ગાંધીનગર: રાજયમાં (Gujarat) વેસ્ટર્ન ડિસ્ટબન્સ તથા લો પ્રેશર સિસ્ટમ ખસી ગયા પછી આજે ઉઘાડ નીકળ્યો હતો. છતાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં ઓમિક્રોનનો (Omicron) ચોથો કેસ નોંધાયો છે. મુંબઈમાં (Mumbai) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની...
કીમ: (Kim) ઓલપાડ (Olpad) તાલુકાની બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Election) ગ્રામજનોએ બહિષ્કાર (Boycott) કર્યો હતો. અનુસૂચિત જાતિનો કેટેગરીના વોર્ડમાં એકપણ મતદાર ન...
માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) ઉપર આવેલું ગોડસંબા ગામ (Godsamba Village) પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના (King...
કાનપુર: ઉત્તરપ્રદેશ(Uttar pradesh)ના કાનપુર(Kanpur)માં ઓમિક્રોન (Omicron)ના ભયના કારણે બનેલી એક ઘટના સામે આવી છે. કોરોના અને ઓમિક્રોન વાયરસ(virus)ના ભયથી એક ડોક્ટરે જ...
સુરત: (Surat) સુરત શહેરમાં મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઇડબ્લ્યૂએસ અને મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી આવાસ યોજના (Mukhyamantri-Pradhan Mantri Awas Yojana) હેઠળ 1 લાખ જેટલાં આવાસો...
સુરત: (Surat) બે દિવસ પહેલા પૂણા વિસ્તારમાંથી પકડાયેલા અફીણના (Opium) કેસમાં પોલીસે (Police) બાળકને જૂવેનાઇલ કોર્ટમાં રજૂ કરીને સગીરને બાળહોમમાં મોકલી આપ્યો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 12 રૂટ પર મેટ્રોની (Metro Train) કામગીરી શરૂ કરવાના કારણે વાહનવવહારને ડાયવર્ટ કરવામાં આવ્યા છે...
સુરત: (Surat) સુરત મનપાના (Municipal Corporation) કતારગામ ઝોન દ્વારા શુક્રવારે સીગણપોર ચાર રસ્તાની આજુબાજુમાં ન્યુસન્સ રૂપ દબાણો સામે કડક કાર્યવાહી કરીને સપાટો...
નવસારી : યુ.કે.થી (UK) નવસારી (Navsari) આવેલા ડોક્ટરનો (Doctor) રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા ઓમિક્રોન (Omicron) વેરિયન્ટના ખતરાથી જિલ્લા આરોગ્ય વિભાગ...
સુરત : ઇચ્છાપોરમાં આવેલી ઝીરો વન ટેક ટ્રોનીર્ક્સ કંપનીના માલિકને કર્મચારીઓના કૌભાંડ અંગેની માહિતી પાસઓન કરી દેવાની ધમકી આપીને 10 લાખની ખંડણી...
સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર વહેલી સવારે અને મોડી રાત્રે આવતી ફ્લાઇટના (Flight) પેસેન્જર્સને (Passengers) ટેક્સી (Taxi Fair) ભાડા અને ઓટો...
દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન (Vladimir Putin) આવતા અઠવાડિયે એટલ કે 6 ડિસમ્બરના રોજ ભારતની મુલાકાત લેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના...
જામનગર: વિશ્વ આખાયને હચમચાવી દેનારા કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસે (Omicron Virus) ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. રાજ્યના જામનગર (Jamnagar) જિલ્લામાં...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે (Ajaz Patel) આજે મુંબઈના જ વાનખેડે ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં 10 વિકેટ (10 Wicket) લેવાનો વર્લ્ડ...
દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) ઝડપથી દક્ષિણ આફ્રિકા (South Africa)માં ફેલાઈ રહ્યો છે. જેને લઈને તબીબી...
ડોક્ટર્સ પર સારવાર દરમ્યાન થતા હુમલાના સતત વધતા જતા આંકડાએ એક ભયજનક રાષ્ટ્રીય રૂપ આપી દીધું છે. મેડિકલ લાઈનમાં ભણતા ૮૦ ટકા...
માનવવ્યવહારમાં કેટલીક વાર બોલાચાલી થાય એ સામાન્ય બાબત છે. ક્યારેક શાબ્દિક પ્રહારોને લીધે ઝઘડાનું સ્વરૂપ બદલાતાં વાત વણસી જતી હોય છે. ગુસ્સાથી...
ઘણા સમયથી ‘ગુજરાતમિત્ર’ની ‘રવિવારીય પૂર્તિ’માં સાક્ષર શ્રી મકરન્દ મહેતા, ‘એ સુરત – આ સુરત’ નામની જબ્બરદસ્ત જાણકારી આપતી ઐતિહાસિક કોલમ લખતા રહ્યા...
દરિયા કાંઠે એક દાદા પોતાના પૌત્રને લઈને રોજ સાંજે ફરવા જતા.યુવાન થતો પૌત્ર અને વૃદ્ધ થતા જતા દાદા વચ્ચે સંબંધ મસ્તીભર્યો અને...
બેલ્જિયન માલિનોઈસ જાતિના કૂતરાઓ વિશિષ્ટ હુમલાઓ માટે પ્રશિક્ષિત છે. ખાસ તેમને સૈન્ય માટે તાલીમ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૈન્ય દ્વારા બેલ્જિયન...
Omicron ની દહેશતના પગલે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકાના (South Africa Tour) પ્રવાસ માં ફેરબદલ કરી છે....
આખરે ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળ્યા ખરા. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરેખર દયનીય છે. એક સમયે જે ગુજરાતમાંથી કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ...
સિંગવડ: સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા દ્વારા ૩ ડિસેમ્બર 2021 વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા સીંગવડ બજારના મુખ્ય માર્ગો પર બેનર...
વાપી, નવસારી : વલસાડ (Valsad) જિલ્લામાં ગત બે દિવસ કમોસમી માવઠું અને વાદળછાયા વાતાવરણને લઈ લોકો અને ખાસ કરીને ખેડૂતો (Farmers) હેરાન...
સુરત : (Surat) સુરતના નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કેમ્પસમાં આવેલી ટ્રોમા (Troma) હોસ્પિ.ની હાલત હાલમાં અત્યંત જર્જરિત છે. આ ટ્રોમા...
શહેરા: શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામતા સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવાર તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનોના કાફલા...
સુરત : સુરતની (Surat) કિરણ હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર થયેલા 14 વર્ષના બાળકના બેને હાથ પુનેના એક ચાર્ટડ એકાઉન્ટન્ટના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા....
વડોદરા : દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2020માં, દેશમાં વડોદરા નો આઠમો ક્રમાંક આવ્યો હતો. પાલિકા દ્વારા દર વર્ષે સ્વચ્છતામાં 162 કરોડથી વધુ ખર્ચે...
વડોદરા : કંટ્રોલ પેનલના ઓર્ડર આપતી કંપની સાથે અમદાવાદના બે બંધુઓએ 29 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઇ હતી....
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58