ભઠ્ઠાને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,...
સુરત: (Surat) રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૨ (STD 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) ૧ જૂલાઇથી લેવાનો નિર્ણય કર્યો...
સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) ની દવા કંપની રોશે અને સિપ્લાએ સોમવારે ‘એન્ટિબોડી કોકટેલ’ (Antibody cocktail) નામની દવા શરૂ કરી છે. ‘એન્ટિબોડી કોકટેલ’ નામની દવા વિશે...
નવી દિલ્હી: એક તરફ અમદાવાદમાં મ્યુકર માઈકોસિસની (Mucormycosis) સારવાર માટે એમ્ફોટેરિસિન-બી ઈન્જેકસનની અછત છે. રાજ્ય સરકાર દ્વારા હવે આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી...
સુરત જિલ્લામાં (Surat District) આગામી 26થી 30 મે સુધી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ...
રાજસ્થાન: રાજસ્થાનના રાજસમંદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તેના પરિવારના સભ્યોએ...
સુરત: (Surat) રાજ્યમાં ટ્રક સિવાયના ટ્રાન્સપોર્ટના (Transport) વાહનો એટલે કે ઓટો રિક્ષા, સ્કૂલવેન, લક્ઝરી બસ, એસટીની બસ, ટેમ્પો, સહિતના વાહનોના ડોક્યુમેન્ટ આરટીઓમાં...
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના આઈટી મંત્રાલય (ministry of it) વતી નિર્દેશ આપ્યા હતા જે મુજબ ડિજિટલ કન્ટેન્ટ (digital content)નું નિયમન કરવા...
રાજપીપળા: સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલાં 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે. ત્યારે ચોમાસું લંબાય તો પણ...
રાયપુર : સમગ્ર વિશ્વ (whole world)ના તબીબી સ્ટાફ સભ્યો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર (front line worrier) તરીકે હાલ કામ કરતી વખતે ઉત્તમ કામગીરી કરી...
સુરત: (Surat) કોરોના સંક્રમણના 14 મહિનામાં દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ નાના-મોટા ટૂર ઓપરેટર્સે (Tour operators) 1500થી 2000 કરોડનો વેપાર ગુમાવ્યો છે. ટ્રાવેલ...
દિલ્હી પોલીસ (DELHI POLICE) દ્વારા હાલમાં જ ધરપકડ થયેલ કુસ્તીબાજ સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સુશીલને તેની...
ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...
સુરત: (Surat) સુરત મનપાની આજે મળેલી સામાન્ય સભામાં મનપા (Municipal Corporation) દ્વારા પ્લોટ વેચવાના કરાયેલા આગોતરા આયોજન મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો...
બંગાળ અને ઓડિશામાં (Bengal and Odisha) યાસ વાવાઝોડું (Yaas Cyclone) ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે મંગળવારની સાંજ...
ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.