સુરત: (Surat) સુરત શહેરમાં હાલમાં પોલીસને કોઇ રોકનાર કે ટોકનાર નથી. ગઇ તા. 16 જુલાઇના રોજ નરદિંપસિંહ નામનો યુવાન સીમાડા ખાતે આવેલી...
ઓલિમ્પિક્સ (Olympics 2020)માં પહેલીવાર સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગ (Street skateboarding) સ્પર્ધા યોજવામાં આવી હતી. જો કે કોઈ પણ એવું માનશે નહીં કે બે ખેલાડીઓ કે...
સુરતઃ (Surat) શહેરના સિટીલાઈટ ખાતે બે વર્ષ પહેલા અમેરિકાથી (America) સુરતમાં પિતાના ઘરે રહેવા આવેલા આધેડે પિતા અને ભત્રીજીની સામે ફરિયાદ દાખલ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવતી ટ્રકને બચાવવા જતા પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ (Bus) માર્ગની...
ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics 2020)માં વેઇટલિફ્ટિંગ (Weight lifting)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર ચીનની વેઇટલિફ્ટર (Weight lifter) ઝિહુઇ હૌ પાસેથી ગોલ્ડ...
સુરત: (Surat) લાંબા વેકેશન બાદ સોમવારથી સુરતમાં 9 થી 11માં ધોરણનું ઓફલાઈન શિક્ષણ (Offline Education) ફરી શરૂ કરાયું છે. વાલીઓની સહમતી સાથે...
દિલ્હી જવા પહેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamta benarji)એ એક મોટો ‘બોમ્બ’ ફોડ્યો છે. મમતા બેનર્જીએ પેગાસુસ સ્પાયવેર...
સુધૈવ કુટુંબકમ’’ એ સંસ્કૃતિ સુત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક વિદેશયાત્રામાં પોતાના પ્રવચનમાં ટાંકીને પોતાનું સ્થાન તો વિશ્વનેતા તરીકે સુનિશ્ચિત કર્યુ છે સાથે...
વે આ સવાલ નો સીધો જવાબ તો એજ હોય કે બંને મોટા થયા. આમ તો દરેક સજીવની ઉંમર સમય સાથે વધતી જ...
ઈર્ષા એક ઝેરીલો અવગુણ છે. એ એવું ઝેર છે કે તે મોટે ભાગે ઈર્ષા કરનારને જ નુકશાન કરે છે. એટલે જ કહેવત...
સાધનાનો ક્યારેય ક્ષય નથી થતો એ વાતને સમજાવ્યા પછી હવે ફરી કૃષ્ણ ભગવાન સાતત્યપૂર્ણ અભ્યાસનો મહિમા પ્રગટ કરી રહ્યા છે. કોઈ બાળકને...
એક સંતની કીર્તિ ચોતરફ ફેલાયેલી હતી. તે દેશના મહારાજાએ સંતના દર્શને પોતાના કાફલા સાથે પહોંચ્યા. એ રાજાને પોતાના વિશાળ સામ્રાજયનો ભારે ગર્વ...
જીવન એટલે જન્મ અને મૃત્યુના બે બિંદુઓ વચ્ચેનો આયુષ્ય ખંડ આ સમયપટ એટલે પુરુષાર્થના અક્ષરો અંકિત કરવાની સોનેરી તક, જીવનનો અર્થ જ...
સવાર થાય છે અને પશુ પક્ષીઓ ફરતાં દેખાય છે. મોટે ભાગે તેઓ ખોરાકની વ્યવસ્થા માટે જ ફરતાં કે ઉડતા જોવા મળે છે....
કર્ણાટક (Karnataka)ના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. સોમવારે બી.એસ. યેદિયુરપ્પા (B. S. Yediyurappa)એ કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું (Resignation)...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં થયેલ સાર્વત્રિક વરસાદથી હેરણ નદીમાં ઘોડાપુર પાણી આવ્યું હતું.હેરણ નદી પર આવેલ રાજવાસણા ડેમ ઓવરફ્લો થતા રમણીય નઝારો જોવા...
આણંદ : આણંદમાં ધો.12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષામાં રવિવારે અર્થશાસ્ત્રના પેપર બે વિદ્યાર્થિની સહિત ત્રણ કોપી કેસ થયાં છે....
