બંને શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી સરકારી મોબાઈલ પણ તોડ્યો હતો ડ્રાઈવરને પણ માર માર્યો, ફરી આવશો તો જાનથી મારી નાખીશું”ની ધમકી આપી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.28 વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1માં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. જેનું મુખ્ય કારણ અગાઉ વિજેતા રહી ચૂકેલા હરીશ...
જિલ્લા પંચાયતની હાલોલ તાલુકાની તમામ 5 બેઠકો પણ ભાજપના ખાતામાં, કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શકીત્રણ બેઠકો બિનહરીફ જીતતા ભાજપનો દબદબો વધુ...
પ્રતિનિધિ ગોધરા તા.28 આપની એન્ટ્રી અને કોંગ્રેસનો સફાયો પંચમહાલમાં કોંગ્રેસનું પત્તું કપાતા સ્થાનિક નેતાઓમાં ભારે મુંઝવણ અને નારાજગી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં...
ઉમેદવારોના સમર્થકો માટે મંડપ-પાણીની કોઈ વ્યવસ્થા નહીં, મીડિયા પ્રવેશ પર પણ પ્રતિબંધવૃદ્ધને હડસેલાતા ભાજપના પૂર્વ જિલ્લા મહામંત્રી અને પોલીસ વચ્ચે નોકઝોકવાઘોડિયા::સ્થાનિક સ્વરાજ્યની...
તાલુકા પંચાયતની 22માંથી 19 બેઠકો ભાજપના ખાતામાં, જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પર કબજોનગરપાલિકાની 24માંથી 21 બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય, ઈવીએમ...
સિંગવડ: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં ભાજપે પ્રભાવી પ્રદર્શન કરીને તાલુકા પંચાયતની...
કોંગ્રેસ માત્ર 2 બેઠકો સુધી સીમિત, તાલુકા પંચાયત પર ભગવો લહેરાયોસાધલી જિલ્લા પંચાયત બેઠક ભાજપના ખાતામાં, શિનોર બેઠક કોંગ્રેસે જીતતા મિશ્ર પરિણામશિનોર:...
18માંથી 9 બેઠકો સાથે ભાજપ પ્રથમ સ્થાને, કોંગ્રેસને 5 બેઠકોAAPએ 4 બેઠકો જીતી નોંધાવી મજબૂત હાજરી, અન્ય કોઈ ઉમેદવાર વિજેતા નહીંસુખસર: સુખસર...
આપ અને અપક્ષે ખોલાવ્યું ખાતું જ્યારે કોંગ્રેસ સદંતર શૂન્ય પર સમેટાઈ પ્રતિનિધિ ગોધરા તા.28સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સતત ચોંકાવનારા અને સત્તાધારી પક્ષ...