નોરા ફતેહી અને કપિલ શર્માના શોની લાલચ આપી મુંબઈની એન્ટરટેઇનમેન્ટ કંપનીના ડિરેક્ટરો સામે ફરિયાદ શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક વેપારીને બોલિવૂડ...
કતરના રાસ લાફાન વિસ્તારમાં આવેલી બરજન ગેસ કંપનીમાં થયેલા ભીષણ વિસ્ફોટે અનેક પરિવારોને આઘાતમાં મૂકી દીધા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12...
3 આરોપીઓની ધરપકડ: પાલોદ-કોસંબા વિસ્તારમાં સોલર પ્લાન્ટોને નિશાન બનાવતી ગેંગનો ભાંડો ફૂટ્યો; 180 કિલો કોપર, ઇકો કાર સહિત રૂ.3.60 લાખનો મુદ્દામાલ જપ્ત...
કચ્છના લોકો માટે મોટી ખુશખબર સામે આવી છે. અદાણી મુન્દ્રા એરપોર્ટે સ્ટાર એર સાથે ભાગીદારી કરીને પોતાની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઈટ સેવાઓ શરૂ...
રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો, ખેડૂતોમાં ચિંતા વધી; હવામાન વિભાગે આપ્યો વરસાદ અંગે નવો અપડેટ ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા લોકો માટે...
ગંભીરાની લીઝમાં રોકાણ કરાવી ભાગીદારી ન આપી વિશ્વાસઘાત કરનાર વિજય શાહ સામે ગુનો દાખલઆણંદ. પેટલાદ ટાઉન પોલીસ મથકે હૈદરાબાદના એક વેપારીએ સ્થાનિક...
વાહનોનું ભાડું ન ચૂકવ્યું અને ટ્રેક્ટર-ટ્રોલી પણ સગેવગે કરી દીધાબે શખ્સો સામે ઉમરેઠ પોલીસ મથકે ગુનો દાખલઆણંદ. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના લાલપુરા...
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે સવારે સુરત, વલસાડ, નવસારી અને તાપી સહિતના...
ડાંગના સુબીર વિસ્તારના ખ્રિસ્તી ધર્મ અપનાવેલા પરિવારો વૈદિક વિધિ સાથે હિન્દુ સંસ્કૃતિમાં પરત ફર્યા, વ્યસનમુક્તિનો પણ લીધો સંકલ્પ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં...
હાલોલ, તા. 21 જૂન હાલોલ પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં સાપો દેખાવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. જીવદયા...