બ્લાય : ઉત્તર કેલિફોર્નિયા (California)માં બીહડ વિસ્તારોથી પસાર થઈ રહેલી આગ (Fire)ની લપટોએ શનિવારે ઘણા ઘરો (House)ને નષ્ટ કરી દીધા હતા. અહીના...
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામે રબારીવાળુ ફળીયામાં રહેતી યુવતીના લગ્ન વડોદરાના ખલીપુર ગામના યુવક સાથે થયાં હતાં. લગ્નના અગિયાર વરસના ગાળામાં...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામે 20 વર્ષીય યુવતીને સિંગવડ તાલુકામાં રહેતા એક યુવક સાથે ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnor)માં ખુબ જ દિલ દહેલાવનારો અકસ્માત પ્રકાશમાં આવ્યો હતો. લાંબા સમય સુધી વ્યસ્ત જીવનમાંથી મુક્તિ મળતા હિમાચલમાં પ્રકૃતિના...
વડોદરા : શહેરના અલકાપુરી ગરનાળા બે મહિના થી વધુ સમય લાગેલી આગ લાગવાથી ગરનાળા ઉપર અને અંદર કાળું કાળું થઈ ગયું છે....
વડોદરા: શેરમાર્કેટ ફોરેક્ષ અને વિદેશી કરન્સી બિટકોઇનનો વેપાર કરવા ઓનલાઇન વ્યવસાય કરતા યુવાન પાસે ઠગટોળકીઍ દોઢ વર્ષમા઼઼઼ ચાર કરોડ રૂપિયાની લેવડ દેવડ...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટસ દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટડ્સને 100 ઉઠક બેઠક કરાવી ફિલ્મી...
વડોદરા : સ્વિટી વડોદરાના રાધાકૃષ્ણના મંદિર આરતી માટે અવાર-નવાર જતી હોય છે તેથી કદાચ ત્યાં ગઈ હશે તેમ પીઆઈ દેસાઈએ તેમના સાળા...
વડોદરા: છેલ્લા દિવસથી શહેરીજનો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા હતા. વરસાદની શહેરમા ધીમીધારે એન્ટ્રી થઇ, ઘણાસમયથી હવામાન ખાતા દ્વારા વરસાદ આવશે તેવી...
વડા પ્રધાન બન્યા પછી છ વર્ષથી નરેન્દ્ર મોદીએ ટૂંકા પ્રધાન મંડળથી ચલાવ્યું છે. હાલમાં તેમણે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. આ વખતે યુવાનોને...
ટોક્યો: છ વારની વર્લ્ડ ચેમ્પિયન (World champion) એમ સી મેરીકોમે (Mary kom) અહીં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સ બોક્સિંગ (Boxing)ની 51 કિગ્રાની...
ગૌરવની વાત છે કે આપણા ગીચ વસ્તીવાળા, વિક્સિત શહેરમાં મેટ્રો-ટ્રેન આવવાની છે. એક નવો જ પ્રોજેક્ટ નવા પ્રકારની ગાડી નવા જ લિબાસમાં...
દેશનાં કેટલાંક રાજયોમાં 8 રાજયપાલો નવા નિમાયા હોવાથી રાજય શાસનમાં તેમની ભૂમિકાનો પ્રશ્ન ફરી ચર્ચાના ચગડોળે થયો છે. રાજયપાલ કેન્દ્ર સરકારના સીધા...
કોર્પોરેશનની બેદરકારીના લીધે તળાવના પાણી પર લીલની ચાદર તરતી થઈ
વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની આવી હાલત છે. અગાઉ તળાવ સાફ કરવા માટે રજૂઆત કરી હતી. વડોદરામાં આટલો ભારે વરસાદ પડ્યો હોવા છતાં પણ તળાવ ભરાયું નથી. તળાવમાં વરસાદી પાણી ભરાય તે માટે જે જોડાણ હતા, તે બંધ કરી દેવાયા છે, તેનું કારણ એ કે આ જોડાણ સાથે ગટરના પાણી પણ આવી રહ્યા છે. આમ છતાં ગટર જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તળાવમાં તો ગટરના પાણી આવે જ છે. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. સિક્યુરિટી હોવા છતાં લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવા કોઈ જતું નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન રહે. આ અંગે વારંવાર વિસ્તારના જાગૃત લોકોએ આ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.