ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી ચુંટાયા કરોબારી ચેરમેન તરીકે મયુર સુથારની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપના સભ્યો...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી 32.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં રહેતા શખસે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું...
મફત થતા આંગળીના ઓપરેશન માટે ડોક્ટરે કરી હતી નાણાંની માંગણી ઓપરેશન થિયેટરની બહાર જ એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધા (પ્રતિનિધિ) આણંદ તા.19આણંદની...
પ્રતિનિધિ, આણંદ તા 16આણંદ શહેરમાં રોયલ પ્લાઝા નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી...
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે દરોડો પાડી આરોપીને દબોચ્યોરોકડ, સી.એન.જી. રીક્ષા અને મોબાઈલ સહિત કુલ ₹71,490નો મુદ્દામાલ જપ્તઆણંદ: આણંદ શહેરના ટાઉન...
પ્રતિનિધિ આણંદ તા 13 ગાંધીનગર ખાતે ઉદ્યોગ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી આર.એન. ડોડિયાની આણંદ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર...
સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી બે આરોપી ઝડપાયા, દાગીના રિકવરઆણંદ: આણંદ શહેરના મંગળપુરા રોડ પર આવેલા બંગલામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ...
આણંદ કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિતઆણંદ: આણંદ શહેરમાં ઉનાળાએ હવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. શહેરમાં ગરમીનો પારો...
બાથરૂમ પાસેથી સગીરાને ઘરમાં ખેંચી જઈ આરોપીએ બે વાર દુષ્કર્મ આચર્યુંવિદ્યાનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરીઆણંદ: આણંદ શહેરના વિદ્યાનગર...