રાજકારણ ક્ષેત્રે પણ ગામ આગળવેગામના ઇતિહાસમાં જેમનું નામ સૌથી આદરપૂર્વક અને સુવર્ણ અક્ષરોથી લેવાય છે તેવા ઠાકોરભાઇ મણીભાઇ દેસાઇ સ્વતંત્રતાસેનાની હોવાની સાથે...
ગુજરાત ભાજપમાં અંદરખાને ભારે ખેંચતાણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પદોની ખેંચતાણે ભાજપમાં વધાર્યો ગરમાવો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક...
ગુનેગારો, સ્ટંટબાજો અને ભડકાઉ કન્ટેન્ટ બનાવનારાઓ હવે રડારમાં; Cyber Crime અને SOGને ખાસ સૂચના સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર વધતી ભડકાઉ, ધમકીજનક...
ગણદેવી તાલુકાની ધરતીને જે લોકમાતા પોતાના અમૃત સમાન જળથી સિંચિત કરે છે, તે નદી એટલે રમણીય અને પવિત્ર અંબિકા નદી. ગુજરાતના એકમાત્ર...
રશિયન ક્રૂડ ઓઈલ ખરીદી માટે 30 દિવસની છૂટ વૈશ્વિક ઓઈલ સંકટ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ભારતની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતીવિશ્વભરમાં ચાલી રહેલા...
વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં મજબૂત શરૂઆત, રોકાણકારોમાં ફરી ઉત્સાહભારતીય શેરબજારમાં આજે સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.સપ્તાહની શરૂઆત તેજી સાથે થતાં BSE...
બોડકા ગામ નજીક પાછળથી ટ્રક ઘૂસતા સર્જાઈ દુર્ઘટના, ફાયર ટીમે હાઇડ્રોલિક ટૂલ્સથી બહાર કાઢ્યો મૃતદેહકરજણ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે...
NEET UG પરીક્ષાનાં પેપર લીક થયા પછી રાજસ્થાનનું બીજા ક્રમનું સૌથી મોટું કોચિંગ શહેર સીકર દેશભરમાં સમાચારમાં છે તેનું કારણ એ છે...
15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2765 સુધી પહોંચ્યો ગુજરાતમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક બોજો આવ્યો...
ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વાપર્યા પછી હવે મોદીજી જનતાને એક વર્ષ સોનું ન ખરીદવાની કરકસર શીખવે છે. આ અપીલથી ઝવેરાત ઉદ્યોગ પડી...