Home Articles posted by Online Desk5 (Page 223)
SURAT
સુરત: (Surat) શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી વિવિધ ગેંગનો સફાયો બોલાવવા માટે પોલીસ કમિશનરે ગુજસીટોક (GUJSITOC) કાયદાનું હથિયાર ઉગામ્યું છે. અત્યાર સુધી બે મોટી ગેમ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ આજે પોલીસ (Police) કમિશનરે અસરફ નાગોરી ગેંગ (Gang) વિરુદ્ધ પણ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેંગવોર ભારે આતંક […]Continue Reading
Surat Main
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજમાં આજે વેક્સિનના (Vaccine) જથ્થાને લાવવામાં આવશે, ત્યારબાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) તા. 16મી જાન્યુઆરીના રોજ 100 લોકોને પ્રથમ વેક્સિન અપાશે ત્યારબાદ દરરોજ 300 લોકોને વેક્સિન આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર Continue Reading
SURAT
સુરત: (Surat) સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના (Metro Rail Project) પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6.કિ.મી.ના એલિવેટેડ રૂટના પ્રથમ પેકેઝ માટે 779.73 કરોડનું સૌથી લોએસ્ટ ટેન્ડરર સદભાવના એન્જી. તેમજ એસ.પી.સીંગલાનું જોઇન્ટ વેન્ચર ટેન્ડર મંજૂર કરાયું છે. જયારે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સાત કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ Continue Reading
National SURAT
સુરત: (Surat) ફેસબુકે વોટ્સએપનો (whatsapp) મોટા ભાગનો હિસ્સો ખરીદી લીધો હોવાથી પોલિસી બદલાઇ રહી છે. ભારતમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીની લોગ્સની માંગણીઓને પગલે એપ્સ કંપની ગ્રાહકોની પ્રાઇવસીથી હાથ ખંખેરવા જઇ રહી છે. ભારતીય વપરાશકર્તાની નવા અપડેટની પસંદગીથી લો એન્ફોર્સમેન્ટ એજન્સી (Low Enforcement Agency) કોઇ પણ વપરાશકર્તાની ચેટ જોઇ શકશે અથવા ડેટા મેળવી શકશે. જો વપરાશકર્તા Continue Reading
SURAT
સુરત: (Surat) ચીટર્સ સરકારી વ્યવસ્થાનો કેવો મજાક ઉડાવી રહ્યા છે તેના રોચક દાખલા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓને જીએસટી (GST) રજિસ્ટ્રેશન લેવામાં સરળતા રહે અને વેપાર સરળતાથી થાય તે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની (Online Regestration) વ્યવસ્થા કરવામાં આવી છે. તેના આધારે વેપારીઓ સરળતાથી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકે છે. પરંતુ ચીટર્સ સરકારની આ વ્યવસ્થાનો ગેરલાભ […]Continue Reading
SURAT
સુરત: (Surat) સુરત મનપાના શાસકોની મુદત ગત તા.13મી ડિસેમ્બરે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે સુરત મનપાના કમિશનર બંછાનિધિ પાનીને જ મનપાના વહીવટદાર(સીઇઓ) તરીકે નિમ્યા છે. તેમજ સ્થાયી સમિતિની તમામ સત્તા પણ આપી હોવાથી ચુંટાયેલી પાંખ વગરની પ્રથમ સ્થાયી સમિતિની મીટિંગ શુક્રવારે મળી હતી. જેમાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સપાટો બોલાવ્યો હતો. તેમજ પાલ-ઉમરા બ્રિજના (Pal […]Continue Reading
Gujarat
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાવાયરસના પગલે બંધ પડેલું શૈક્ષણિક કાર્ય સોમવારથી રાજ્યમાં શરૂ થયું છે. જેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને સ્વાગત ગુલાબ કે ફૂલથી નહીં પરંતુ તેમને માસ્ક તેમજ સેનિટાઈઝરની કિટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, સૌરભ પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. Continue Reading
Gujarat
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓનાં મરણની ઘટનાઓ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે ૫૩ જેટલાં જુદાં જુદાં પક્ષીઓનાં (Birds) મરણ થતાં તેમનાં સેમ્પલ ભોપાલ ખાતેની હાઇ સિક્યુરિટી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યાં હતાં. ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લા સુરત, વડોદરા, તાપી, કચ્છ, નર્મદા, વલસાડ, મહેસાણા વગેરે જિલ્લામાં પણ પક્ષીઓનાં Continue Reading
SURAT
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં (Temperature) વધારો નોંધાતા આજે પણ ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાણ બાદ ધીમે ધીમે ગરમીનો પારો વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ […]Continue Reading
DAKSHIN GUJARAT
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારીમાં ગત માર્ચ મહિનાથી ઠપ્પ થયેલી ગુજરાત રાજ્યની શાળાઓ સરકારની ગાઈડલાઈન અંતર્ગત આજથી ડાંગ જિલ્લાની પણ શાળાઓમાં વર્ગોનો પ્રારંભ કરાયો હતો. 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Schools) સોશિયલ ડિસ્ટન્સિંગ અને થર્મલ સ્ક્રીનિગ દ્વારા ધોરણ 10 અને 12 નાં વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન ઓનલાઈન શિક્ષણથી (Online Continue Reading