સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર...
જ્યારે બહારગામ જવાનું થાય ત્યારે હાઇ વે પર જતી ટ્રકની પાછળ કેટલાંક લખાણ જોવા મળે છે. મારા એક મિત્રને અવારનવાર બહારગામ જવાનું...
દૈનિક વર્તમાનપત્રોમાં તાજેતરમાં જ બનેલ બે અતિ ગંભીર પ્રશ્નોએ વાચકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરવાના ઝગડામાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર...
મૌનનો અર્થ છે પરમ શાંતિ. જૂઠા, ખોટા, અર્થહીન અને ખડખડાટ કરતા શબ્દોના શોરબકોરમાં પરમ શાંતિનો અનુભવ મૌન જ કરાવે છે. મૌન દ્વારા...
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે...
ધો.12 ની સીબીએસસી બોર્ડની પરીક્ષા રદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના શિક્ષણ જગતના ઇતિહાસમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. કોરોના મહામારીની બીજી...
ગુજરાતમિત્ર ફકત સમાચારની જ પૂર્તિ નથી. 31મી મે એટલે ગુ.મિત્રના પ્રિય લેખક ભગવતીકુમાર શમરાની જન્મ તારીખ. કાકા ખૂબ લખતા, દરેક વિષયો પર...
આજની પેઢી માટે મોબાઇલ એક અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઇલથી બધા જ સમાચાર મળી રહે છે. વિશ્વના કોઇપણ ખૂણામાં બનતા બનાવોની...
થોડા દિવસો પહેલાંના ‘ગુજરાતમિત્ર’માં સુરત શહેરના કોટ વિસ્તારના વોર્ડ નંબર 13 ના નગરસેવકોની કામગીરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં પોસ્ટરો સાથેનો સચિત્ર અહેવાલ...
બાબા રામદેવજી દેશના સન્માનનીય યોગ ગુરુ છે. પતંજલિની આયુર્વેદિક દવાઓનું નિર્માણ અને વેપાર દ્વારા કરોડોની કમાણી કરી છે. હમણાં કોરોનિલના વેચાણ દ્વારા...