નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે (Decadence ministry) નૌકાદળ માટે 6 પરંપરાગત સબમરિનો (submarine) રૂ. 43000 કરોડના ખર્ચે ઘરઆંગણે બાંધવા માટેના એક જંગી પ્રકલ્પને...
ફેસબુકે ( facebook ) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( donald trump) અકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ ( suspend) કરી દીધું છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને કારણે હવે વિદેશ જવા માટે વેક્સિન (Vaccine) લેવી તેમજ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આપવા ફરજીયાત કરી દેવાયા છે. ખાસ...
સુરત: (Surat) ગત અઠવાડિયે સુરત કસ્ટમ અને ડીઆરઆઇ (DRI) વિભાગે સેઝની ડાયમંડ યુનિટમાંથી ડાયમંડના મિસડેક્લેરેશનનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ આજે સુરત ડીઆરઆઈ...
સોમવારે 7 જૂન સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન ( lock down) છે, સાથે અનલોક ( unlock) કરવાની પ્રક્રિયા પણ આ અઠવાડિયાથી...
આખરે જુહી ચાવલા (Juhi Chawla) ફસાઈ ગઈ. 5G ટેકનોલોજીના (5G Technology) મોબાઈલ ટાવર લગાડવાની વિરૂદ્ધમાં જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ કરવામાં...
સુરત: (Surat) સુરતના વસ્તાદેવડી રોડ, કતારગામમાં આવેલી શૈરૂ જેમ્સ ગ્રુપની ડાયમંડ ફેક્ટરીને (Diamond Factory) ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ યુનિટ (Carbon...
ટ્વિટર ( twitter) અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે 90 દિવસનો સમય આપ્યા પછી પણ,...
કોવિડ-19 ( covid 19) ની રસીનો ( vaccine) ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હોય તેવા લોકોની સંખ્યાની બાબતમાં ભારત અમેરિકા (america)...
કેન્દ્ર સરકારે ( central goverment ) એવા મીડિયા અહેવાલો અંગે પંજાબ સરકાર ( punjab goverment) નો ખુલાસો માગ્યો છે કે જેમાં એવો...
તમિલનાડુમાં પ્રથમ વખત કોરોનાવાયરસથી ( corona virus) સિંહના મોત ( lion death) નો બનાવ બન્યો છે. આ બનાવમાં ચેન્નાઇ નજીકના એક પ્રાણી...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ( twitter) વાઇસ પ્રેસિડેન્ટ ( vise president) સહિત આરએસએસ ( rss) ના અન્ય નેતાઓના વ્યક્તિગત હેન્ડલ્સને અન્વેરિફાઇડ કરી અને...
surat : સુરતના હીરા બજારો ખુલે તે પહેલા હોંગકોંગના ( hongkong) મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગ (...
ભારતભરમાં કોરોનાના ( corona ) કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.કોરોનાની બીજી લહેર ( second wave) માં આરોગ્ય સંસાધનોની આચાતના કારણે...
surat : કોરોનાની ( corona) પ્રથમ અને બીજી લહેરને ( second wave ) લીધે નાના અને મધ્યમ હરોળના ઉદ્યોગોને વ્યાપક નુકશાન થયુંછે....
surat : પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ( World Environment Day) નિમિત્તે દર...
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએમ વિજય રૂપાણીએ કર્યા...
રાજ્યમાં આગામી તા.15મી જૂનથી લવજેહાદ વિરોધી કાયદાની જોગવાઈનો અમલ શરૂ કરાશે. તાજેતરમાં આ કાયદાને રાજ્યપાલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યમાં...
પેરિસ : ફ્રેન્ચ ઓપન (french open)માં એક મેચના ફિક્સીંગ (Match fixing)માં સામેલ હોવાની શંકાના આધારે એક મહિલા ટેનિસ ખેલાડી (Lady tennis player)ને...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 1,120 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 16 દર્દીના મોત થયા છે. જ્યારે...
