બહુરત્ના વસુંધરા..! પૃથ્વી ઉપર તો જાતજાતનો ફાલ છે દોસ્ત..! કોઈ ધૂની લાગે, કોઈ ઝનૂની લાગે, કોઈ મૂજી લાગે તો કોઈ રમૂજી ને...
હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો...
સમયને પણ સાલું ક્યારેક ફેફરું આવતું હોય એવું લાગે..! (હવે ફેફરું એટલે શું, એ મને નહિ પૂછતાં..!) જિસકા નસીબ ગરમ ઉસકા સમય...
દાંત હોય કે ના હોય, ફાફડા જલેબીનું એક વાર નામ પડવું જોઈએ, મોંઢાની રેતાળ ભૂમિ પણ ભેજવાળી થઇ જાય. ફાફડા-જલેબીનો એ જાદુ...
અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો માલ નહિ આવે કે ડુપ્લીકેટ નીકળે..!) એ લોકો ‘દલ્લો’સંતાડીને રાખતા, પણ જીવતા દિલ...
બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો, જેની તપસ્યા કરતાં હતાં..! ફરી ડી.જે. ના ધૂમધડાકા શરૂ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ. યુવાનોનું સાંસ્કૃતિક...
પાડો જન્મે ત્યારથી મરે ત્યાં સુધી પાડાથી જ ઓળખાય. વચમાં એના માટે કોઈ કૃપાદ્રષ્ટિ નહિ કે, કોઈ પ્રમોશન નહિ..! એવું જ ટાલનું..!...
અમારા બારોટ એવું કહેતાં કે, અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’આઈ મીન કૂતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ...
ટાઢું..એટલે મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈંડાં લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે...
ભૂકંપ આવે ને મોટી મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વત રસાતાળ થઇ જાય ને દરિયો અસ્તિત્વ ગુમાવે એવું સાંભળેલું. રતનજી જાણે કેવો...