વડોદરા: વડોદરા શહેર મા ચાઈનીઝ દોરા થી આજે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. થોડા દિવસો પહેલા એક હોકી પ્લેયર યુવાનનું ચાઈનીઝ...
વડોદરા: શહેરની ગાયકવાડી ઇમારતો અને બગીચા ને ઢાંકી દેતા હોર્ડિંગ હટાવવા ના અહેવાલો સતત ત્રણ ચાર દિવસ “ગુજરાત મિત્ર “મા પ્રસિદ્ધ થતા...
આણંદ : ‘સામાન્ય રીતે ખેડૂતોના મનમાં એવી છાપ છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટી જશે. નુકશાન થશે. એટલે રાસાયણીક ખેતી જ કરીશું....
મુંબઈ: બોલિવૂડ એક્ટર (Bollywood actor) સતીશ શાહ (Satish Shah) પોતાની એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ માટે ફેમસ છે. તેઓએ ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મોમાં કામ...
નડિયાદ, વિરપુર : ખેડા, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના 8 તાલુકા કપડવંજ, કઠલાલ, મહુધા, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, બાયડ અને ગલતેશ્વરના કુલ 169 ગામનાં...
બાલાસિનોર : બાલાસિનોરમાં તરખાટ મચાવતા તસ્કરોએ ફૈઝાને એ મદીના સોસાયટીના ટાર્ગેટ કરી બંગ્લોઝ નં.6માં ખાતર પાડ્યું હતું. અમદાવાદમાં સીએની પ્રેક્ટીસ કરતાં યુવકના...
પેટલાદ : પેટલાદ નગરપાલિકામાં છેલ્લા 17 વર્ષથી કાયમી કર્મચારીઓની એક પણ જગ્યા ભરવામાં આવી નથી. વર્ષ 1999ની દરખાસ્ત મુજબ પાલિકાનું મંજૂર મહેકમ...
જૈનોની ગણના મહાજન તરીકે થાય છે. તેઓ બળથી નહીં પણ કળથી સરકારમાં પોતાનાં કામો કઢાવી લેતાં હોય છે. જૈનો પોતાની માગણીઓને લઈને...
સુરત: સુરતની 100 વર્ષ જૂના પોતીકા કોલ્ડ્રીંક સોસ્યો બ્રાન્ડને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સનો સાથ મળ્યો છે. સુરતના લોકો માટે ખૂબ જ...
દક્ષિણ ભારતનાં મહાકાય ધનાઢય મંદિરો અને ટ્રસ્ટના સહારે અજાણ નિરક્ષર, નિરોગી વિધવાઓને સહારો તો મળે છે, પણ અમાનવીય વર્તન પર સરકાર ધ્યાન...
મહાનગર સુરતમાં રામપરા અને રામનગર છે તો શેતાનનું નામ રોશન કરતું શેતાનફળિયું પણ છે. બેગમ વિનાના બેગમવાડી, બેગમપરા ચાલે છે, રાણી સિવાય...
ચીન થોડા થોડા સમયે ભારતની સીમામાં ઘૂસવાનો અને ભારતની જમીન પર કબજો જમાવવાના પ્રયાસો કરતું રહે છે અને દર વખતે તે ભારતીય ...
એક દિવસ બાદશાહ અકબરે બીરબલને પૂછ્યું, ‘બીરબલ, આ સંસારમાં આટલી વિષમતા કેમ છે કોઈ ગરીબ છે કોઈ અમીર …કોઈ સુખી છે કોઈ...
અમદાવાદ: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં(North India) ઠંડીએ (Cold) માહોલ જમાવ્યો છે. ત્યારે ઉત્તર ભારતની ઠંડીની અસર ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી...
કોઇકને ગુલાબનું આખું ખેતર આપી દઇ શકાય અને તેઓ માત્ર કાંટા જ જુએ! કેટલાકને માત્ર એક કળી જ અપાય અને તેમને તેમાં...
ભરૂચ: ભરૂચ (Bharuch)ની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) રાજસ્થાન (Rajasthan) થી લક્ઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજા (Marijuana) નો...
વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરમાં ઉત્પાદનમાં બીજા ક્રમે, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે...
સુરત: સુરત રેલવે સ્ટેશને (Surat Railway Station) થી 6 વર્ષિય બાળકીનું અપહણ (Abduction) કરવામાં આવ્યું હતું. આ મામલે રેલ્વે પોલીસે તપાસનો ધમધમાટ...
સુરત: દર વર્ષે 4 જાન્યુઆરીએ ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ (World Braille Day) મનાવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુજન માટે વરદાન રૂપ કહેવાતી બ્રેઈલ લિપીના સંશોધક...
નોટબંધી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેની સમક્ષની પ૮ અરજીઓ પર ચુકાદો આપ્યો જે અરજીઓમાં કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૬માં...
સુરત : સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા અપાતા વિવિધ ચીજોના સપ્લાયના ઇજારા પણ ભ્રષ્ટાચારનો (Corruption ) મોટો રસ્તો મનાય છે. ત્યારે કોર્પોરેટરની...
સુરત : ગુજરાત (Gujarat), રાજસ્થાન (Rajasthan) સહિત દેશના અન્ય રાજ્યમાં ક્રૂડ ઓઈલની (Crude oil) ચોરી કરનાર વોન્ટેડ સંદીપ ગુપ્તા (Sandip Gupta) આખરે...
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona)ની કહેર વધી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે તેને લઈને...
સુરત: સુરતમાં (Surat) સચિનનાં (Sachin) નવાબ ખાન ફૈસલખાન વિન્ટેજ કારનાં ( Vintage Car) શોખીનો પૈકીના એક જાણીતાં સંગ્રાહક છે. નવાબ ફૈસલખાનની ટીમે...
સુરત : સચિન જીઆઈડીસી (Sachin GIDC) પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના (MD Drugs) કેસમાં વોન્ટેડ (Wanted) આરોપીને (Accused) પકડવા માટે પોલીસની ટીમ તેના...
ઉત્તર પ્રદેશ: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) 9 દિવસના આરામ બાદ ફરી એક્ટીવ થતા જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકારી વીજ કંપનીઓ (Government Power Companies) ના કર્મચારી (employees) ઓ અને અધિકારીઓ (officers) એ અદાણી (Adani ) કંપનીને વીજ પુરવઠો...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક યુવકે તેની યુવતી મિત્ર (Friend) પર અનેકવાર છરીથી (knife) વાર કર્યા (Attack) હોવાની એક ઘટના સામે આવી...
નવા વર્ષમાં ફરી વાર સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અત્યારે કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. રાંધણ...
વરસ 1923માં હોલીવૂડની સ્થાપના એક અદ્યતન રહેણાંકના વિસ્તાર તરીકે કેલીફોર્નિયાના લોસ એન્જેલસ નજીકની ટેકરીઓની માળા અને જંગલો વચ્ચે થઇ હતી. ભારતમાં શરદ...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.