સુરત: વહીવટી તંત્ર દ્વારા સુરતની કાપડ માર્કેટો (surat textile market) સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની (open till 6pm) છૂટ આપવામાં...
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન– આઈઆઈટીઈ)ના સેન્ટર ઑફ એજ્યુકેશન દ્વારા બ્લૅન્ડેડ મોડ ઑફ ટીચિંગ ઍન્ડ લર્નિંગ પર્સ્પેક્ટિવ પર...
બારડોલી: સતત એક પછી એક બારડોલી (Bardoli) પંથકમાં હનીટ્રેપ (honey trap)ના વિડીયો વાયરલ (video viral) થયા હતા. ત્યારબાદ આખરે સુરત જિલ્લા પોલીસને...
ગાંધીનગર: રાજ્ય (Gujarat)માં આગામી તા.15મી જૂનથી લવ જેહાદ્દ (Love jihad) વિરોધી કાયદ (law)ની જોગવાઈનો અમલ શરૂ કરાશે. તાજેતરમાં આ કાયદાને રાજ્યપાલ દ્વારા...
વલસાડ : વલસાડ (valsad)ના મગોદ ડુંગરી ગામ (Dungari village)માં એક લગ્નપ્રસંગે (Marriage function) મોડીરાત્રે ડીજે (Dj)ના તાલ ઉપર ઝૂમવાનું લોકોને ભારે પડ્યું...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) આસપાસના નર્મદા ડેમ (Narmada Dem)ના 6 અસરગ્રસ્ત ગામો ગોરા ગામ (Gora village) નજીકના હોવાથી સરકારે...
સુરત: કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર (corona wave)માં સુરતની કાપડ માર્કેટ (textile market)ની દુકાનો અને અન્ય રાજ્યોની કાપડ મંડીઓ બંધ રહેતાં...
સુરત: શહેર (surat)ના કોસાડ આવાસ ખાતે રહેતી કિશોરી (girl) ઘરે કહ્યા વગર ડુમસ બીચ (dumas beach) જઈ પાછા આવતી વખતે એરપોર્ટ પાસેથી...
સુરત: ફાયર (Fire)ની ઘટનાઓને કારણે, શહેરનું ફાયર વિભાગ (fire dept in action) સખત એક્શનમાં આવી ગયું છે. ગુરૂવારે એક્શન મોડમાં આવેલા ફાયર...
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી (Bollywood actress) જુહી ચાવલા (Juhi chawla) દ્વારા મોબાઇલ ફોન્સની 5 જી ટેક્નોલોજી (mobile 5g tech)ને લઈને દિલ્હી હાઈકોર્ટ...
વડોદરા મહાનગર પાલિકાની હદમાં જુદા જુદા વિસ્તારમાં ટી.પી.ના અનામત પ્લોટો સ્કુલ હેતુ માટે ભાડાપટેથી આપવામાં આવ્યા છે. જે પૈકી ધી કેળવણી ટ્રસ્ટ ને ટી.પી.સ્કીમ નં-1 ના ફા. પ્લોટ નં-192 ની કુલ 13112 ચો.મી. જમીન સને 1978 માં વાર્ષિક રૂ, 1410/- ના ટોકન ભાડાથી, તથા ધી ગુજરાત ન્યુ ઇરા એજયુકેશન ટ્રસ્ટને ટી.પી.સ્કીમ નં- 12 ના ફા.પ્લોટ નં-430 ની કુલ 11490 ચો.