Home Articles posted by Online Desk5 (Page 222)
SURAT
સુરત: (Surat) દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળતાં એક તબક્કે ત્રણ દિવસ અગાઉ ચિકનના (Chicken) મીટનો ભાવ 120 રૂ.કિલો સુધી ગગડી ગયો હતો. પરંતુ મહારાષ્ટ્રના નાશિક, નંદુરબાર, નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસો નહીં નોંધાતાં ચિકન અને ઇંડાંના (Egg) હોલસેલ વેપારના ભાવો પર જુદી અસર જોવા મળી છે. આ ત્રણ […]Continue Reading
SURAT
સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર રાખવામાં આવશે. ત્યારે આ બધા વચ્ચે સુરતીઓ માટે સારા સમાચાર એ છે કે 14 અને 15 જાન્યુવારીના રોજ પવનની સરેરાશ ઝડપ 8-10 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. સવાર અને સાંજના સમયે 10-12 કિલોમીટરની ઝડપે […]Continue Reading
National SURAT
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Surat Airport) ટૂંક સમયમાં “સાયલન્ટ એરપોર્ટ” બનશે; 15 જાન્યુઆરીથી બોર્ડિંગની કોઈ જાહેરાત કરવામાં આવશે નહીં. સુરત હવે દિલ્હી, મુંબઇ અને ચેન્નાઈ સહિતના “સાયલન્ટ એરપોર્ટ” (Silent Airport) ની યાદીમાં જોડાય છે. બધી એરલાઇન્સ માટે એસએમએસ દ્વારા સમય, અને સામાન ડિલિવરી બેલ્ટમાં કોઈ પણ ફેરફારની સૂચના આપશે. બોર્ડિંગ ગેટ્સમાં ફેરફાર થવાના કિસ્સામાં જ […]Continue Reading
SURAT
સુરત: (Surat) ઉતરાયણની તૈયારીઓ હવે અંતિમ તબક્કાઓમાં પહોંચી છે. શહેરના પતંગબજાર ભાગળ અને રાંદેરમાં માંજો ઘસાવવાની સાથોસાથ પતંગની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. જો કે, પતંગ-દોરી વિક્રેતાઓ અને પતંગ (Kite) તૈયાર કરનારાઓનું કહેવું છે કે, રાત્રિ કરફ્યૂને લીધે આવતીકાલે બુધવારે 8થી 10 દરમિયાન શહેરના ડબગરવાડ-રાજમાર્ગ, કોટસફીલ રોડ, કાંસકીવાડ અને રાંદેરમાં પતંગની હરાજી થવાની શક્યતા છે. Continue Reading
SURAT
સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં પાંચ વર્ષથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના (Brothel) પર ક્રાઈમબ્રાંચે (Crime Branch) રેડ પાડી હતી. અહીં ત્રણ સ્પામાંથી (Spa) કુલ ૧૨ લલના અને ૧૧ કસ્ટમરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ૧૨ પૈકી ત્રણ લલના મિઝોરમની વતની છે. જ્યારે પાંચ લલના મુંબઈથી સુરત આવી હતી અને બાકીની બંગાળથી આવી હતી. […]Continue Reading
Surat Main
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી શરૂ જશે. જે માટેની તમામ તૈયારીઓ સુરત મહાનગર પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટથી વેક્સિનનો જથ્થો મંગળવારે ગુજરાત (Gujarat) પહોંચી ચૂક્યો છે. હવે આવતીકાલે એટલે કે, Continue Reading
DAKSHIN GUJARAT
નવસારી, વલસાડ: (Navsari, Valsad) રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકસીનેશન (Vaccination) કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તે અગાઉ જ ફાર્માસિસ્ટ અને નર્સના પે ગ્રેડ સુધારવા સહિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા રાજ્ય સંઘના આદેશ મુજબ નવસારી- વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા 12 જાન્યુ.થી કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરતા આરોગ્ય […]Continue Reading
DAKSHIN GUJARAT
નવસારી, (ગણદેવી) : (Navsari) કોરોના કાળમાં ત્રણ મહિના સુધી શાકભાજી માર્કેટ (Vegetable Market) બંધ થવા છતાં તેનું ભાડું વસુલ કરવાના નિર્દયી નિર્ણય અને હવે ખાસ વેચાણ વેચાણ થતું નહી હોવાથી ભાડું ઘટાડવાની માંગ ઉપર ગણદેવી નગરપાલિકાએ વારંવાર રજુઆત કરવા છતાં કોઇ માફી નહીં આપતાં મંગળવાર તા. 12 જાન્યુઆરીથી અચોક્કસ મુદત સુધી માર્કેટ બંધ કરાશે. ગણદેવી […]Continue Reading
SURAT
સુરત (Surat) શહેરમાં 14 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી પરવાનગી વગર ચાર કે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં આવનારા દિવસોમાં તહેવારો આવતા હોવાથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) અજયકુમાર તોમરે જાહેરનામું બાહર પાડ્યું છે. આ જાહેરનામુ ખાસ કરીને હાલ ચાલી રહેલા કોવિડ-19ના સંક્રમણને […]Continue Reading
National Technology Top News
વ્હોટ્સએપ અપગ્રેડેશનને (Whatsapp Upgradation) લઈ નવી નીતિ અંગે ખબૂ જ ચર્ચા જગાવ્યા બાદ ફેસબુકની (Facebook) માલિકીની વ્હોટ્સએપે તેની સ્પષ્ટતા આપી છે. વોટ્સએપે નવી ગોપનીયતા નીતિ વિશે કહ્યું છે કે તેનાથી મિત્રો અને પરિવાર સાથેની વ્યક્તિગત ચેટિંગ પર કોઈ અસર નહીં પડે. નવી નીતિ ફક્ત વ્યવસાયિક એકાઉન્ટ્સ માટે છે. વોટ્સએપએ ટ્વિટ કર્યું છે કે વપરાશકર્તાઓની ચેટ્સ […]Continue Reading