હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud...
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....
we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી...
માતા, પિતા, પછી જો કોઈ મીઠો, મધુરો સંબંધ હોય તો તે મૈત્રી છે. કાકા-કાકી, મામા-મામી, ભાઈ-બહેન વગેરે સંબંધો સગાઈના સંબંધો છે. તે...
ઉત્સવપ્રિય રાષ્ટ્રના વર્ષ દરમ્યાન યોજાતા અનેક ધાર્મિક, રાષ્ટ્રીય અને લોક ઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા મહોત્સવ માત્ર દેશમાં જ નહિ વિશ્વ વિખ્યાત અને લોકપ્રિય...
મનની ચંચળતાને ટાળવાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ આપણને સંયમના પાઠ દૃઢાવી રહ્યા છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી કેટલા સમય ટકે?...
પોતાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી, પરિણામે નાનીનાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી મનથી...
લોકમાન્ય ગંગાધર તિલક એક આદર્શ પિતા પણ હતા. તેમનાં સંતાનોમાં કોઇ દુર્ગુણો ન પ્રવેશે તેની એ ખૂબ કાળજી રાખતા હતા. એક દિવસ...
SURAT : સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઈઝ કે જે સરથાણા-ડ્રીમ સિટી છે. જેમાં...
‘સત્યમ વદ’, ‘ધર્મ ચર’ જેવી આજ્ઞાઓ ઋષિઓએ આપેલી છે તેને સ્વસ્થ જીવન સાથે સંબંધ છે. માણસ જાણ્યે અજાણ્યે ખોટું કામ કરે કે...
સુરતના પ્રત્યેક તંત્રના વડાએ ‘નગરચર્યા’કરવા જેવી છે! તેમાં સ્વચ્છતા તંત્રે ખાસ ધ્યાન આપવાની આવશ્યક્તા છે. ‘ડોર ટુ ડોર’કચરો લેવા ગાડી આવે જ...
માનવજાતનો ઉપકારક જીવ સાપને જોતાં જ આપણને બીક લાગે છે, પણ નવાઈની વાત એ છે કે 95% જેટલા સાપ ઝેરી હોતા જ...
જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ગંગાનગર ગામમાં કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં નિયમિત પૂજા, આરતી તથા જ્યજ્યકાર...
સુરત: વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસીડી ડ્યૂટી ( duty) લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે સુરતના વણાટ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી...
27/6ના રોજ પાકિસ્તાન સ્થિત કોઇક આતંકી સંગઠને પાકિસ્તાન બોર્ડરથી 14 કિ.મી. દૂર જમ્મુમાં આવેલા ભારતીય એરફોર્સ મથક ઉપર ડ્રોન વિમાન દ્વારા આતંકી...
એક વખત રવીન્દ્રનાથ ટાગોર યુરોપના પ્રવાસે ગયા હતા. ત્યાં એમને કોઈકે પૂછ્યું કે તમારે ત્યાં ગાંધીની બહુ બોલબાલા છે? આ ત્યારની વાત...
દેશ અને દુનિયાની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વધતી જતી વસ્તી છે. જો આજ પ્રકારે વસ્તી વધતી જશે તો...
surat : શહેરમાં છ જેટલા ખાનગી રેલવે કાઉન્ટર શહેરમાં રેલવેની ટાઉટગીરી કરનારને જ સોંપી દેવાયા છે. કાગળ પર ખાનગી રેલવે ટિકીટ ઘરમાં...
રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન પોલીસના જવાનો ખડેપગે રહી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવ્યું ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી...
નડિયાદ: નડિયાદ તથા આણંદ શહેરમાં મોડી સાંજે ૬.30 વાગ્યાના અરસામાં શરૂ થયેલ વરસાદ સતત ૨ કલાક ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે...
વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. દૂધ વિનાની ચા બનાવતા પોલીસે 25...
યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ થયા છે. જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં ( AAMER MAHEL) બનેલા વોચ ટાવર (...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ...
કોરોના ( CORONA) સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની ( GOD JAGANNATH) રથયાત્રા ( RATHYATRA) સોમવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો...
વડોદરા: અષાઢી બીજને દિવસે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની નિકળનારી રથયાત્રાને પગલે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.