મી. જમીન સને 1978 માં વાર્ષિક રૂ, 1240/- ના ટોકન ભાડાથી પ્રીમીયમની રકમ વસુલ લીધા વિના 30 વર્ષ માટે ભાડાપટ્ટેથી ફાળવવામાં આવી હતી.આ જમીનના ભાડાપટાની મુક્ત સને 2008 ના રોજ પુર્ણ થતા ભાડાપટ્ટો રીન્યુ કરવાના કામે અત્રેથી સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજુ કરતાં સ્થાયી સમિતિ ઠરાવ અંક-70/તા.3-5-2010 થી ભાડાપટાની મુદત વધુ 10 વર્ષ માટે વધારી સરકારના તા. 2-2-2008 ના પરિપત્ર મુજબ પ્રીમીયમની રકમના 50 ટકા રકમની ઉપર 6 ટકા પ્રમાણે ભાડુ લેવાનું ઠરાવવામાં આવ્યું છે તેમજ રીન્યુઅલ તારીખથી દર વર્ષ આ ભાડામાં 3 ટકા પ્રમાણે સુચિત વધારો કરવાનું ઠરાવ્યું છે. સામાન્ય સભા ઠરાવ અંક-173/ તા.21-2-2012 માં ઠરાવ્યા મુજબ છેલ્લી જંત્રી પ્રમાણે પ્રીમીયમ ગણી ભાડાની ગણત્રી કરવા ઠરાવેલ છે. જે મુજબ બંને સ્કુલોને ભાડુ ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું હતું. આ ભાડાની રકમ વસુલ લેવા સંસ્થાને નોટિસ આપવામાં આવતા સ્કુલના વહીવટકર્તા દ્વારા SCA 6475/2012 થી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં તા.22.07.2017 ના ઓરલ ઓર્ડર મુજબ ડીસ્પોઝ ઓફ થઈ છે. આ ઓરલ ઓર્ડરમાં ઉપરોક્ત સંસ્થાઓને કમિશ્નર સમક્ષ પીટીસનરોની રજુઆત રૂબરૂમાં સાંભળી યોગ્યતે હુકમ કરવા જણાવાયુ છે.
ગુજરાત સરકાર ના તા.2-2-2008 ના પરિપત્ર તથા સામાન્ય સભા ઠરાવ અંક 173/તા.21-2- 2012 આધારે વર્ષ 2008-09 ના વાર્ષિક ભાડાની ગણત્રી કરતાં (1) કેળવણી ટ્રસ્ટ પાસેથી રૂ.1,54,39,380/- થાય છે. જેમા રીન્યુ તારીખની
દર વર્ષે આ ભાડાની રકમમાં 3
ટકા પ્રમાણે વધારો કરતાં વર્ષ
2017-18 સુધીમાં કુલ ભાડાની
રકમ રૂ ,17,69,95,188/-
લેવાપાત્ર થાય છે. તથા (3) થી
ગુજરાત ન્યુઇરા એજયુકેશન ટ્રસ્ટ પાસેથી રૂ.59,30,550/- થાય છે, જેમા રીન્યુ તારીખની દર વર્ષે આ ભાડાની રકમમાં 3 ટકા પ્રમાણે વધારો કરતાં વર્ષ 2017-18 સુધીમાં કુલ ભાડાની રકમ.6, 79,87,119/- લેવાપાત્ર થાય છે.
રીપ્રેઝેન્ટેશનમાં સ્કુલોના પ્રતિનિધી તરફથી કરવામાં આવેલ રજુઆત નીચે મુજબ આ પ્રમાણે છે …
(1) સંસ્થા શૈક્ષણીક સંસ્થા હોય, તથા નફાનો મુખ્ય હેતુ ન હોય ભાડાની રકમ વ્યાજબી સુચિત કરવા રજુઆત કરવામાં આવેલ,
(2) છેલ્લા ચાલીસ વર્ષોથી હજારો વિદ્યાર્થીઓને સારૂ ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપેલ છે. શૈક્ષણીક હેતુને ધ્યાને લેવાઈ ભાડાપટ્ટો રીન્યુ કરવા તેમજ નવિન યોગ્ય ભાડુ ગણવા રજુઆત કરેલ.
