Home Articles posted by Online Desk5 (Page 226)
Surat Main
સુરત: (Surat) સુરત મનપા દ્વારા પાણી યોજનાના વિવિધ કામો જડપભેર હાથ ધરાયા છે. ત્યારે ગૂરૂવારે ખટોદરા જળવિતરણ મથક, વેસુ જળવિતરણ મથક અને સુલતાનાબાદ જળવિતરણ મથક ખાતે બે દિવસ નવી પાઇપલાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી અલથાણ, વેસુ, ડુમસ, ભાઠેના, બમરોલી સહિતના વિસ્તારમાં ગુરુવારે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. જ્યારે શુક્રવારે પણ ઉપરોક્ત આ […]Continue Reading
Gujarat Top News Main
અમદાવાદ (Ahmedabad) જીએસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદમાંથી જીએસટી ચોરીનું મસમોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે. બોગસ બિલિંગના આધારે સોના- ચાંદી અને હિરા -ઝવેરાતની ખરીદી કરી 2435.96 કરોડના બોગસ બિલ બનાવી જીએસટી (GST) કૌભાંડ આચરી હોવાનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના રાણીપ વિસ્તારમાં દરોડો પાડીને શુકન સ્માઈસીટીમાં રહેતા Continue Reading
DAKSHIN GUJARAT
ભરૂચ: (Bharuch) પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પગપેસારો થયા બાદ ગુજરાતમાં પણ સરકાર સર્તક બની છે. ભરૂચમાં પણ મુખ્ય પશુ ચિકિત્સકના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં સંભવિત બર્ડ ફ્લૂને રોકવા માટે પોલ્ટ્રીફાર્મ (Poultry Farm) અને ચિકનની દુકાનો પર તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસે દેખા દેતાં ગુજરાત […]Continue Reading
DAKSHIN GUJARAT
વલસાડ: (Valsad) ગુજરાત સરકારની આઉટ સોર્સિંગની નિતી સામે વિરોધ થઈ રહ્યો છે, એવા સમયમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો બે મહિનાનો પગાર નહીં થતા બળતામાં ઘી હોમાયું છે. જેના કારણે ગુજરાતના અધિકારીઓની બેદરકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉજાગર કરવા 12 જાન્યુ.એ વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે જ માસ સીએલ તેમજ આઉટ સોર્સિંગની નિતીનું બેસણું યોજવાની જાહેરાત કરવામાં […]Continue Reading
DAKSHIN GUJARAT
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ખાતે આવેલો સાંઇલીલા મોલ ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં સ્પાની (Spa) આડમાં ચાલતું કૂટણખાનુ (Brothel) પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ (Raid) પાડીને 3 ગ્રાહક અને 4 મહિલા સહિત 7ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે (Police) સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરી હતી. વલસાડના અબ્રામા ખાતે ધરમપુર રોડ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા […]Continue Reading
SURAT
સુરત: (Surat) સુરત, દાદરા નગર હવેલી, દમણ, ભીવંડી, નવાપુર અને માલેગાંવના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ વપરાશ પોલીએસ્ટર યાર્ન (Polyester Fully Draw Yarn) એટલે કે ફુલ્લી ડ્રો ઓરીયેન્ટેડ યાર્ન, સ્પીન ડ્રો યાર્ન, ફલેટ યાર્નનો થાય છે. સિન્થેટીક ફેબ્રિક્સના ઉત્પાદન માટે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં 75 ટકા સુધી પોલીએસ્ટર યાર્નનો ઉપયોગ થઇ રહ્યો છે. સરકારે 2015માં આ યાર્ન […]Continue Reading
SURAT
સુરત: (Surat) મંગળવારની મોડી રાત્રે સચિન-પલસાણા હાઇવે (High Way) પર આલ્ફા હોટલ (Alfa Hotel) પાસે કેમિકલ ભરેલું ટેન્કર એક પાણી ભરેલા ટેન્કર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તેમજ કેમિકલ ભરેલું ટેન્કર સળગી ઊઠતાં આગ લાગી હતી. ટેન્કરમાં કેમિકલ હોવાથી આગે થોડી જ વારમાં ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ આજુબાજુના લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો. […]Continue Reading
SURAT
સુરત: (Surat) પોલીસ કમિશનરે થોડા મહિના પહેલાં જ શહેરમાંથી ગેંગનો સફાયો બોલાવવા માટે અજ્જુ ટામેટા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યાં એકબાજુ પોલીસ કમિશનર ગેંગનો સફાયો બોલાવવા માંગે છે ત્યાં ઉધના પોલીસ જાણે આ ગેંગના માણસોને પ્રોટેક્શન આપવા માંગતી હોય તેવી રીતે ગંભીર બાબતને સામાન્ય રીતે લઈ પોલીસ કમિશનરની (Police Commissioner) આંખમાં ધૂળ […]Continue Reading
SURAT
સુરત: (Surat) શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવી ઘટનાને રાતથી જ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ હતી. આ ઘટનામાં મર્સિડીઝ કારનો ડ્રાઈવર (Driver) તેના માલિકને એરપોર્ટ લેવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. લોકોના આક્રોશથી બચવા ભાગ્યો અને ભટાર ચાર રસ્તા નજીક આવીને એકનો ભોગ લઈ ચાલક કારમાંથી ઊતરીને ભાગી […]Continue Reading
SURAT
સુરત: (Surat) સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના સોનીફળિયા વિસ્તારમાંથી બહાર આવ્યો છે. ફુટપાથ પર રહેતા ચાર સગીર બાળકો (Child) દ્વારા સ્પિરિટ (Spirit) અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનથી નશો (Edict) કરતાં હતાં. નશાના દૂષણમાં ફસાયેલા આ ચારેય સગીરોને સીઆઈડી ક્રાઈમની મહિલા ટીમે […]Continue Reading