Home Articles posted by Online Desk5 (Page 225)
DAKSHIN GUJARAT
સાપુતારા, નવસારી, વલસાડ: (Dang, Valsad, Navsari) ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો આવ્યો હોય તેમ ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓ મળી કુલ 10 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં (south Gujarat) રવિવારે પણ કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં ડાંગ જિલ્લામાં 10, નવસારી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં […]Continue Reading
Gujarat Main
ગાંધીનગર: (Gandhinagar) આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના (Uttarayan) તહેવાર દરમિયાન રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ તેનું અસરકારક પાલન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશો આપ્યા છે. રાજ્ય પોલીસ વડા (Police Head) આશિષ ભાટિયાએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ઉતરાયણ તથા વાસી Continue Reading
Dakshin Gujarat Main
વલસાડ, નવસારી: (Valsad, Navsari) આગામી સોમવારથી રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. આશરે 11 મહિના બાદ શરૂ થઈ રહેલા શિક્ષણ કાર્ય અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ શિક્ષણ કાર્યની શરૂઆત થઈ રહી છે. જિલ્લા શિક્ષણ વિભાગ પાસે અત્યાર સુધી 8424 વાલીઓના સંમતિપત્રકો પહોંચ્યા છે. જો કે, સોમવાર સુધી વધુ સંમતિપત્રકો આવશે. બીજી તરફ જિલ્લા […]Continue Reading
SURAT
સુરત: (Surat) ધાબા પર પતંગ ચગાવવા માટે પરિવારના સભ્યો એકત્ર થાય તો પોલીસે કાર્યવાહીની ચીમકી આપી છે. પોલીસ જે પ્રયત્નો કરી રહી છે તે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કરી રહી છે તેમની વાત સમજી શકાય તેમ છે. પરંતુ સુરતીઓ તો નહીં જ સમજે. શહેરમાં રવિવારે (Sunday) જાણે કે સુરતીઓએ ઉતરાણના (Uttarayan) પર્વનું રિહર્સલ કરી નાંખ્યુ. […]Continue Reading
SURAT
સુરત, દેલાડ, ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના (Surat District) ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે તથા માગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે શનિવારે સુરત શહેર અને સુડા ની હદમાંથી પસાર થતા કામરેજ (Kamrej) અને ભાટિયા ખાતેના ટોલ ટેક્ષ (Toll Tex) નાકાઓ પર સ્થાનિક નાગરિકો માટે સર્વિસ રોડ બનાવવા અને બંને ટોલનાકાઓ ને સુડા ની હદની બહાર સ્થાપિત કરવા […]Continue Reading
DAKSHIN GUJARAT
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતાએ શામળાજીનાં (Shamlaji) દર્શનની પણ મહેચ્છા વ્યક્ત કરતાં શામળાજીમાં સેલ્ફી (Selfie) લેતી વેળા માતાનો પગ લપસતા 15 ફૂટ નીચે વાવમાં પટકાતાં મોતને ભેટી હતી. પરિવારમાં નાના પુત્રનો જન્મદિવસ હોવાથી આ પરિવારે અંબાજી (Ambaji) માતાજીના દર્શનાથે નીકળ્યો હતો. Continue Reading
DAKSHIN GUJARAT
સુરત: (Surat) રેલવેના નવા સમયપત્રક મુજબ કોસંબા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેતી 7 જેટલી ટ્રેનોને બાયપાસ કરાતા ડેઇલી મુસાફરો પરેશાન થઇ ગયા છે. રેલવે (Railway) બોર્ડ દ્વારા લોકશક્તિ એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસ, બાન્દ્રા-દહેરાદુન એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોના કોસંબા સ્ટેશન પર સ્ટોપેજ (Stoppage) કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અપડાઉન કરતાં આશરે 5000 મુસાફરોને ભારે તકલીફ Continue Reading
SURAT
સુરત: (Surat) છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સુરતના અઠવાલાઇન્સ પાસે નાનપુરા વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટને અન્યત્ર ખસેડવા માટે ચક્રો ગતિમાન થયાં હતાં. બાળકો તેમજ ફેમિલી કોર્ટમાં (Family Court) આવતા પક્ષકારોને અનુરૂપ જગ્યા તેમજ આગામી 40થી 50 વર્ષ સુધીના આયોજનને ધ્યાને રાખીને જગ્યા શોધવામાં આવી હતી. દરમિયાન સુરતના પાલ આરટીઓની આગળ ફેમિલી કોર્ટ માટે જગ્યા નક્કી કરવામાં આવી […]Continue Reading
Surat Main
સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 845 પર પહોંચ્યો છે. તેમજ ગુરૂવારે શહેરમાં વધુ 148 પોઝિટિવ દર્દી સાજા (Recover) થતા અત્યારસુધીમાં કુલ 36,123 દર્દીઓ સાજા થયા છે અને શહેરમાં રીકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 15 […]Continue Reading
DAKSHIN GUJARAT
ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ પહેલાં જ તસ્કરો ક્યાંક ને ક્યાંક તો હાથફેરો કરી જ જાય છે. ત્યારે મોડી રાત્રે તસ્કરો બાઈક (Bike) ચોરવા આવ્યા હતા. પરંતુ પેટ્રોલ પૂરું થઈ જતાં બાઈક વાડમાં ફેંકીને જતા રહ્યા હતા. ખેરગામમાં […]Continue Reading