(3) સંસ્થા તરફથી સને 2008 થી 99 વર્ષ સુધી ભાડાપો રીન્યુ કરી આપવા તેમજ સને-2008 ની જંત્રીની કિંમતે જમીનનો ભાડાપટ્ટો રીન્યુ કરવા રજુઆત કરવામાં આવેલ.
(4) તેઓ દ્વારા ગુરુકુલ વિદ્યાલયને જે મુજબ 99 વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવવામાં આવેલ તે મુજબ ફાળવવા રજુઆત કરવામાં આવેલ.
કાયદાકીય જોગવાઈઓ અને સરકાર ધ્વારા બહાર પાડેલી માર્ગદર્શીકા ધ્યાને લઈ જમીનના પ્લોટની કિંમત નકકી કરવાની રહે છે. અને તે બાબતે કોઈ પણ રહત આપવાની થાય તો તે મુજબની ભલામણસહની દરખાસ્ત સરકારમાં કરવાની રહે છે.આમ એકંદરે હકીકતલક્ષી વિચરણા કરતાં નીચે મુજબની કાર્યવાહી માટે સમગ્ર સભામાં દરખાસ્ત પુનઃ વિચારણા અર્થે રજુ કરવાની થાય છે. તેમાં વિવિધ વિકલ્પો ધ્યાને લઈ નિર્ણય કરવાનો રહે છે.વિકલ્પ (1) સમગ્રસભા ઠરાવ અંક 172/તા.21.02.2012 થી વર્ષ 2008 થી 2018 ના સમયગાળા માટે વર્ષ 2012 ની જંત્રી લઈને આપવાનું નકકી કરેલ, જેને બદલે વર્ષ 2008 ની જંત્રી મુજબ ભાડાની ગણતરી ધ્યાને લઈ સરકારના પરીપત્ર મુજબ રાહત આપી વસુલાત કરવાની થાય. તેના ઉપર દર વર્ષે 3% મુજબનો વધારો નકકી થયેલ છે. જેમા કોઈ રાહત આપવાની હોય તે, નિર્ણય લેવાનો રહે. વર્ષ 2008 થી 2018 ના વર્ષ દરમ્યાન જે ભાડુ ભરેલ ના હોય તેના પર અત્રેના પરીપત્ર મુજબ 18% સાદુ વ્યાજ લેવાનું રહે અથવા તે અંગે પણ જરૂરી રાહત આપી શકાય. વર્ષ 2018 બાદ 99 વર્ષના ભાડાપટ્ટે માંગણી મુજબ જમીન આપવા સંદર્ભે વર્ષ 2018 માં ચાલુ જંત્રીના દરથી અથવા બજારભાવ જે વધુ હોય તે મુજબ ભાડાપટ્ટે આપવા અંગે તથા તે દરમાં સરકારના પરીપત્ર મુજબ ભાડામાં 50% રાહત આપવા બાબતનો નિર્ણય લેવાનો રહે છે. વિકલ્પ (૨): વર્ષ 2008 થી 99 વર્ષના ભાડપટ્ટે વર્ષ 2008 ના જંત્રી દરથી અથવા બજારભાવ જે વધુ હોય તે પાછલી અસરથી ભાડાપટ્ટે આપવા અંગે નિર્ણય લેવાનો રહે છે. તથા તેમાં સરકારના ધોરણે 50% રાહત આપવાનું રહે છે. વર્ષ 2008 થી વર્ષ 2018 સુધીના 18% વ્યાજ, અંગેની બાબતનો પણ નિર્ણય લેવાનો રહે છે.
વિકલ્પ (3): સુચિત ભાડુ સંસ્થાને યોગ્ય ન જણાયતો સમગ્ર સભા પુનઃ વિચારણાબાદ વર્ષ 2008 થી 2018
દરમ્યાનનું જે ભાડું નકકી કરે તેનું ચૂકવણું કરી મિલકત પરત કરવાની રહે છે.