ઉત્તર પ્રદેશ(up)ના મુરાદાબાદ જિલ્લાના મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી રોડ પર પાર્શ્વનાથ પ્લાઝા ખાતે સ્પા સેન્ટર(spa center)ની આડમાં દેહ વેપાર (prostitution) ચાલી...
સુરત: (Surat) રિંગરોડ પર આવેલી સુરત ટેક્સટાઈલ માર્કેટની (Textile Market) જગ્યા ફરી લીઝ (Lease) પર આપવાનું છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહેલું કોકડું...
આધાર કાર્ડ (ADHAR CARD)એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ (DOCUMENT) છે. તમામ સરકારીથી ખાનગી સંસ્થાઓ સુધીના ઘણા કાર્યોમાં આધારકાર્ડ આવશ્યક છે. બીજી બાજુ, સરકાર દ્વારા...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રિય રેલ્વે મંત્રી પીયુષ ગોયલ તથા સાંસદોને સુરતથી મહુવા (Mahuva) વચ્ચે ડેઇલી ટ્રેન (Daily...
સુરત: (Surat) કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને અટકાવવા માટે પાલિકા દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવાઈ છે. કોરોના...
સુરત: (Surat) શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે મનપા પ્રશાસન દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે કાપડ માર્કેટમાં (Textile...
સુરત: (Surat) સુરત જિલ્લામાં (District) કોરોના કેસોની સંખ્યામાં સતત ઉછાળો આવ્યો છે. સુરત ગ્રામ્ય કોરોનાનો ગ્રાફ સતત ઉપર આવી રહ્યો છે. તેમ...
સુરત: (Surat) ચારેક દિવસ પહેલાં જ સુરતવાસીઓને 15 ચો.મી. ક્ષેત્રફળની મિલકતોમાં વેરાની રાહત આપનાર ભાજપ શાસકો દ્વારા વેરામાં રાહતની વધુ એક ભેટની...
ભારત સરકારે કોરોના રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી દેશમાં રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે. 1 એપ્રિલથી, 45 વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી...
સુરતઃ (Surat) શહેરના વરાછા વિસ્તારમાં ઘરની નીચે એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતા નરાધમ યુવકે ચાર વર્ષની બાળકીને અશ્લીલ ફોટા બતાવીને દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની...
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયા(Australia)માં સંસદની અંદર વડા પ્રધાન (PM) સ્કોટ મોરિસન સરકારના સભ્યોના વીડિયો લીક (SEX VIDEO LEAK) થયા બાદ રાજકીય તોફાન ફાટી...
સુરતના વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકો દટાયા હતા. જેમાંથી બે વ્યક્તિનું મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. વરાછાના કેદાર...
Yoga To Get Wrinkle Free Radiant Skin: સુંદર ત્વચા મેળવવા માટે મહિલાઓ શું નથી કરતી. ખર્ચાળ પાર્લરથી લઈને ક્રિમ સુધી પ્રયત્ન કરવા...
ઇંગ્લેંડના કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને ટીમ ઈન્ડિયા માટે પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઝડપી બોલર કૃષ્ણાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં...
યુ.એસ. અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધો 42 વર્ષ જૂનાં છે, પરંતુ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે તેમના વર્ચસ્વ માટે લડી...
મહારાષ્ટ્રના શાસક પક્ષના રાજકારણીઓ નફ્ફટ બની ગયા છે. તેમને પોતાની ઇજ્જતની બિલકુલ પરવા નથી. નેતાઓની ઇજ્જત સાચવવા જતાં કદાચ સરકાર જ ઉથલી...
એક દિવસ એક કુહાડી અને બ્લેડ વચ્ચે ઝઘડો થયો.બન્ને પોતે વધુ ધારદાર છે અને વધુ અઘરું અને મહત્વનું કામ કરે છે એ...
કોલોરાડો : અમેરિકાના કોલોરાડોમાં ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બોલ્ડરના સુપરમાર્કેટમાં બની છે....
ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..! (ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ...
કોરોના સંક્રમણ ફરી ફેલાઇ રહ્યું છે. આશ્વાસન એટલું છે કે મૃત્યુદર ઘટી જવા પામ્યો છે. ગયા એપ્રિલથી બંધ થયેલ વર્ગખંડ શિક્ષણ જાન્યુઆરીમાં...
આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે આસામ વિધાનસભાની ચૂંટણી (ASSAM ASSEMBLY...
કયા દેશના લોકો કેટલા સુખી છે તેનું માપન કરતા યુએનના વાર્ષિક અહેવાલમાં આ વર્ષે પણ ભારત ખૂબ પાછળના ક્રમે આવ્યું છે, વિશ્વના...
કયા દેશના લોકો કેટલા સુખી છે તેનું માપન કરતા યુએનના વાર્ષિક અહેવાલમાં આ વર્ષે પણ ભારત ખૂબ પાછળના ક્રમે આવ્યું છે, વિશ્વના...
મુંબઈની પોલીસ અસામાજિક તત્ત્વોના અડ્ડાઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે તે જગજાહેર વાત છે, પણ મુંબઈના પોલીસ કમિશનરે લેખિતમાં તે વાત...
આજે તે દિવસ હતો. જ્યારે ભારતના મહાન ક્રાંતિકારીએ દેશ ખાતર પોતાનો જીવ ગુમાવ્યો. હા, આપણે અહીં સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની વાત કરી રહ્યા છીએ. આ દિવસે...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સોમવારે નવા 1640 કેસ નોંધાયા છે...
ગાંધીનગર: માર્ગ અને મકાન વિભાગનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૧૧૧૮૫ કરોડનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. માર્ગ મકાન વિભાગના બજેટની માંગણીઓ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર હવે વિભાગીય માંગણીઓ મંજૂર થઈ રહી હોવાથી સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે, અલબત્ત કોરોનાના કેસો વધતાં તેને...
મધ્ય પ્રદેશ(mp)ના ગ્વાલિયરમાં એક મોટો માર્ગ અકસ્માત (road accident) થયો છે. ગ્વાલિયરમાં મંગળવારે સવારે બસ અને ઓટો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી,...
સોમવારે 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. બોલીવૂડ સ્ટાર કંગના રનૌતને ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માં તેની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રી...
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–