# રાષ્ટ્રીય ધોરી માર્ગ અને પ્રવાસન સ્થળને જોડતા માલેગામની ધીમે ધીમે વિકાસની ગતિ તરફ હરણફાળ # જે-તે સમયે માળ પરથી માળેગાવ +...
નાનકડી જીયાએ રસોડામાં રોટલી બનાવતી મમ્મીને જઈને પૂછ્યું, ‘મમ્મી, ‘તૃપ્તિ’ એટલે શું?’ સીમા કામમાં હતી એટલે તેણે જીયાને કહ્યું, ‘જા બેટા, તારા...
ડરહમ : ભારત ટીમ (Indian cricket team) આજથી અહીં સિલેક્ટ કાઉન્ટી ઇલેવન (county 11) સામે જ્યારે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ (Practice match)...
જો તમે સંદેશવ્યવહાર માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હો તો તમારી કોઈ વાત ખાનગી રહી નહીં શકે. ઇઝરાયલી કંપની દ્વારા બનાવવામાં આવેલું...
જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત એક ઐતિહાસિક શહેર છે. સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત શહેરનો વિકાસ થયો છે...
જીવનના અનેક રંગો છે. કેટલાક ગમતાં તો કેટલાક ન ગમતાં. જેમ ગમતાં રંગોનું સ્થાન છે તેમ નહીં ગમતાનું પણ સ્થાન હોય છે....
સમગ્ર વિશ્વમાં 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બનેલા પ્રશ્નો પૈકી એક છે...
9 જુલાઇની ગુજરાતમિત્રની સીટીપ્લસ પૂર્તિ દ્વારા 11મી જુલાઇએ world population day છે એ જાણવા મળ્યું. પૂર્તિ દ્વારા યુવા પેઢીના વસ્તી નિયંત્રણ માટેના...
ચંચીલી, મારી પોતાની વાઈફનું નામ છે. આમ તો નામ એનું ચંદ્રાવતી. (ના, સત્યનારાયણની કથામાં આવતી લીલાવતી ને કલાવતી સાથે એને કોઈ સંબંધ...
સુરત: (Surat) શહેરમાં ચોમાસાની સાથે વાયરલ ઇન્ફેક્શન (Viral infection)ના કેસમાં વધારો શરૂ થયો છે. વાયરલ ઇન્ફેક્શનની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર (Corona third...
શિક્ષણના પાયામાં તર્ક છે, જિજ્ઞાસા છે, પ્રશ્ન છે અને આપણને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે ચાલે છે તે વિષે કોઈ પ્રશ્ન જ નથી...
હાલ કેટલાક સમય પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠે તાઉતે નામનું એક વાવાઝોડું ત્રાટક્યું જેની અસરમાંથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હજી પુરેપુરા બહાર આવી શક્યા...
નડિયાદ : મહુધાના ચુણેલ ગામમાં ૧૭.૬૩ લાખ રુપીયાનો વાંસ પ્રોજેક્ટ અને વર્ષ ૨૦૧૨થી આજદિન સુધીમાં આચરેલા ભ્રષ્ટાચાર મામલે અધિક જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર...
સુરત: તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ (Tuition class), સરકારી સ્કૂલો (School) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ (Swimming pool), અને ટ્રાવેલ્સની...
નડિયાદ: ઠાસરા તાલુકાના ગોળજ રોડ ઉપર આવેલા નગરી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના શુધ્ધ પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો પરેશાન...
આણંદ : ચારુતર આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા 51 હજાર ડોલરનું માતબર દાન આપવામાં...
મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર...
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch police) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ની ધરપકડ (Arrest)...
સંતરામપુર : સંતરામપુરથી ગોઠબ તરફના સ્ટેટ હાઈવેને પહોળો અને મજબુત કરવા પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઇ ગયાં છે. પ્રથમ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે સમીર એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળ યુક્ત ૫૦૦૦ લીટરનો કેમીકલનો જથ્થો...
પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક ...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી...
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.