નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhyapradehs) રેવામાં (Rewa) એક મોટો અકસ્માત (Accident) થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક ટ્રેઇની (Trainee) વિમાન ક્રેશ...
આણંદ : મહિસાગર જિલ્લામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કલેકટરની કચેરીએ જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં કલેક્ટરે નાગરિકો વિવિધ યોજનાનો લાભ મેળવી...
નડિયાદ: નડિયાદમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં એક સોનીને તેમના ઓળખીતા દંપતિએ દુબઈમાં ગોલ્ડના વેપારમાં ઈન્વેસ્ટ કરવાની લાલચ આપી હતી. આ લાલચમાં લલચાઈ ગયેલાં...
જયપુર: સમ્મેત શિખર (Sammed Shikharji)ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાનો મુદ્દો વધી રહ્યો છે. દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે અને અનેક જૈન...
સુરતઃ શહેરના એન્ટ્રી પોઈન્ટ ઉપર નિયોલ ચેકપોસ્ટ ઉપરથી સારોલી પોલીસે ઇંદોરથી મુસાફર બનીને આવેલા યુવકની ટ્રાવેલીંગ બેગમાંથી સુરત આપવા માટે લાવેલા 475...
પાન-માવા ગુટખા શરીરને હાનિકારક છે અને કેન્સર અને બીજી અનેક ગંભીર બિમારી નોતરે છે એ બાબત સૌ કોઇ જાણે પણ છે અને...
કેટલાંક સંબંધો મોસમી હોય છે તો કેટલાંક ધંધાદારી. સંબંધોની નાજૂક અને બારીક ગૂંથણીને આજીવન જાળવી રાખવા માટે પરસ્પર અપેક્ષાઓ કે શરતોને અવકાશ...
પૂણે: પૂણે ખાતે રમાયેલી બીજી હાઈ સ્કોરીંગ અતિ રોમાંચક T-20 મેચ ભારત હારી ગયું. અક્ષર પટેલ (Akshar Patel) અને સૂર્યકુમાર યાદવની (SuryaKumar...
એક દિવસ રાજાએ દરબારમાં પ્રશ્ન પૂછ્યો, ‘એવી એક કઈ ખાસિયત છે જે જીવનમાં ખૂબ જ જરૂરી છે અને તે જેટલી દરેક ભૌતિક...
નવી દિલ્હી: અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને તેના પતિ વિરાટ કોહલી (Virat Kohli) ફેશનની દુનિયામાં આગળ હોવાની સાથે સાથે ઘણા સ્પિરિટયુઅલ...
સરકારી નોકરીમાં કર્મચારી માટે નિવૃત્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે. આ પ્રશ્નનો જવાબ આવેલ છે. એક યુવાને...
નવી દિલ્હી: દિલ્હી (Delhi)-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં (North India) તીવ્ર ઠંડીનો (Cold) કહેર યથાવત છે. દિલ્હીમાં શુક્રવારે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી...
ભારતના જાસૂસો અને તેમના ઉપરીઓ સામાન્ય રીતે સંસ્મરણો નથી લખતા આવું તેઓ ઉપખંડની એ પ્રણાલી પ્રમાણે કરે છે જેમાં અમલદારો, ન્યાયાધીશો, પ્રધાનો...
છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વભરમાં જેની ચર્ચાઓ રહી છે તે કોવિડનો રોગચાળો છેલ્લા કેટલાક સમયથી તો ખૂબ મંદ પડી ગયો હતો પરંતુ હાલમાં...
ભારતની ન્યાયપદ્ધતિની કરૂણતા એ છે કે સરકાર દ્વારા પ્રજાના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન લાવનારો કોઈ નિર્ણય બંધારણીય છે કે ગેરબંધારણીય? તેની સમીક્ષા કરતાં...
સુરત: ક્રિકેટ (Cricket) અનિશ્ચિતતાની સાથે નસીબની રમત માનવામાં આવે છે. ઘણા ખેલાડીઓ (Players) ફર્સ્ટ ક્લાસ મેચ રમી રણજી ટ્રોફીથી આગળ વધી શકતા...
સુરત: સુરત (Surat) મહાનગરપાલિકાએ (Municipality) શહેરની ટીપી સ્કીમોમાં ટીપી રસ્તા ખુલ્લા કરવા માટેની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ આગામી ત્રણ દિવસ...
રાજપીપળા: નાંદોદ તાલુકાના ટંકારી ગામે કપાસની (Cotton) ખરીદી કરવા આવેલા ડભોઈના એક વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી હોવાનું બહાર આવ્યું છે....
સુરત: વેસુમાં (Vesu) રહેતા 28 વર્ષિય યુવાને નાનાનું નિધન થયાની પહેલી વરસીના દિવસે જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. નવી સિવિલ...
નવી દિલ્હી: ગુરુવારે ભારત (India) અને શ્રીલંકા (Shri Lanka) વચ્ચે T20 સીરીઝની બીજી મેચ (Another Match) રમાઈ ગઈ હતી. ભારતીય ટીમ વાનખેડે...
સુરત : સારોલી વિસ્તારમાં માર્ગ અકસ્માતના (Road Accident) બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિઓનાં મોત (Death) નિપજ્યાં હતા. પાંડેસરાના યુવાનને કુંભારીયા ખાડી...
ભરૂચ: સરદાર સરોવર નિગમની (Sardar Sarovar Nigam) મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની કેનાલમાં ડભાલી ગામ નજીક મોટું ગાબડું પડ્યું છે અને ગાબડાના કારણે...
સુરત : (Surat) ગુજરાત સરકાર તરફથી ઓલપાડ તાલુકાના કુવાદ ગામ (Kuwad village) ખાતે ઝિંગા તળાવની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તે પરવાનગીથી...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટના પ્રોવિઝનલ એડમિશન ફોર્મ (Admission Form) ભરવાની કાર્યવાહી...
નવી દિલ્હી : રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) એક મોટી જાહેરાત...
સુરત: (Surat) પીસીબી પોલીસે (Police) પાલ ખાતે આવેલી ફોરસીઝન હોટલમાં (Hotel) રૂમ ભાડે રાખી સટ્ટો રમાડતા ત્રણને પકડી પાડ્યા હતા. ૩ બુકીને...
ગાંધીનગર : 2011 પછી હવે એટલે 12 વર્ષ પછી દાદાની સરકાર રાજયમા જંત્રીના દરોમાં વધારો કરવા આગળ વધી રહી છે. સરાકરે હવે...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોવાછી ગામની સીમમાં બારડોલી-વિહાણ માર્ગ પર મોટરસાઇકલ (Motorcycle) ટ્રેક્ટરને ઓવરટેક (Overtake) જતાં સામેથી આવતી વેગનઆર કાર (Car) સાથે...
નવી દિલ્હી : (New Delhi) ગુરુવારે સાંજના સમયે દિલ્હી-NCRમાં ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપના સિસ્ટમમાં થયેલી નોંધણી અનુસાર તેનું કેન્દ્ર બિંદુ...
નવી દિલ્હી : એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)એ ગુરૂવારે કહ્યું હતું કે 50 ઓવરના ફોર્મેટમાં રમાનારો એશિયા કપ (Asia Cup) આ વર્ષે સપ્ટેમ્બરમાં...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.